17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્વ. મોહનલાલ પંડ્યા|}} <poem> ::એ દાંતહીણું રમણીય હાસ્ય, ::ઝઝૂમતી સૌ પર દીર્ઘ કાય, ::ને શેભતા માંસલપિંડી પાય, ::સ્વર્ગસ્થ એ મોહનલાલ પંડ્યા. વૃદ્ધાવસ્થાકિનારે પણ તન ધરતું 'તું જુવાનીછ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 5: | Line 5: | ||
::એ દાંતહીણું રમણીય હાસ્ય, | ::એ દાંતહીણું રમણીય હાસ્ય, | ||
::ઝઝૂમતી સૌ પર દીર્ઘ કાય, | ::ઝઝૂમતી સૌ પર દીર્ઘ કાય, | ||
::ને | ::ને શોભતા માંસલપિંડી પાય, | ||
::સ્વર્ગસ્થ એ મોહનલાલ પંડ્યા. | ::સ્વર્ગસ્થ એ મોહનલાલ પંડ્યા. | ||
વૃદ્ધાવસ્થાકિનારે પણ તન ધરતું | વૃદ્ધાવસ્થાકિનારે પણ તન ધરતું ’તું જુવાનીછટાને, | ||
શ્રદ્ધાકેરા મિનારે નિત મન રમતું રૌદ્ર આંધી વિષે યે, | શ્રદ્ધાકેરા મિનારે નિત મન રમતું રૌદ્ર આંધી વિષે યે, | ||
ગાંધીને પ્રેમદીવે દિવટ કરી દિધી આત્મની ઉગ્ર શક્તિ | ગાંધીને પ્રેમદીવે દિવટ કરી દિધી આત્મની ઉગ્ર શક્તિ | ||
એવીને એવી તે યે સ્થિરદ્યુતિ | એવીને એવી તે યે સ્થિરદ્યુતિ લસતી’તી સમે અંતિમે યે! | ||
::જુવાનીનું જોમ ધરંત ડોસલો, | ::જુવાનીનું જોમ ધરંત ડોસલો, | ||
Line 42: | Line 42: | ||
::વૃદ્ધત્વમાં યે કુદનાર કેટલા? ૩૦ | ::વૃદ્ધત્વમાં યે કુદનાર કેટલા? ૩૦ | ||
જામતી શર્ત ઝાઝેરી | જામતી શર્ત ઝાઝેરી વિચારો ભાવના તણી, | ||
હોડમાં ટપવા જાતાં | હોડમાં ટપવા જાતાં શોભતો વૃદ્ધ એ હતો! | ||
::ટપી ગયો એ સહુ જીવતાને, | ::ટપી ગયો એ સહુ જીવતાને, |
edits