825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ત્રીજું ઘર | દશરથ પરમાર}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નેળિયામાં પેસતાં જ નરોત્તમનો પગ પાછો પડ્યો. ડાબી બાજુની વાડમાં કશોક ખખડાટ થતો હતો. વહેલી પરોઢના ઝાકળમાં પલળીને કોકડું વળી ગયેલાં પત્તાનો એ ખખડાટ સાંભળી એની કાયામાંથી કંપારી વછૂટી ગઈ. એણે આંખો ખેંચી ખેંચીને જોયું. વળતી જ પળે એક નોળિયો બરાબર એના પગ આગળથી સરકીને જમણી બાજુની વાડમાં પેઠો. એ બાજુ તાકીને નરોત્તમે જમણો પગ બે-ત્રણ વાર જોરથી જમીન પર ઠપકાર્યો. પછી મોટાં મોટાં ડગલાં ભરતો નેળિયામાં પેઠો. | નેળિયામાં પેસતાં જ નરોત્તમનો પગ પાછો પડ્યો. ડાબી બાજુની વાડમાં કશોક ખખડાટ થતો હતો. વહેલી પરોઢના ઝાકળમાં પલળીને કોકડું વળી ગયેલાં પત્તાનો એ ખખડાટ સાંભળી એની કાયામાંથી કંપારી વછૂટી ગઈ. એણે આંખો ખેંચી ખેંચીને જોયું. વળતી જ પળે એક નોળિયો બરાબર એના પગ આગળથી સરકીને જમણી બાજુની વાડમાં પેઠો. એ બાજુ તાકીને નરોત્તમે જમણો પગ બે-ત્રણ વાર જોરથી જમીન પર ઠપકાર્યો. પછી મોટાં મોટાં ડગલાં ભરતો નેળિયામાં પેઠો. |