17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શહીદ બનવા–|}} <poem> ‘શહીદ જય હો!' પુકાર નભ ઘેરતો ઊઠતો, સમાજ ઉમટ્યો શહીદબલિદાનને પૂજવા, રણાંગણ પડ્યાં, જુવાનતનફૂલ માતાપદે, અને જગત ઉચ્ચ નાદ જગવેઃ ‘શહીદો જયો!’ ‘શહીદ! જય ઝિન્દગી!’ અ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
‘શહીદ જય હો! | ‘શહીદ જય હો!’ પુકાર નભ ઘેરતો ઊઠતો, | ||
સમાજ ઉમટ્યો શહીદબલિદાનને પૂજવા, | સમાજ ઉમટ્યો શહીદબલિદાનને પૂજવા, | ||
રણાંગણ પડ્યાં, જુવાનતનફૂલ માતાપદે, | રણાંગણ પડ્યાં, જુવાનતનફૂલ માતાપદે, | ||
Line 10: | Line 10: | ||
‘શહીદ! જય ઝિન્દગી!’ અમર કીર્તિમાળા ચઢી | ‘શહીદ! જય ઝિન્દગી!’ અમર કીર્તિમાળા ચઢી | ||
રહી લહરી | રહી લહરી તોરણે ગગનને, દિશાઓ રહી | ||
ઝળી ઝળહળી, અહો કદમ પૃથ્વી આગે બઢી, | ઝળી ઝળહળી, અહો કદમ પૃથ્વી આગે બઢી, | ||
શહીદ! જય ઇન્કિલાબ! જય મૃત્યુ મુક્તિભર્યાં! | શહીદ! જય ઇન્કિલાબ! જય મૃત્યુ મુક્તિભર્યાં! | ||
બધે વિકળતા હુતાશ! અહ, શાંત હૈયા, તું કાં? | બધે વિકળતા હુતાશ! અહ, શાંત હૈયા, તું કાં? | ||
તને ય પણ | તને ય પણ કોડ, મુક્તિચરણે સુવાના હતા. ૧૦ | ||
છલે છલછલે દરેક ઉર, કાં ન તું યે છલે? | છલે છલછલે દરેક ઉર, કાં ન તું યે છલે? | ||
પુકાર: ‘જય, શૌર્ય, ધૈર્ય, જય દેશ આઝાદ હો!’ | પુકાર: ‘જય, શૌર્ય, ધૈર્ય, જય દેશ આઝાદ હો!’ |
edits