એકોત્તરશતી/૭૭. તપોભંગ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Added Years + Footer)
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|તપોભંગ (તપોભંગ)}}
{{Heading|તપોભંગ}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 7: Line 7:
એક સમયે એ સૌ દિવસોએ તારી પિંગલજટાજાલને શ્વેત, રક્ત, નીલ, પીત એવાં જાતજાતનાં પુષ્પોથી સુંદર રીતે સજાવી હતી, તે શું ભૂલી ગયો? એ લૂંટારુઓએ હસી હસીને હે ભિક્ષુક અંતે તારું ડમરુ અને શીંગું લઈ લીધું અને તારા હાથમાં મંજીરાં અને વાંસળી આપ્યાં. સુગંધના ભારથી મંદગતિ વસંતના ઉન્માદન રસથી તારું કમંડલુ ભરી અતિશય આળસમાં અને માધુર્યના વેગમાં તને ડુબાડી દીધો.

તે દિવસે તારી તપસ્યા એકાએક વંટોળના વેગમાં સૂકાં પાંદડાં સાથે આકાશમાં ઉત્તરની દિશાના ગીતવગરના હિમમરુદેશમાં તણાઈ ગઈ. તારા ધ્યાનમંત્રને પુષ્પની સુગંધથી લક્ષ્યવિહીન દક્ષિણવાયુના કૌતુકે બહારના તટ પર આણ્યો. એ મંત્રથી સેવતી, કાંચન અને કરેણ મત્ત બની ગયાં, એ મંત્રને લીધે અરણ્ય વિથિકાએ નવપલ્લવરૂપે શ્યામ વિહ્નશિખા સળગાવી દીધી.

વસંતની રેલના પ્રવાહમાં સંન્યાસનું અવસાન થયું. જટિલ જટાના બંધનમાં જાહ્નવીનું અશ્રુકલતાન તન્મય થઈને તે સાંભળ્યું. તે દિવસે તારું ઐશ્વર્યાં નવનવરૂપે અંતરમાં ઊઘડી રહ્યું. તારો વિસ્મય આપમેળે ઊભરાયો, પોતાના ઉદાર સૌંદર્યની તને પોતાને ભાળ લાગી, આનંદથી વિશ્વની ક્ષુધાને શમવનાર સુધાનું જ્યોતિર્મય પાત્ર હાથમાં ધારણ કર્યું.
વસંતની રેલના પ્રવાહમાં સંન્યાસનું અવસાન થયું. જટિલ જટાના બંધનમાં જાહ્નવીનું અશ્રુકલતાન તન્મય થઈને તે સાંભળ્યું. તે દિવસે તારું ઐશ્વર્ય નવનવરૂપે અંતરમાં ઊઘડી રહ્યું. તારો વિસ્મય આપમેળે ઊભરાયો, પોતાના ઉદાર સૌંદર્યની તને પોતાને ભાળ લાગી, આનંદથી વિશ્વની ક્ષુધાને શમવનાર સુધાનું જ્યોતિર્મય પાત્ર હાથમાં ધારણ કર્યું.
તે દિવસે ઉન્મત્ત બનીને વનેવનમાં જે નૃત્ય કરતો તું  ફર્યો એ નૃત્યના છંદે, લયે તારી સાથે રહીને ક્ષણે ક્ષણે મેં સંગીત રચ્યું. તારા લલાટના ચંદ્રના પ્રકાશમાં નંદનવનનાં સ્વપ્નભરી આંખોથી નિત્યનૂતનની લીલા મારું મન ભરીને મેં જોઈ હતી. સુંદરના અંતર્લીન હાસ્યની લાલી જોઈ હતી. લજ્જિતના પુલકની સંકોચમય ભંગિમા રૂપતરંગાવલિ — જોઈ હતી.

તે દિવસનું પાનપાત્ર આજ એની પૂર્ણતા તેં નષ્ટ કરી? ચુંબનરાગથી ચિહ્નિત બંકિમ રેખાલતાને રાતા ચિત્રાંકનથી ભૂંસી નાંખી? અગીત સંગીતની ધારા અને અશ્રુનો સંચયભાર, શું તારા આંગણામાં જતનને અભાવે ભાંગેલા પાત્રમાં રોળાય છે? તારા તાંડવનૃત્યથી તે ધૂળ ચૂરેચૂરા થઈ ગઈ છે? અકિંચન કાલવૈશાખીના નિશ્વાસથી એ લુપ્ત દિવસો આકુલ બની ઊઠ્યા છે શું?’

Navigation menu