વસુધા/બહુરૂપિણી: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|બહુરૂપિણી|}} <poem> તું તે અજબ વેશધારી, અનન્ત રૂપવાળી, બહુરૂપિણી, છન્દ છન્દ નાચે તું ન્યારી, દેવોની દુલારી, બહુરંગિણી. ::: પાંપણને પલકારે ભરતી ત્રિલોક તું, ::: અંકે મયંક–મઢ્યું વ્યોમ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 3: Line 3:

<poem>
<poem>
તું તે અજબ વેશધારી, અનન્ત રૂપવાળી, બહુરૂપિણી,
તું તો અજબ વેશધારી, અનન્ત રૂપવાળી, બહુરૂપિણી,
છન્દ છન્દ નાચે તું ન્યારી, દેવોની દુલારી, બહુરંગિણી.
છન્દ છન્દ નાચે તું ન્યારી, દેવોની દુલારી, બહુરંગિણી.

Line 16: Line 16:
::: રંગછોળ ફેંકતી આ વ્યોમકેરી સ્વામિની, ૧૦
::: રંગછોળ ફેંકતી આ વ્યોમકેરી સ્વામિની, ૧૦
ઝૂલે દિશાઓને ઝોલે, દિગન્તો ઢંઢોળે, બહુરૂપિણી,
ઝૂલે દિશાઓને ઝોલે, દિગન્તો ઢંઢોળે, બહુરૂપિણી,
છૂપી પ્રગટ રંગઢોળે, ક્ષિતિજેને ખોળે, બહુરંગિણી.
છૂપી પ્રગટ રંગઢોળે, ક્ષિતિજોને ખોળે, બહુરંગિણી.

::: પૃથ્વીકિનારે ઘડી લાંબી લંબાઈ તું,
::: પૃથ્વીકિનારે ઘડી લાંબી લંબાઈ તું,
Line 45: Line 45:
::: ના રે મનુષ્ય, આ ન પંખીની પાંખડી,
::: ના રે મનુષ્ય, આ ન પંખીની પાંખડી,
::: ના રે આ સિંહફાળ, પુષ્પોની પાંખડી,
::: ના રે આ સિંહફાળ, પુષ્પોની પાંખડી,
::: આવાં જોયાં ને કદી અંગ ક્યાંય આંખડી,
::: આવાં જોયાં કદી અંગ ક્યાંય આંખડી,
રંગ અને રૂપને રમાડી, આ દુનિયા ઉઠાડી, બહુરૂપિણી,
રંગ અને રૂપને રમાડી, આ દુનિયા ઉઠાડી, બહુરૂપિણી,
કહેને સાગરની હો લાડી, કળા ક્યાં સંતાડી, બહુરંગિણી.
કહેને સાગરની હો લાડી, કળા ક્યાં સંતાડી, બહુરંગિણી.
Line 53: Line 53:
::: બ્રહ્માનાં ચૌદલોક ચિત્રો લજાવતી, ૪૦
::: બ્રહ્માનાં ચૌદલોક ચિત્રો લજાવતી, ૪૦
ફરતી બ્રહ્માંડ પીંછી તારી, સુરેખ ચિત્રકારી, બહુરૂપિણી,
ફરતી બ્રહ્માંડ પીંછી તારી, સુરેખ ચિત્રકારી, બહુરૂપિણી,
મૂર્તિ આ કોની ઉતારી, અજબ ચિતારી, બહુરંગિણી.
મૂર્તિ આ કોની ઉતારી, અજબ ચિતારી, બહુરંગિણી.

::: માનવનાં નેણમાં ન વેણમાં સમાતી,
::: માનવનાં નેણમાં ન વેણમાં સમાતી,
::: સાતસાત રંગમાં ન ઝાલી ઝલાતી,
::: સાતસાત રંગમાં ન ઝાલી ઝલાતી,
::: કલ્પનાની ડાળ તારા ભારથી દબાતી,
::: કલ્પનાની ડાળ તારા ભારથી દબાતી,
પલટતી વેશ-વર્ણ-કાયા, કલ્યાણતણી જાયા, બહુરૂપિણી,
પલટંતી વેશ-વર્ણ-કાયા, કલ્યાણતણી જાયા, બહુરૂપિણી,
પાથરતી પ્રાણભરી છાયા, બ્રહ્માની જોગમાયા, બહુરંગિણી.
પાથરતી પ્રાણભરી છાયા, બ્રહ્માની જોગમાયા, બહુરંગિણી.
</poem>
</poem>
17,557

edits

Navigation menu