એકોત્તરશતી/૫૦. અપજશ: Difference between revisions

Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading|અપજશ (અપયશ)}} {{Poem2Open}} બેટા રે, તારી આંખોમાં પાણી કેમ છે? કોણે તને શું કહ્યું છે એ ખુલ્લેખુલ્લું કહી દે. લખવા જતાં તેં હાથેમોઢે બધે શાહી લગાડી એમને? તેથી કોઈએ ગંદો કહીને તને ગાળ દીધ...")
 
(Added Years + Footer)
Line 7: Line 7:
બેટા રે, બધાયે તારો વાંક કાઢે છે. મને તો એ બધામાં એમનો અસંતોષ દેખાય છે. રમવા જતાં તું કપડાં ફાડીને આવે એટલે શું તને અભાગિયો કહેવાતો હશે? છી! છી! આ તે કેવી વાત! ફાટેલા મેઘમાં પ્રભાત હસે તો શું એ અભાગિયું કહેવાતું હશે?

કોઈ ગમે તે બોલે, તારે એ કાને ધરવું જ નહિ. તારા નામ પર અપવાદો વધારે ને વધારે ચડતા જ જાય છે. તને મીઠાઈ ગમે છે એટલે શું ઘરમાં ને બહાર લોભી કહીને તારી નિંદા કરાતી હશે! છી! છી! એવું થતું હશે? તો જેઓને તું ગમે છે તેઓને કેવા કહેવા?

<br>
સપ્ટેમ્બર, ૧૯૦૩
‘શિશુ’
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} <br>
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} <br>
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૪૯. જગત્-પારાવારેર તીરે|next =૫૧. સમવ્યથી  }}
17,546

edits