17,398
edits
(int) |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''યજ્ઞેશ :''' '''''ઢાંકીસાહેબ, આમ તો તમારી સાથે મારો ભેટો કરાવ્યો ‘અશ્વત્થામા' પાત્રે. હું તમને મળ્યો તે પહેલાં તમે મારી એ કવિતામાં ટપકી પડેલા; અને તમારો આર્કિઓલોજિસ્ટ તરીકેનો પરિચય મને ‘કુમાર'માંથી મળેલો. એ કવિતામાં તમે એક આર્કિઓલોજિસ્ટ તરીકે આવો છો.''''' | '''યજ્ઞેશ :''' '''''ઢાંકીસાહેબ, આમ તો તમારી સાથે મારો ભેટો કરાવ્યો ‘અશ્વત્થામા' પાત્રે. હું તમને મળ્યો તે પહેલાં તમે મારી એ કવિતામાં ટપકી પડેલા; અને તમારો આર્કિઓલોજિસ્ટ તરીકેનો પરિચય મને ‘કુમાર'માંથી મળેલો. એ કવિતામાં તમે એક આર્કિઓલોજિસ્ટ તરીકે આવો છો.''''' | ||
મધુસૂદન ઢાંકી : મેં તમારી એ કવિતા વાંચી છે. તમે મને એ મોકલાવેલી. | '''મધુસૂદન ઢાંકી :''' મેં તમારી એ કવિતા વાંચી છે. તમે મને એ મોકલાવેલી. | ||
'''યજ્ઞેશ :''' '''''એ અશ્વત્થામા ચિરંજીવનથી અભિશપ્ત. એ પાત્રે આપણો ભેટો કરાવેલો. તમારી સાથે પ્રત્યક્ષ પરિચય થયા પછી પાછળથી ખબર પડી કે તમારો મૂળ વિષય તો જીયોલોજી, જે તમે પૂનામાં ભણેલા. તેમાંથી વિચલિત થઈ આ આર્કિઓલોજી-પ્રાચ્યવિધા-ના ક્ષેત્રમાં તમે કેવી રીતે આવ્યા?''''' | '''યજ્ઞેશ :''' '''''એ અશ્વત્થામા ચિરંજીવનથી અભિશપ્ત. એ પાત્રે આપણો ભેટો કરાવેલો. તમારી સાથે પ્રત્યક્ષ પરિચય થયા પછી પાછળથી ખબર પડી કે તમારો મૂળ વિષય તો જીયોલોજી, જે તમે પૂનામાં ભણેલા. તેમાંથી વિચલિત થઈ આ આર્કિઓલોજી-પ્રાચ્યવિધા-ના ક્ષેત્રમાં તમે કેવી રીતે આવ્યા?''''' |
edits