18,096
edits
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
<center><big>''' | |||
<center><big>'''૨. સખિ! જો –'''</big><br> | |||
(વિયોગિની)</center> | (વિયોગિની)</center> | ||
{{Block center|<poem> | {{Block center|<poem>સખિ! જો ઉદધિ તણે ઉરે, | ||
{{gap}} | {{gap}}નભથી કૌમુદી કેવી નીતરે! | ||
{{gap}}{{gap}} | દધિ એ ઊછળી પળે પળે | ||
{{gap}}છબી ધારે ઉરને દલે દલે! | |||
</poem>}} | ઊઘડે જવ ફુલ્લ પૂર્ણિમા | ||
{{right|(શેષનાં કાવ્યો}} | {{gap}}કરી કલ્લોલ ઊંચા ગિરિ સમા | ||
દધિ ધૂર્જટિ જેમ નર્તતો, | |||
{{gap}}ઉર એ કૌમુદીને સમર્પતો! | |||
જગમાં પણ કોઈને કદી | |||
{{gap}}ન મળે એકલી શુભ્ર કૌમુદી; | |||
અજવાળું પીધેલ ભાજને | |||
{{gap}}ભરી અંધારું પીવાનું છે જ ને! | |||
પણ કૌમુદી લુપ્ત થૈ જતાં, | |||
{{gap}}ઘન અંધાર ઉરેય વ્યાપતાં; | |||
દધિને ગત પર્વ સાંભર્યે, | |||
{{gap}}ભરતી પાછી અમાસની ચડે! | |||
સખિ! એમ કદી કદી મને | |||
{{gap}}મુજ આ કૌમુદી-અસ્ત જીવને | |||
ઉર આવતી ઊર્મિ ઊછળી, | |||
{{gap}}બનતી સાર્થક તું ભણી ઢળી!</poem>}} | |||
{{right|(શેષનાં કાવ્યો, ૧૯૩૮, પૃ. ૩)}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |