વસુધા/મને અધિક છે પસંદ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|મને અધિક છે પસંદ|}} <poem> મને અધિક છે પસંદ, અગણ્ય ઉડુઓ થકી ખચિત ખુલ્લી રાતોથી યે મને બસ પસંદ છે સઘન મેઘથી આવરી અડાબીડ જ અંધકારભર રાત, જેમાં ક્યહીં તગી અટુલી તારલી લઘુક એક જાતી જરી....")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 11: Line 11:


મને અધિક છે પસંદ,
મને અધિક છે પસંદ,
અસંખ્ય મધુ વાનીઓથી છલકત મિજબાનીઓ
અસંખ્ય મધુ વાનીઓથી છલકંત મિજબાનીઓ
થકી વધુ પસંદ છે સતત મેં કડાકા પછી
થકી વધુ પસંદ છે સતત કૈં કડાકા પછી
અથાગ રખડાટના, મળતી દીન યજમાનના
અથાગ રખડાટના, મળતી દીન યજમાનના
ગૃહે અ–રસ રોટી સાથ ચટણીની તીખી મઝા. ૧૦
ગૃહે અ–રસ રોટી સાથ ચટણીની તીખી મઝા. ૧૦
17,546

edits