17,624
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જેલનાં ફૂલો|}} <poem> આ કેદખાને પણ પુષ્પ ખીલ્યાં! શું અગ્નિઝાળે જલને ફુવારો! શું પાપીને અંતર પ્રેમક્યારો! આ કેદખાને પણ પુષ્પ ખીલ્યાં! આ ગુલછડી, તે બટમોગરો ત્યાં, પૃથ્વીતણી દંતકળી...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
આ કેદખાને પણ પુષ્પ ખીલ્યાં! | આ કેદખાને પણ પુષ્પ ખીલ્યાં! | ||
શું અગ્નિઝાળે | શું અગ્નિઝાળે જલનો ફુવારો! | ||
શું પાપીને અંતર પ્રેમક્યારો! | શું પાપીને અંતર પ્રેમક્યારો! | ||
આ કેદખાને પણ પુષ્પ ખીલ્યાં! | આ કેદખાને પણ પુષ્પ ખીલ્યાં! | ||
Line 31: | Line 31: | ||
જ્યાં જોતરાઈ પશુના જ સ્થાને | જ્યાં જોતરાઈ પશુના જ સ્થાને | ||
સીંચ્યાં નવાણો, ફુલબાગ ક્યારા | સીંચ્યાં નવાણો, ફુલબાગ ક્યારા | ||
સીંચ્યા, લીલી ત્યાં | સીંચ્યા, લીલી ત્યાં બહકાવી વાડી; | ||
અંગોતણી તાજપને ઉખાડી, | અંગોતણી તાજપને ઉખાડી, | ||
હૈયાતણ માર્દવને સુકાવી | હૈયાતણ માર્દવને સુકાવી | ||
Line 41: | Line 41: | ||
અપાર યત્ને પ્રકૃતિ વિષેથી | અપાર યત્ને પ્રકૃતિ વિષેથી | ||
મથી મથીને સરજી વિકાસ્યું, | મથી મથીને સરજી વિકાસ્યું, | ||
ને સૃષ્ટિના શીશ | ને સૃષ્ટિના શીશ પરે નવાજ્યું, | ||
મિટ્ટીતણું તેજ-પ્રસૂન આ જે | મિટ્ટીતણું તેજ-પ્રસૂન આ જે | ||
તેને ફરી ધૂળભેળું કરીને, | તેને ફરી ધૂળભેળું કરીને, | ||
Line 63: | Line 63: | ||
અજ્ઞાન ક્રોધે, કદી રાગદ્વેષે, | અજ્ઞાન ક્રોધે, કદી રાગદ્વેષે, | ||
મૂર્છાવિષે જે સ્ખલનો કરેલાં, | મૂર્છાવિષે જે સ્ખલનો કરેલાં, | ||
તે દણ્ડ દૈને | તે દણ્ડ દૈને હણી માનવાત્મા, | ||
જાતે કરીને | જાતે કરીને બમણાં જ પાપો, | ||
ચહે મિટાવા જગથી કુકર્મો. | ચહે મિટાવા જગથી કુકર્મો. | ||
રે, મૂઢરીઢા જનશાસકોને | રે, મૂઢરીઢા જનશાસકોને | ||
Line 73: | Line 73: | ||
મારી હઠાવા મથિયા જ્હીંથી | મારી હઠાવા મથિયા જ્હીંથી | ||
સૌ આર્દ્રભાવો, પશુ પંકિલાં શાં,– | સૌ આર્દ્રભાવો, પશુ પંકિલાં શાં,– | ||
હૈયે છતાં ના | હૈયે છતાં ના કરમાઇ કો દી, | ||
છુંદાઈ, કૂટાઈ, કપાઈ તો યે | છુંદાઈ, કૂટાઈ, કપાઈ તો યે | ||
સદ્ભાવની કોમળકાય પાંદડી. | |||
ખૂની તણી આંખ અહીં ઝરે, જો! | ખૂની તણી આંખ અહીં ઝરે, જો! |
edits