વસુધા/ઘણ ઉઠાવ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|ઘણ ઉઠાવ|}} <poem> ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા! ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા! અનંત થર માનવી હૃદય-ચિત્ત-કાર્યે ચઢ્યા જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં. ધ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 10: Line 10:


ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં  
ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં  
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો  
પ્રકંપ પથરાય છો, ઉરઉરે ઊઠે ભીતિનો  
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,  
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,  
પછાડ ઘણ, ઓ ભુજા! ધમધમાવ સૃષ્ટિ બધી!
પછાડ ઘણ, ઓ ભુજા! ધમધમાવ સૃષ્ટિ બધી!
Line 16: Line 16:
અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં  
અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં  
લગાવ, ઘણ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,  
લગાવ, ઘણ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,  
ધરાઉર દટાઈ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી  
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી  
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર ફુત્કારથી.
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર ફુત્કારથી.


::: તોડીફોડી પુરાણું,  
::: તોડીફોડી પુરાણું,  
::: તાવી તાવી તૂટેલું,
::: તાવી તાવી તુટેલું,


ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને,
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને,
ઝીંકી ર્‌હે ઘા, ભુજા હે, લઈ ઘણ, જગને ઘા થકી ઘાટ દે ને!
ઝીંકી ર્‌હે ઘા, ભુજા , લઈ ઘણ, જગને ઘા થકી ઘાટ દે ને!
</poem>
</poem>


17,596

edits