17,611
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રતિનિધિ (પ્રતિનિધિ)}} {{Poem2Open}} આ શ્યામ ધરા ઉપર તેં પ્રેમ કર્યો હતો. તારું હાસ્ય અત્યંત સુખથી ભરેલું હતું. અખિલ વિશ્વના સ્ત્રોતમાં ભળી જઈ ને ખુશ થતાં તેં જાણ્યું હતું, એથી તારુ...") |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
આ જે શિયાળાનો પ્રકાશ વનમાં કંપે છે, શિરીષનાં પાંદડાં પવનથી ખરી પડે છે, એ છાયા અને પ્રકાશના આકુલ કંપનમાં અને એ શિયાળાના મધ્યાહ્નના મર્મરિત વનમાં તારું અને મારું મન આખો વખત રમે છે. | આ જે શિયાળાનો પ્રકાશ વનમાં કંપે છે, શિરીષનાં પાંદડાં પવનથી ખરી પડે છે, એ છાયા અને પ્રકાશના આકુલ કંપનમાં અને એ શિયાળાના મધ્યાહ્નના મર્મરિત વનમાં તારું અને મારું મન આખો વખત રમે છે. | ||
મારા જીવનમાં તું જીવ, અરે જીવ, તારી કામના મારા ચિત્ત મારફતે માગ. જાણે હું મનમાં ને મનમાં સમજું કે અત્યંત ગુપ્તભાવે તું આજે મારામાં હું થઈને રહેલી છે. મારા જીવનમાં તું જીવ, અરે જીવ. | મારા જીવનમાં તું જીવ, અરે જીવ, તારી કામના મારા ચિત્ત મારફતે માગ. જાણે હું મનમાં ને મનમાં સમજું કે અત્યંત ગુપ્તભાવે તું આજે મારામાં હું થઈને રહેલી છે. મારા જીવનમાં તું જીવ, અરે જીવ. | ||
૧૮ ડીસેમ્બર, ૧૯૦૨ | |||
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} | ‘સ્મરણ’ | ||
{{સ-મ|||'''(અનુ. નગીનદાસ પારેખ)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous = ૪૪. ત્રાણ |next =૪૬. જન્મકથા }} |
edits