17,544
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અપજશ (અપયશ)}} {{Poem2Open}} બેટા રે, તારી આંખોમાં પાણી કેમ છે? કોણે તને શું કહ્યું છે એ ખુલ્લેખુલ્લું કહી દે. લખવા જતાં તેં હાથેમોઢે બધે શાહી લગાડી એમને? તેથી કોઈએ ગંદો કહીને તને ગાળ દીધ...") |
(Added Years + Footer) |
||
Line 7: | Line 7: | ||
બેટા રે, બધાયે તારો વાંક કાઢે છે. મને તો એ બધામાં એમનો અસંતોષ દેખાય છે. રમવા જતાં તું કપડાં ફાડીને આવે એટલે શું તને અભાગિયો કહેવાતો હશે? છી! છી! આ તે કેવી વાત! ફાટેલા મેઘમાં પ્રભાત હસે તો શું એ અભાગિયું કહેવાતું હશે? | બેટા રે, બધાયે તારો વાંક કાઢે છે. મને તો એ બધામાં એમનો અસંતોષ દેખાય છે. રમવા જતાં તું કપડાં ફાડીને આવે એટલે શું તને અભાગિયો કહેવાતો હશે? છી! છી! આ તે કેવી વાત! ફાટેલા મેઘમાં પ્રભાત હસે તો શું એ અભાગિયું કહેવાતું હશે? | ||
કોઈ ગમે તે બોલે, તારે એ કાને ધરવું જ નહિ. તારા નામ પર અપવાદો વધારે ને વધારે ચડતા જ જાય છે. તને મીઠાઈ ગમે છે એટલે શું ઘરમાં ને બહાર લોભી કહીને તારી નિંદા કરાતી હશે! છી! છી! એવું થતું હશે? તો જેઓને તું ગમે છે તેઓને કેવા કહેવા? | કોઈ ગમે તે બોલે, તારે એ કાને ધરવું જ નહિ. તારા નામ પર અપવાદો વધારે ને વધારે ચડતા જ જાય છે. તને મીઠાઈ ગમે છે એટલે શું ઘરમાં ને બહાર લોભી કહીને તારી નિંદા કરાતી હશે! છી! છી! એવું થતું હશે? તો જેઓને તું ગમે છે તેઓને કેવા કહેવા? | ||
સપ્ટેમ્બર, ૧૯૦૩ | |||
‘શિશુ’ | |||
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} <br> | {{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} <br> | ||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૪૯. જગત્-પારાવારેર તીરે|next =૫૧. સમવ્યથી }} |
edits