17,560
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બહુરૂપિણી|}} <poem> તું તે અજબ વેશધારી, અનન્ત રૂપવાળી, બહુરૂપિણી, છન્દ છન્દ નાચે તું ન્યારી, દેવોની દુલારી, બહુરંગિણી. ::: પાંપણને પલકારે ભરતી ત્રિલોક તું, ::: અંકે મયંક–મઢ્યું વ્યોમ...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
તું | તું તો અજબ વેશધારી, અનન્ત રૂપવાળી, બહુરૂપિણી, | ||
છન્દ છન્દ નાચે તું ન્યારી, દેવોની દુલારી, બહુરંગિણી. | છન્દ છન્દ નાચે તું ન્યારી, દેવોની દુલારી, બહુરંગિણી. | ||
Line 16: | Line 16: | ||
::: રંગછોળ ફેંકતી આ વ્યોમકેરી સ્વામિની, ૧૦ | ::: રંગછોળ ફેંકતી આ વ્યોમકેરી સ્વામિની, ૧૦ | ||
ઝૂલે દિશાઓને ઝોલે, દિગન્તો ઢંઢોળે, બહુરૂપિણી, | ઝૂલે દિશાઓને ઝોલે, દિગન્તો ઢંઢોળે, બહુરૂપિણી, | ||
છૂપી પ્રગટ રંગઢોળે, | છૂપી પ્રગટ રંગઢોળે, ક્ષિતિજોને ખોળે, બહુરંગિણી. | ||
::: પૃથ્વીકિનારે ઘડી લાંબી લંબાઈ તું, | ::: પૃથ્વીકિનારે ઘડી લાંબી લંબાઈ તું, | ||
Line 45: | Line 45: | ||
::: ના રે મનુષ્ય, આ ન પંખીની પાંખડી, | ::: ના રે મનુષ્ય, આ ન પંખીની પાંખડી, | ||
::: ના રે આ સિંહફાળ, પુષ્પોની પાંખડી, | ::: ના રે આ સિંહફાળ, પુષ્પોની પાંખડી, | ||
::: આવાં જોયાં | ::: આવાં જોયાં ન કદી અંગ ક્યાંય આંખડી, | ||
રંગ અને રૂપને રમાડી, આ દુનિયા ઉઠાડી, બહુરૂપિણી, | રંગ અને રૂપને રમાડી, આ દુનિયા ઉઠાડી, બહુરૂપિણી, | ||
કહેને સાગરની હો લાડી, કળા ક્યાં સંતાડી, બહુરંગિણી. | કહેને સાગરની હો લાડી, કળા ક્યાં સંતાડી, બહુરંગિણી. | ||
Line 53: | Line 53: | ||
::: બ્રહ્માનાં ચૌદલોક ચિત્રો લજાવતી, ૪૦ | ::: બ્રહ્માનાં ચૌદલોક ચિત્રો લજાવતી, ૪૦ | ||
ફરતી બ્રહ્માંડ પીંછી તારી, સુરેખ ચિત્રકારી, બહુરૂપિણી, | ફરતી બ્રહ્માંડ પીંછી તારી, સુરેખ ચિત્રકારી, બહુરૂપિણી, | ||
મૂર્તિ આ કોની ઉતારી, અજબ | મૂર્તિ આ કોની ઉતારી, અજબ ઓ ચિતારી, બહુરંગિણી. | ||
::: માનવનાં નેણમાં ન વેણમાં સમાતી, | ::: માનવનાં નેણમાં ન વેણમાં સમાતી, | ||
::: સાતસાત રંગમાં ન ઝાલી ઝલાતી, | ::: સાતસાત રંગમાં ન ઝાલી ઝલાતી, | ||
::: કલ્પનાની ડાળ તારા ભારથી દબાતી, | ::: કલ્પનાની ડાળ તારા ભારથી દબાતી, | ||
પલટંતી વેશ-વર્ણ-કાયા, કલ્યાણતણી જાયા, બહુરૂપિણી, | |||
પાથરતી પ્રાણભરી છાયા, બ્રહ્માની જોગમાયા, બહુરંગિણી. | પાથરતી પ્રાણભરી છાયા, બ્રહ્માની જોગમાયા, બહુરંગિણી. | ||
</poem> | </poem> |
edits