કાવ્યચર્ચા/જીવનાનન્દ દાસની કાવ્યસૃષ્ટિ: Difference between revisions

no edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''જીવનાનન્દ દાસની કાવ્યસૃષ્ટિ'''}}
{{SetTitle}}
----
 
{{Heading|જીવનાનન્દ દાસની કાવ્યસૃષ્ટિ| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મનમાં કલ્પના કરી જુઓ: પોષ મહિનો ચાલે છે. નિર્જન ખેતરો વચ્ચેથી આપણે ચાલ્યા જઈએ. સાંજ ઢળી ચૂકી છે. ખેતરોની પેલે પાર નરમ નદીની નારી એના ધુમ્મસનાં ફૂલોને વિખેરી રહી છે. સર્વત્ર ઝાકળ ઝરી રહ્યું છે. નદીનો ઉચ્છ્વાસ હિમમય બની જાય છે. ચારે બાજુ વાંસના ખરી પડેલાં પાંદડાં, મરી ચૂકેલું ઘાસ અને આકાશના તારા આ બધાંની વચ્ચે બરફના ફુવારા જેવો ચન્દ્ર દેખાય છે. પૃથ્વીની આંખ પણ જાણે બીડાવા આવી છે. પણ આ નિસ્તબ્ધ નિશ્ચલ સૃષ્ટિ વચ્ચે નિદ્રાહીન એક પંખી બેઠું છે. પીળા પડી ગયેલાં પાંદડાંના ગુચ્છ વચ્ચે ઝાકળ સાથે પોતાની પાંખને ઘસતું, પોતાની પાંખની છાયાથી વૃક્ષની શાખાને ઢાંકી દેતું. એ નિષ્પલક નેત્રે નિદ્રાની અને નિદ્રામાં પડેલાની છબિ જોયા કરે છે ને ખેતરોની ઉપરના તારા અને ચન્દ્રની સાથે – એકાકી જાગતું બેસી રહ્યું છે – એ છે ઘુવડ.

18,450

edits