ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્ના નાયક/સુજાતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સુજાતા'''}}
{{SetTitle}}
----
{{Heading|સુજાતા | પન્ના નાયક}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સુજાતા વૉશિંગ્ટન ડીસીમાં કૉન્ફરન્સ પતાવી ફિલાડેલ્ફીઆ આવવા નીકળી. યુનિયન સ્ટેશન પર ઇન્ડિકેટર જોયું. ફિલાડેલ્ફીઆની ટ્રેન સવા દસને બદલે પોણા અગિયારે આવવાની હતી. એણે સ્ટારબક કૉફી શોપમાં જઈ ચા લીધી. પર્સમાંથી ડબ્બી કાઢી મસાલો નાંખ્યો. ‘હજી આટલાં વરસ પછીય અમેરિકામાં ચા જ અને તેય મસાલા સાથે?’ એવું કોઈકે પૂછેલું તે યાદ કરીને સુજાતા મનોમન હસી પડી. ‘યુ કૅન ટેક મી આઉટ ઑફ ઇન્ડિયા બટ યુ કૅન્નોટ ટેક ઇન્ડિયા આઉટ ઑફ મી.’ એણે કહેલું.