વસુધા/વસન્ત ઢૂંઢૂં: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|વસન્ત ઢૂંઢૂં|}} <poem> વસન્ત આજે વસંત ક્યાં છે? એ મનમૌજી હસંત ક્યાં છે, રે, મુજ સુક્કા લુખ્ખા નિતના ::: સાયકલના રસ્તે? શિરીષ ના, ગુલમોર અહીં ના, આંબે ના, કોકિલ ટહુકત ના, લતાકુંજ ના, પુષ્...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 39: Line 39:


સંધ્યા સૂની, સૂનો પથ છે,
સંધ્યા સૂની, સૂનો પથ છે,
સૃષ્ટિ સકલ થાકી વિશ્વથ છે, ૩૦
સૃષ્ટિ સકલ થાકી વિશ્લથ છે, ૩૦
પગ મારાની દુર્બળ ગત છે,
પગ મારાની દુર્બળ ગત છે,
::: સાયકલના રસ્તે.
::: સાયકલના રસ્તે.
Line 50: Line 50:
દિવસે રજ છાંયો પસરંતા,
દિવસે રજ છાંયો પસરંતા,
ઊંચાં મૂળથી વાજ કરંતા,
ઊંચાં મૂળથી વાજ કરંતા,
કડવા કૈ લીમડા લહરંતા,
કડવા કૈં લીમડા લહરંતા,
::: સાયકલના રસ્તે. ૪૦
::: સાયકલના રસ્તે. ૪૦


Navigation menu