મધુસૂદન ઢાંકી સાથે એક દીર્ઘ મુલાકાત/મુલાકાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
'''મ. ઢાંકી :''' ૧૯૪૮માં. ફર્ગ્યુસન કૉલેજ, પૂના, બૉમ્બે યુનિવર્સિટી.
'''મ. ઢાંકી :''' ૧૯૪૮માં. ફર્ગ્યુસન કૉલેજ, પૂના, બૉમ્બે યુનિવર્સિટી.

'''યજ્ઞેશ :''' '''''પછી આ તરફ કેવી રીતે ફંટાયા?''''' રસ તો હતો જ, જે ‘કુમાર'માંથી લાગેલો, પણ રીતસર કારકિર્દી શરૂ થઈ તે કેવી રીતે?'''''
'''યજ્ઞેશ :''' '''''પછી આ તરફ કેવી રીતે ફંટાયા? રસ તો હતો જ, જે ‘કુમાર’માંથી લાગેલો, પણ રીતસર કારકિર્દી શરૂ થઈ તે કેવી રીતે?'''''
ઢાંકી : મારે જવું તો હતું અમેરિકા, એમ.એસ. કરવા માટે. પણ સ્કૉલરશિપની વ્યવસ્થા ન થઈ શકી. પછી પોરબંદર રાજ્યના ભૂસ્તર ૫૨ મેં ને મારા પ્રોફેસર કેળકરે સાથે કામ કરવાનું નક્કી કર્યું. હું તેના આધારે પહેલાં એમ.એસસી. પછી અને પીએચ.ડી.નું કરવાનો હતો. પોરબંદર ‘રાજ્ય’ હતું ત્યારે વાત બધી પાકી થઈ ચૂકેલી. દીવાનસાહેબે બધું ખર્ચ મંજૂર કરેલું. ત્યાં તો એકાએક સૌરાષ્ટ્ર રાજ્યનું એકમ બની ગયું ને આખી વાત ઊડી ગઈ. એ પછી બે વરસ હું ઘેર બેઠો'તો. શું કરવું, કાંઈ દિશા સૂઝતી નહોતી. ત્યારે બાપુજીનું ગવર્નમેન્ટનું જે ફાર્મ હતું, ત્યાં મેં બાગાયતનો અભ્યાસ શરૂ કર્યો. હું વનસ્પતિશાસ્ત્ર તો શીખ્યો હતો, તેના આધારે એમના અંગત ગ્રંથાલય અને સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પણ બાગાયતને લગતાં જે અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો હતાં તે બધાં વાંચી ગયો. એમ કરતાં બે વરસ તો કાઢ્યાં, પણ પછી થયું કે નોકરી વગર, કમાયા વગર, ક્યાં સુધી બેઠા રહેવું. પરદેશ જવાની કોઈ તક નહોતી રહી, નહોતી દેખાતી. એટલે સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયામાં નોકરી સ્વીકારી. એ વ્યવસાયમાં મને રસ પડે એવું તો કાંઈ જ હતું નહિ. પણ એ દિવસોમાં પો૨બંદ૨ના જાહેર પુસ્તકાલયમાંથી બર્જેસ અને કઝિન્સના જે સૌરાષ્ટ્ર-ગુજરાતને લગતા જૂના રિપોર્ટો હતા તે રજાઓમાં વાંચતો. અલબત્ત, કૉલેજકાળમાં લાઇબ્રેરીમાંથી વિશ્વસ્થાપત્ય અને