17,546
edits
(+created chapter) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{center|<big>'''‘વારાણસી’'''</big>}} | {{center|<big>'''‘વારાણસી’'''</big>}} | ||
{{Block center| | {{Block center|<poem> | ||
આ તરફ તરતા ડૂબતા પડિયા, કોહવાયેલાં ફૂલ | આ તરફ તરતા ડૂબતા પડિયા, કોહવાયેલાં ફૂલ | ||
ધોળું અબિલ, રાતું બંબોળ કંકુ, વિષ્ટા, | ધોળું અબિલ, રાતું બંબોળ કંકુ, વિષ્ટા, | ||
Line 73: | Line 73: | ||
<center>'''બ્રાહ્મમુહૂર્તમાં ગંગાસ્થાન :'''</center> | <center>'''બ્રાહ્મમુહૂર્તમાં ગંગાસ્થાન :'''</center> | ||
અનામિક, જલદી કર | અનામિક, જલદી કર | ||
બહુ ફોક્સ ન કર, ભલે રહ્યો ઝાંખો પ્રકાશ, | બહુ ફોક્સ ન કર, ભલે રહ્યો ઝાંખો પ્રકાશ, | ||
Line 116: | Line 115: | ||
<center>'''જળમાં પ્રાયશ્ચિત્ત :'''</center> | <center>'''જળમાં પ્રાયશ્ચિત્ત :'''</center> | ||
ગંગા ક્ષમા કર મને | ગંગા ક્ષમા કર મને | ||
જગન્નાથની ગંગાલહરીનું જળ | જગન્નાથની ગંગાલહરીનું જળ | ||
Line 143: | Line 141: | ||
<center>'''જળમાં મોક્ષ :'''</center> | <center>'''જળમાં મોક્ષ :'''</center> | ||
દૂર દૂર એ રામનગરના સંગ્રહસ્થાનની | દૂર દૂર એ રામનગરના સંગ્રહસ્થાનની | ||
પેલી ખખડધજ ઘડિયાળમાં કચરાતો સમય | પેલી ખખડધજ ઘડિયાળમાં કચરાતો સમય | ||
Line 159: | Line 156: | ||
<center>'''પવનમાં નિર્વાણ :'''</center> | <center>'''પવનમાં નિર્વાણ :'''</center> | ||
તોફાની શિશુની જેમ પવન દોડતો આવે, | તોફાની શિશુની જેમ પવન દોડતો આવે, | ||
ને લપાઈ જાય મારા ઊડતા કપડામાં | ને લપાઈ જાય મારા ઊડતા કપડામાં | ||
Line 175: | Line 171: | ||
હું દેહી | હું દેહી | ||
આ પવન, | આ પવન, | ||
મને કરે વિદેહી.}} | મને કરે વિદેહી. | ||
</poem>}} | |||
<br> | <br> |
edits