17,543
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મને અધિક છે પસંદ|}} <poem> મને અધિક છે પસંદ, અગણ્ય ઉડુઓ થકી ખચિત ખુલ્લી રાતોથી યે મને બસ પસંદ છે સઘન મેઘથી આવરી અડાબીડ જ અંધકારભર રાત, જેમાં ક્યહીં તગી અટુલી તારલી લઘુક એક જાતી જરી....") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 11: | Line 11: | ||
મને અધિક છે પસંદ, | મને અધિક છે પસંદ, | ||
અસંખ્ય મધુ વાનીઓથી | અસંખ્ય મધુ વાનીઓથી છલકંત મિજબાનીઓ | ||
થકી વધુ પસંદ છે સતત | થકી વધુ પસંદ છે સતત કૈં કડાકા પછી | ||
અથાગ રખડાટના, મળતી દીન યજમાનના | અથાગ રખડાટના, મળતી દીન યજમાનના | ||
ગૃહે અ–રસ રોટી સાથ ચટણીની તીખી મઝા. ૧૦ | ગૃહે અ–રસ રોટી સાથ ચટણીની તીખી મઝા. ૧૦ |
edits