17,557
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વસન્ત ઢૂંઢૂં|}} <poem> વસન્ત આજે વસંત ક્યાં છે? એ મનમૌજી હસંત ક્યાં છે, રે, મુજ સુક્કા લુખ્ખા નિતના ::: સાયકલના રસ્તે? શિરીષ ના, ગુલમોર અહીં ના, આંબે ના, કોકિલ ટહુકત ના, લતાકુંજ ના, પુષ્...") |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 39: | Line 39: | ||
સંધ્યા સૂની, સૂનો પથ છે, | સંધ્યા સૂની, સૂનો પથ છે, | ||
સૃષ્ટિ સકલ થાકી | સૃષ્ટિ સકલ થાકી વિશ્લથ છે, ૩૦ | ||
પગ મારાની દુર્બળ ગત છે, | પગ મારાની દુર્બળ ગત છે, | ||
::: સાયકલના રસ્તે. | ::: સાયકલના રસ્તે. | ||
Line 50: | Line 50: | ||
દિવસે રજ છાંયો પસરંતા, | દિવસે રજ છાંયો પસરંતા, | ||
ઊંચાં મૂળથી વાજ કરંતા, | ઊંચાં મૂળથી વાજ કરંતા, | ||
કડવા | કડવા કૈં લીમડા લહરંતા, | ||
::: સાયકલના રસ્તે. ૪૦ | ::: સાયકલના રસ્તે. ૪૦ | ||
edits