17,611
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તપોભંગ (તપોભંગ)}} {{Poem2Open}} યૌવનની વેદનાના રસથી ઊભરાતા મારા દિવસો, હું કાલના અધીશ્વર અન્યમનસ્ક બનીને તું શું ભૂલી ગયો છે, હે ભૂલકણા સંન્યાસી? ચંચળ ચૈત્રની રાતે કિંશુકની મંજરી સા...") |
(Added Years + Footer) |
||
Line 18: | Line 18: | ||
તારા સ્મશાનના વૈરાગ્યવિલાસીએ મને પિછાનતા નથી. મારો વેશ જોઈને દારિદ્ય્રના ઉગ્ર દર્પથી ખલખલ અટ્ટહાસ્ય કરી ઊઠે છે. એવે સમયે વસંતમાં મિલનનું મુહૂર્ત આવે છે, ઉમાના કપોલ પર સ્મિતહાસ્ય-વિકસિત લજ્જા પ્રગટે છે. તે દિવસે વિવાહના યાત્રાપથ પર તું કવિને સાદ દે છે. પુષ્પમાળા વગેરે મંગળ સામગ્રીની છાબ લઈને સપ્તર્ષિના મંડળમાં કવિ સાથે ચાલે છે. | તારા સ્મશાનના વૈરાગ્યવિલાસીએ મને પિછાનતા નથી. મારો વેશ જોઈને દારિદ્ય્રના ઉગ્ર દર્પથી ખલખલ અટ્ટહાસ્ય કરી ઊઠે છે. એવે સમયે વસંતમાં મિલનનું મુહૂર્ત આવે છે, ઉમાના કપોલ પર સ્મિતહાસ્ય-વિકસિત લજ્જા પ્રગટે છે. તે દિવસે વિવાહના યાત્રાપથ પર તું કવિને સાદ દે છે. પુષ્પમાળા વગેરે મંગળ સામગ્રીની છાબ લઈને સપ્તર્ષિના મંડળમાં કવિ સાથે ચાલે છે. | ||
હે ભૈરવ, તે દિવસે તારા લાલ આંખવાળા સાથી ભૂતગણો જુએ છે કે પ્રભાત સૂર્યના જેવું તેજસ્વી તારું શુભ્ર શરીર લાલ પામરીથી ઢંકાયેલું છે. માધવીલતાની નીચે હાડકાની માળા નીકળી ગઈ છે, લલાટ પર પુષ્પની રેણુનો લેપ છે, ચિતાની ભસ્મ ક્યાંય ભૂંસાઈ ગઈ છે! કવિની સામે કટાક્ષથી જોઈને ઉમા કૌતુકથી હસે છે. એ હાસ્યથી કવિના પ્રાણમાં સુંદરના જયધ્વનિના ગાનમાં બંસી વાગી ઊઠી છે. | હે ભૈરવ, તે દિવસે તારા લાલ આંખવાળા સાથી ભૂતગણો જુએ છે કે પ્રભાત સૂર્યના જેવું તેજસ્વી તારું શુભ્ર શરીર લાલ પામરીથી ઢંકાયેલું છે. માધવીલતાની નીચે હાડકાની માળા નીકળી ગઈ છે, લલાટ પર પુષ્પની રેણુનો લેપ છે, ચિતાની ભસ્મ ક્યાંય ભૂંસાઈ ગઈ છે! કવિની સામે કટાક્ષથી જોઈને ઉમા કૌતુકથી હસે છે. એ હાસ્યથી કવિના પ્રાણમાં સુંદરના જયધ્વનિના ગાનમાં બંસી વાગી ઊઠી છે. | ||
ઑક્ટોબર-નવેમ્બર ૧૯૨૩ | |||
{{સ-મ|||'''(અનુ. નિરંજન ભગત)'''}} | ‘પૂરબી’ | ||
{{સ-મ|||'''(અનુ. નિરંજન ભગત)'''}} | |||
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૭૬. મને પડા |next = ૭૮. પૂર્ણતા }} |
edits