ગંધમંજૂષા/‘વારાણસી’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+created chapter)
 
No edit summary
 
Line 1: Line 1:
{{center|<big>'''‘વારાણસી’'''</big>}}
{{center|<big>'''‘વારાણસી’'''</big>}}


{{Block center|
{{Block center|<poem>
આ તરફ તરતા ડૂબતા પડિયા, કોહવાયેલાં ફૂલ  
આ તરફ તરતા ડૂબતા પડિયા, કોહવાયેલાં ફૂલ  
ધોળું અબિલ, રાતું બંબોળ કંકુ, વિષ્ટા,  
ધોળું અબિલ, રાતું બંબોળ કંકુ, વિષ્ટા,  
Line 73: Line 73:


<center>'''બ્રાહ્મમુહૂર્તમાં ગંગાસ્થાન :'''</center>
<center>'''બ્રાહ્મમુહૂર્તમાં ગંગાસ્થાન :'''</center>
અનામિક, જલદી કર
અનામિક, જલદી કર
બહુ ફોક્સ ન કર, ભલે રહ્યો ઝાંખો પ્રકાશ,
બહુ ફોક્સ ન કર, ભલે રહ્યો ઝાંખો પ્રકાશ,
Line 116: Line 115:


<center>'''જળમાં પ્રાયશ્ચિત્ત :'''</center>
<center>'''જળમાં પ્રાયશ્ચિત્ત :'''</center>
ગંગા ક્ષમા કર મને
ગંગા ક્ષમા કર મને
જગન્નાથની ગંગાલહરીનું જળ
જગન્નાથની ગંગાલહરીનું જળ
Line 143: Line 141:


<center>'''જળમાં મોક્ષ :'''</center>
<center>'''જળમાં મોક્ષ :'''</center>
દૂર દૂર એ રામનગરના સંગ્રહસ્થાનની  
દૂર દૂર એ રામનગરના સંગ્રહસ્થાનની  
પેલી ખખડધજ ઘડિયાળમાં કચરાતો સમય  
પેલી ખખડધજ ઘડિયાળમાં કચરાતો સમય  
Line 159: Line 156:


<center>'''પવનમાં નિર્વાણ :'''</center>
<center>'''પવનમાં નિર્વાણ :'''</center>
તોફાની શિશુની જેમ પવન દોડતો આવે,
તોફાની શિશુની જેમ પવન દોડતો આવે,
ને લપાઈ જાય મારા ઊડતા કપડામાં  
ને લપાઈ જાય મારા ઊડતા કપડામાં  
Line 175: Line 171:
હું દેહી
હું દેહી
આ પવન,
આ પવન,
મને કરે વિદેહી.}}
મને કરે વિદેહી.
</poem>}}


<br>
<br>
17,546

edits

Navigation menu