સંસ્કૃતિ વિશે વાંચી રાખેલું એટલે કાંઈક બુનિયાદ તો હતી જ. (અને પર્સી બ્રાઉનનું ઇન્ડિયન આર્કિટેક્ચર પરનું પુસ્તક ખરીદી તેનો પણ અભ્યાસ કરેલો.) રિપોર્ટો વાંચ્યા પછી જોયું કે બર્જેસ અને કઝિન્સે નોંધેલ અને વર્ણવેલ સ્થળો તો પોરબંદરની આસપાસમાં જ આવેલાં છે. ગોપ, ધુમલી, મિંયાણી, કીંદરખેડા ઇત્યાદિ બધાં જ. તો એ કેમ ન જોવાં? એમ પણ થયું કે એ લોકોની (અંગ્રેજ લોકો) જેમ પણ સર્વેક્ષણ અને શોધ આપણે પણ કેમ ન કરીએ? બધે ફરીએ, આખાયે પ્રદેશનું સર્વેક્ષણ કરીએ. એ વિચાર પરથી મણિભાઈ વોરા, જે મારા હાઈસ્કૂલકાળના ગુરુ હતા - ભાવસિંહજી હાઈસ્કૂલ એ વખતે બૉમ્બે પ્રેસિડન્સીની સર્વોત્તમ સ્કૂલોમાંથી એક હતી – તેઓની સાથે વાત કરી અને એ વિચારમાં રસ દાખવનાર બીજા એક હતા, ફોટોગ્રાફર હરજીવનદાસ (એમનો પોર્ટેઇટ આર્ટ સ્ટુડિયો સૌરાષ્ટ્રમાં વિખ્યાત હતો.) પછી કીર્તિમંદિરના સ્થપતિ પુરુષોત્તમ મિસ્ત્રી, ત્યાર બાદ નવયુગના ચિત્રકામના શિક્ષક દેવજીભાઈ વાજા (તેઓ રવિશંકર રાવળના શિષ્ય હતા) અને એ જ રીતે એ સ્કૂલના અન્ય શિક્ષક રમાકાન્તભાઈ જે ભૂગોળ શીખવતા. તે ઉપરાંત અમારી જ્ઞાતિના એક શ્રેષ્ઠી પણ એ સમુદાયમાં હતા, નામે વરજીવનદાસ વેલજી ઢાંકી, જે સગોત્રી પણ ખરા અને વધુમાં એઓ જૂના કૉંગ્રેસી કાર્યકર પણ હતા. તેમને પણ કલા વગેરેમાં રસ હતો. એમને ત્યાં એ વિષયનાં પુસ્તકો પણ હતાં જે મને વાંચવા આપતા. એ ઉપરાંત ત્રિભોવનદાસ ઓધવજી શાહ, જેમની પાસે જૂની પ્રતિમાઓ, ચિત્રો, સિક્કાઓ આદિનો સંગ્રહ હતો. અને છેલ્લા હતા એ કાળના નવયુગના ઉત્સાહી અને તરવરિયા વિદ્યાર્થી નાથાલાલ રૈયારલ્લા. અમે બધાયે પછી વિચાર કર્યો કે આપણે એક સંશોધન મંડળ સ્થાપીએ. આમ ‘આર્કિઓલોજીકલ સોસાયટી ઑફ પોરબંદર’નો જન્મ થયો. શનિવારે બૅન્કમાં અડધો દિવસ રજા હોય ત્યારે હરજીવનભાઈની કારમાં પેટ્રોલ પુરાવી અમે પાંચેક જણા નીકળી પડીએ. કૅમેરા સાથે હોય અને તસવીરો લઈએ. બધા જુદા-જુદા રસના અને આ વિષયનું તો જરાતરા જ જ્ઞાન પણ સૌનો ઉત્સાહ હતો અપાર. પછી તો અમને નહીં શોધાયેલાં પ્રાચીન મંદિરો મળ્યાં એટલે અમારો ઉત્સાહ વિશેષ વધ્યો.
