એકોત્તરશતી/૪. વધૂ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪. વધૂ (વધૂ)}} {{Poem2Open}} ‘સાંજ પડવા આવી, પાણી ભરવા ચાલ!' એ પુરાણો સાદ પાડી કોઈ જાણે મને દૂરથી બોલાવી રહ્યું છે!— ક્યાં છે એ છાયા, સખી, ક્યાં છે એ જળ? ક્યાં છે એ બાંધેલો ઘાટ અને ક્યાં છે એ...")
 
No edit summary
Line 17: Line 17:
અહીં પણ અગાશી માથે ચાંદો ચડે છે, અને પ્રકાશ ઘરના બારણામાં પ્રવેશ માગે છે. મને ખોળતો એ દેશવિદેશ ફરે છે, જાણે એ મને પ્રેમપૂર્વક ચાહે છે. તેથી હું પળભર મને ભૂલી જાઉં છું અને વ્યાકુળ બની બારણું ઉઘાડીને દોડી જાઉં છું.  ત્યાં તો એકદમ ચારે તરફથી આંખો તીરછી થઈને વાગે છે અને શાસન(સાસુ વગેરે)વંટોળિયો ઊભો કરીને દોડી આવે છે!

મને નહિ દેશે પ્રેમ, નહિ દેશે પ્રકાશ! હમેશાં મને એમ થયા જ કરે છે કે તળાવનું પેલું અંધકારમય છાયામય શીતળ કાળું પાણી છે, તેના જ ખોળામાં જઈને મરવું સારું! પાડો, પાડો, બૂમ પાડો તમે, બોલો, બોલો કે  ‘સાંજ પડવા આવી, પાણી ભરવા ચાલ!’ પણ ક્યારે પડશે સાંજ, ક્યારે પૂરી થશે બધી રમત, અને ક્યારે બધી જ્વાળાઓને હોલવશે શીતલ જળ — તમે કોઈ જાણતાં હો તો મને કહો!

<br>
'''૨૩ મે ૧૮૮૮'''
'''‘માનસી’'''
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} <br>
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} <br>
17,611

edits