કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૩૩. મને કૈં પૂછો ના: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 9: Line 9:
અને ખુલ્લાં ભાનુકિરણ થકી એ વંચિત થઈ
અને ખુલ્લાં ભાનુકિરણ થકી એ વંચિત થઈ
થતા મૃત્યુ પામ્યા સમ જડ; મને કૈં નવ પૂછો!
થતા મૃત્યુ પામ્યા સમ જડ; મને કૈં નવ પૂછો!
<nowiki>*</nowiki>
 
<center><nowiki>*</nowiki></center>
મને કૈં પૂછો ના –
મને કૈં પૂછો ના –
તમારા પ્રશ્નોનો ધ્વનિ ઉર મહીં પેસી જઈને –
તમારા પ્રશ્નોનો ધ્વનિ ઉર મહીં પેસી જઈને –
Line 18: Line 19:
અજાણ્યા કૈં ખૂણા નવનવ સવાલો ડણકતા,
અજાણ્યા કૈં ખૂણા નવનવ સવાલો ડણકતા,
અને મારો જૂનો ઘૂમટ ડગતો : કૈં નવ પૂછો!
અને મારો જૂનો ઘૂમટ ડગતો : કૈં નવ પૂછો!
<nowiki>*</nowiki>
 
<center><nowiki>*</nowiki></center>
મને કૈં પૂછો ના –
મને કૈં પૂછો ના –
તમારા પ્રશ્નાઘાતથી ઊંડુંઊંડું ઊતરી જતાં –
તમારા પ્રશ્નાઘાતથી ઊંડુંઊંડું ઊતરી જતાં –