'''મ. ઢાંકી :''' મારે જવું તો હતું અમેરિકા, એમ.એસ. કરવા માટે. પણ સ્કૉલરશિપની વ્યવસ્થા ન થઈ શકી. પછી પોરબંદર રાજ્યના ભૂસ્તર ૫૨ મેં ને મારા પ્રોફેસર કેળકરે સાથે કામ કરવાનું નક્કી કર્યું. હું તેના આધારે પહેલાં એમ.એસસી. પછી અને પીએચ.ડી.નું કરવાનો હતો. પોરબંદર ‘રાજ્ય’ હતું ત્યારે વાત બધી પાકી થઈ ચૂકેલી. દીવાનસાહેબે બધું ખર્ચ મંજૂર કરેલું. ત્યાં તો એકાએક સૌરાષ્ટ્ર રાજ્યનું એકમ બની ગયું ને આખી વાત ઊડી ગઈ. એ પછી બે વરસ હું ઘેર બેઠો'તો. શું કરવું, કાંઈ દિશા સૂઝતી નહોતી. ત્યારે બાપુજીનું ગવર્નમેન્ટનું જે ફાર્મ હતું, ત્યાં મેં બાગાયતનો અભ્યાસ શરૂ કર્યો. હું વનસ્પતિશાસ્ત્ર તો શીખ્યો હતો, તેના આધારે એમના અંગત ગ્રંથાલય અને સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પણ બાગાયતને લગતાં જે અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો હતાં તે બધાં વાંચી ગયો. એમ કરતાં બે વરસ તો કાઢ્યાં, પણ પછી થયું કે નોકરી વગર, કમાયા વગર, ક્યાં સુધી બેઠા રહેવું. પરદેશ જવાની કોઈ તક નહોતી રહી, નહોતી દેખાતી. એટલે સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયામાં નોકરી સ્વીકારી. એ વ્યવસાયમાં મને રસ પડે એવું તો કાંઈ જ હતું નહિ. પણ એ દિવસોમાં પો૨બંદ૨ના જાહેર પુસ્તકાલયમાંથી બર્જેસ અને કઝિન્સના જે સૌરાષ્ટ્ર-ગુજરાતને લગતા જૂના રિપોર્ટો હતા તે રજાઓમાં વાંચતો. અલબત્ત, કૉલેજકાળમાં લાઇબ્રેરીમાંથી વિશ્વસ્થાપત્ય અને સંસ્કૃતિ વિશે વાંચી રાખેલું એટલે કાંઈક બુનિયાદ તો હતી જ. (અને પર્સી બ્રાઉનનું ઇન્ડિયન આર્કિટેક્ચર પરનું પુસ્તક ખરીદી તેનો પણ અભ્યાસ કરેલો.) રિપોર્ટો વાંચ્યા પછી જોયું કે બર્જેસ અને કઝિન્સે નોંધેલ અને વર્ણવેલ સ્થળો તો પોરબંદરની આસપાસમાં જ આવેલાં છે. ગોપ, ધુમલી, મિંયાણી, કીંદરખેડા ઇત્યાદિ બધાં જ. તો એ કેમ ન જોવાં? એમ પણ થયું કે એ લોકોની (અંગ્રેજ લોકો) જેમ પણ સર્વેક્ષણ અને શોધ આપણે પણ કેમ ન કરીએ? બધે ફરીએ, આખાયે પ્રદેશનું સર્વેક્ષણ કરીએ. એ વિચાર પરથી મણિભાઈ વોરા, જે મારા હાઈસ્કૂલકાળના ગુરુ હતા - ભાવસિંહજી હાઈસ્કૂલ એ વખતે બૉમ્બે પ્રેસિડન્સીની સર્વોત્તમ સ્કૂલોમાંથી એક હતી – તેઓની સાથે વાત કરી અને એ વિચારમાં રસ દાખવનાર બીજા એક હતા, ફોટોગ્રાફર હરજીવનદાસ (એમનો પોર્ટેઇટ આર્ટ સ્ટુડિયો સૌરાષ્ટ્રમાં વિખ્યાત હતો.) પછી કીર્તિમંદિરના સ્થપતિ પુરુષોત્તમ મિસ્ત્રી, ત્યાર બાદ નવયુગના ચિત્રકામના શિક્ષક દેવજીભાઈ વાજા (તેઓ રવિશંકર રાવળના શિષ્ય હતા) અને એ જ રીતે એ સ્કૂલના અન્ય શિક્ષક રમાકાન્તભાઈ જે ભૂગોળ શીખવતા. તે ઉપરાંત અમારી જ્ઞાતિના એક શ્રેષ્ઠી પણ એ સમુદાયમાં હતા, નામે વરજીવનદાસ વેલજી ઢાંકી, જે સગોત્રી પણ ખરા અને વધુમાં એઓ જૂના કૉંગ્રેસી કાર્યકર પણ હતા. તેમને પણ કલા વગેરેમાં રસ હતો. એમને ત્યાં એ વિષયનાં પુસ્તકો પણ હતાં જે મને વાંચવા આપતા. એ ઉપરાંત ત્રિભોવનદાસ ઓધવજી શાહ, જેમની પાસે જૂની પ્રતિમાઓ, ચિત્રો, સિક્કાઓ આદિનો સંગ્રહ હતો. અને છેલ્લા હતા એ કાળના નવયુગના ઉત્સાહી અને તરવરિયા વિદ્યાર્થી નાથાલાલ રૈયારલ્લા. અમે બધાયે પછી વિચાર કર્યો કે આપણે એક સંશોધન મંડળ સ્થાપીએ. આમ ‘આર્કિઓલોજીકલ સોસાયટી ઑફ પોરબંદર’નો જન્મ થયો. શનિવારે બૅન્કમાં અડધો દિવસ રજા હોય ત્યારે હરજીવનભાઈની કારમાં પેટ્રોલ પુરાવી અમે પાંચેક જણા નીકળી પડીએ. કૅમેરા સાથે હોય અને તસવીરો લઈએ. બધા જુદા-જુદા રસના અને આ વિષયનું તો જરાતરા જ જ્ઞાન પણ સૌનો ઉત્સાહ હતો અપાર. પછી તો અમને નહીં શોધાયેલાં પ્રાચીન મંદિરો મળ્યાં એટલે અમારો ઉત્સાહ વિશેષ વધ્યો.

