17,546
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આવિર્ભાવ (આવિર્ભાવ)}} {{Poem2Open}} બહુ દિવસ થયાં કોઈક ફાગણ માસમાં મેં તારી આશા રાખી હતી. તું ઘનવર્ષામાં આવી. આજ ઉત્તાલ તુમુલ છંદમાં નવઘનના વિપુલ ધ્વનિમાં મારા પ્રાણમાં જે ગીત તારે વ...") |
(Added Years + Footer) |
||
Line 12: | Line 12: | ||
ક્ષમા કર, તો તૈયારી વગરનો મારા પ્રમાદ ક્ષમા કર. સૌ કંઈ અપરાધ ક્ષમા કર. આ ક્ષણિકની પર્ણકુટિમાં દીવાના પ્રકાશમાં ધીરે ધીરે આવ. આ તેતરની બંસી પર તારા નયનનો પ્રસાદ ઊતરો — જે કંઈ અપરાધ હોય તે ક્ષમા કર. | ક્ષમા કર, તો તૈયારી વગરનો મારા પ્રમાદ ક્ષમા કર. સૌ કંઈ અપરાધ ક્ષમા કર. આ ક્ષણિકની પર્ણકુટિમાં દીવાના પ્રકાશમાં ધીરે ધીરે આવ. આ તેતરની બંસી પર તારા નયનનો પ્રસાદ ઊતરો — જે કંઈ અપરાધ હોય તે ક્ષમા કર. | ||
નવફાલ્ગુને જ્યારે મેં તારી આશા રાખી હતી ત્યારે તું ન આવી. આવ, આવ, આ ભરી ભરી વર્ષામાં આવ. આકાશમાં તારા અંચલ ફેલાવીને આવ. સૌ સ્વપ્નોને ઉડાવીને આ પ્રાણ ભરીને જે ગીત તારે ગાવાં હોય તે ગીત પૂરાં કર—આજ આ જલભરી વર્ષામાં. | નવફાલ્ગુને જ્યારે મેં તારી આશા રાખી હતી ત્યારે તું ન આવી. આવ, આવ, આ ભરી ભરી વર્ષામાં આવ. આકાશમાં તારા અંચલ ફેલાવીને આવ. સૌ સ્વપ્નોને ઉડાવીને આ પ્રાણ ભરીને જે ગીત તારે ગાવાં હોય તે ગીત પૂરાં કર—આજ આ જલભરી વર્ષામાં. | ||
૨૪ જૂન, ૧૯૦૦ | |||
{{સ-મ|||'''(અનુ. નિરંજન ભગત)'''}} | ‘ક્ષણિકા’ | ||
{{સ-મ|||'''(અનુ. નિરંજન ભગત)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૩૫. કૃષ્ણકલિ |next =૩૭. ઉદ્બોધન }} |
edits