17,582
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઘણ ઉઠાવ|}} <poem> ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા! ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા! અનંત થર માનવી હૃદય-ચિત્ત-કાર્યે ચઢ્યા જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં. ધ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 10: | Line 10: | ||
ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં | ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં | ||
પ્રકંપ પથરાય છો, | પ્રકંપ પથરાય છો, ઉરઉરે ઊઠે ભીતિનો | ||
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે, | ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે, | ||
પછાડ ઘણ, ઓ ભુજા! ધમધમાવ સૃષ્ટિ બધી! | પછાડ ઘણ, ઓ ભુજા! ધમધમાવ સૃષ્ટિ બધી! | ||
Line 16: | Line 16: | ||
અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં | અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં | ||
લગાવ, ઘણ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ, | લગાવ, ઘણ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ, | ||
ધરાઉર | ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી | ||
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર ફુત્કારથી. | બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર ફુત્કારથી. | ||
::: તોડીફોડી પુરાણું, | ::: તોડીફોડી પુરાણું, | ||
::: તાવી તાવી | ::: તાવી તાવી તુટેલું, | ||
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને, | ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને, | ||
ઝીંકી ર્હે ઘા, ભુજા | ઝીંકી ર્હે ઘા, ભુજા ઓ, લઈ ઘણ, જગને ઘા થકી ઘાટ દે ને! | ||
</poem> | </poem> | ||
edits