'''યજ્ઞેશ :''' '''''જેવાં કે?'''''
'''યજ્ઞેશ :''' '''''જેવાં કે?'''''
'''મ. ઢાંકી :''' જેમ કે ખીમેશ્વર અને નંદેશ્વરનાં મંદિરો, પોરબંદરની નજીક શ્રીનગ૨નાં મંદિરો, બળેજ અને ભાણસરાનાં દેવાલયો વગેરે. એમ કરતાં અમે લગભગ ત્રીસેક જેટલાં સોલંકીકાળ પૂર્વેનાં મંદિરોનો સર્વે કર્યો. પછી થયું કે સોલંકી કાળના સ્થાપત્યની જે શૈલી છે તેનો આ મંદિરોની શૈલીમાંથી ક્રમશઃ વિકાસ થયો છે કે કેમ તે સમસ્યાના ઉકેલ માટે ખોજકાર્ય કરીએ. કારણ કે અમે શોધ્યાં તેમાં નાગરજાતિનાંયે થોડાંક મંદિરો મળેલાં, જેવાં કે ઓડદર સમુદાય અંતર્ગત વિષ્ણુ મંદિર, ને નંદેશ્વર, અખોદરનાં મંદિરો વગેરે. ડૉ. હેરમાન ગોએત્સને એમાંથી થોડાંકની તસવીરો અભિપ્રાય માટે અમે મોકલાવેલી, તે જોઈને એ બહુ રાજી થયેલા. એમણે કહ્યું કે આ નવી વસ્તુ છે. એમના આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા ભાસ્કરભાઈ માંકડ. તેમને કહ્યું કે તમે મિ. ઢાંકીને અહીં બોલાવો. એટલે વડોદરા જઈ તેમને મળ્યો હતો. ગોએત્સ ‘આર્ટહિસ્ટોરિયન' (કલા-ઇતિહાસવેત્તા) હતા. થોડા કોન્ટ્રોવર્સિયલ (વિવાદાસ્પદ) પણ ગણાતા હતા; પરંતુ સારા જાણકાર તો ખરા જ. બધા જ ફોટા જોઈને તેઓ ખુશ ખુશ થઈ ગયા. મેં કહ્યું, અમારો પ્રોબ્લેમ છે ‘ઓરિજિન ઑફ ધી સોલંકી સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર.' એનાં અમુક પગેરાં મળે છે સૌરાષ્ટ્રનાં આ પ્રાચીન મંદિરોની શૈલીમાંથી. પણ બધાં નથી મળતાં, મને કહે કે તમારી વાત સાચી છે. તમે કામ ચાલુ રાખો. વચ્ચેનું સંધાન પછીથી મળી રહે તેમ પણ બને. જોકે એ આખી વસ્તુ ભૂલભરેલી હતી તેનો મને ઘણાં વર્ષ બાદ અહેસાસ થયો. સોલંકી યુગની પ્રમુખ સ્થાપત્ય શૈલી ગુજરાતમાં વિકસી જ નથી. એ સાંગોપાંગ રાજસ્થાનમાંથી આવેલી વસ્તુ છે. પણ આ સૌરાષ્ટ્રનાં મૈત્રકકાલીન મંદિરોમાં એક વસ્તુ મહત્ત્વની એ હતી કે તેમાં મંદિરોના જુદા-જુદા આકાર-પ્રકારો જળવાયેલા જોવા મળ્યા. ભારતમાં અન્યત્ર એ ચીજ જોવા નથી મળતી. અલબત્ત, એ સૌની એક ખામી એ હતી કે એ બધાં અલંકૃત નહોતાં, જેટલાં મધ્યપ્રદેશ, કર્ણાટક, અને કલિંગનાં એ જ કાળનાં મંદિરો છે. એ ત્રણ પ્રદેશોનાં ઘણાંબધાં મંદિરો ખૂબસૂરત અને કલાત્મક છે, જ્યારે સૌરાષ્ટ્રનાં તો બધાં ગામઠી શૈલીનાં છે અને વળી