17,611
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બુર્ખાનો ઉપકાર|}} <poem> જતી પથે કૈં અવગુણ્ઠનોમાં છુપાવી મોંના શશી સુન્દરીઓ હૈયે વલોણાં મચવી જતી'તી. સમુદ્રના મન્થનથી મળેલાં રત્નોતણી વાત ન જાણું, કિન્તુ શી ચીજ હાલાહલ તે પિછાન...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 5: | Line 5: | ||
જતી પથે કૈં અવગુણ્ઠનોમાં | જતી પથે કૈં અવગુણ્ઠનોમાં | ||
છુપાવી મોંના શશી સુન્દરીઓ | છુપાવી મોંના શશી સુન્દરીઓ | ||
હૈયે વલોણાં મચવી જતી | હૈયે વલોણાં મચવી જતી ’તી. | ||
સમુદ્રના મન્થનથી મળેલાં | સમુદ્રના મન્થનથી મળેલાં | ||
Line 19: | Line 19: | ||
ને રુદ્ર મારું વિષ સૌ ગયા પી. | ને રુદ્ર મારું વિષ સૌ ગયા પી. | ||
ઉચ્ચારી મેં ત્યાં સ્તુતિઃ | ઉચ્ચારી મેં ત્યાં સ્તુતિઃ “બંધુ બુર્ખા! | ||
ન રૂપનાં શેખર, રે વિરૂપતા– | ન રૂપનાં શેખર, રે વિરૂપતા– | ||
તણું ય | તણું ય ખાણો કશી ઢાંકતો તું! | ||
</poem> | </poem> | ||
edits