બહુ જ સાદાં. તેમાં કેટલાંક મોટાં તો છે પણ કંડારકામ નહીંવત્ – જુદી જુદી જાતના શિખરી આકારો અહીં બચી તો ગયા પણ એથી વિશેષ એમાં કંઈ જ નહીં. છતાં એની પાછળેય એ કાળે તો અમે ગાંડા થઈ ગયા હતા. નવું નવું મળતું રહેતું એટલે બહુ રાજી થતા. એ મંદિરોના વર્ણનની પરિભાષા પણ પછી શોધતા. એ મારો મુગ્ધતા અને જિજ્ઞાસાનો યુગ હતો. મંદિરો પરત્વે ત્યારે તીવ્રતમ લાગણીઓ હતી. સપનામાં પણ એ જ બધું દેખાતું. એને લીધે શોખની અને સાથે જ પશ્યત્તાપ્રાપ્તિની બુનિયાદ નખાણી, જેથી આગળ ઉપર કામ થઈ શક્યું.

'''યજ્ઞેશ :''' '''''પોરબંદર જેવા અંતરિયાળ અને છેવાડાના ગામમાં આવું એક મંડળ સ્થપાય તે બહુ મોટી વાત કહેવાય. તમે મણિભાઈ વોરાનું બહુ આદરપૂર્વક નામ લો છો. તો મણિભાઈએ તમને કેવી રીતે પળોટ્યા?'''''
'''યજ્ઞેશ :''' '''''પોરબંદર જેવા અંતરિયાળ અને છેવાડાના ગામમાં આવું એક મંડળ સ્થપાય તે બહુ મોટી વાત કહેવાય. તમે મણિભાઈ વોરાનું બહુ આદરપૂર્વક નામ લો છો. તો મણિભાઈએ તમને કેવી રીતે પળોટ્યા?'''''
'''મ. ઢાંકી :''' મણિભાઈ હાઈસ્કૂલમાં મારા શિક્ષક હતા. વર્ગશિક્ષક. હું એમની પાસે ટ્યૂશન પણ લેતો, ને ત્યારે આપણે જેને ‘એક્સ્ટ્રા-કરિક્યુલર એક્ટિવિટી' કહીએ છીએ તે અમારી પાસે કરાવતા. અમને કોર્સ બહારનાં અંગ્રેજી કાવ્યો પણ ભણાવતા. લોર્ડ ટેનિસનની ઈનોક આર્ડનની કવિતાની વાત નીકળી તો એ એમણે અમને જુદી ભણાવી હતી. કોર્સનું તો અલબત્ત, શીખવતા જ. જુદા જુદા વિષયોમાં પણ અમને પળોટાવેલા. એટલે રસની બુનિયાદ નખાયેલી. ગુજરાતી સાહિત્ય તે વખતે મને બહુ ન રુચતું. બીજા વિષયો ફાવતા. વિજ્ઞાન, ઇતિહાસ, ગણિત, ભૂગોળ, અંગ્રેજી ભાષા, વગેરે. એ કાળે ગુજરાતી ભાષાનો વિષય ફાવતો નહીં એનાં કારણો હતાં. ગુજરાતી કાવ્યોમાં કોઈ કોઈ ગમતાં. રસ પડે એવાં હતાં. પણ એ વખતે કોર્સમાં જે પસંદ કરવામાં આવતાં તે તેના કેવળ ઐતિહાસિક કાળક્રમની દૃષ્ટિએ. એમાં ઘણાં નીરસ, કંટાળાજનક પણ ખરાં. ઉમાશંકરનું ‘નિશીથ હે' જેવું સરસ કાવ્ય લેવાને બદલે ‘થાળી વાજું વગાડે, નૌતમ ગાણાં ગાય' જેવું સામાન્ય કોટિનું પસંદ કરેલું. પૂરા સંગ્રહમાં એક જ સરસ કાવ્ય હતું : કવિ કાન્તનું ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો, હ્રદયમાં હર્ષ જામે.’

Navigation menu