વસુધા/ટિપ્પણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
[કાવ્યના ટિપ્પણની શરૂઆતમાં તે કાવ્ય જે પૃષ્ઠથી શરૂ થાય છે તેના અંક મૂક્યો છે. ટિપ્પણની અંદર મૂકેલા આંકડા કાગ્યની પંક્તિની સંખ્યાને અંક સૂચવે છે.]
[કાવ્યના ટિપ્પણની શરૂઆતમાં તે કાવ્ય જે પૃષ્ઠથી શરૂ થાય છે તેનો અંક મૂક્યો છે. ટિપ્પણની અંદર મૂકેલા આંકડા કાવ્યની પંક્તિની સંખ્યાનો અંક સૂચવે છે.]
'''પૃo ૧ અહો પૃથ્વીમૈયાઃ''' તા. ૨૩-૧૦-૩૫. છંદ ૧થી ૧૪ શિખરિણી, ૧૫–૧૬ સ્ત્રગ્ધરા. ૧, સુવરણી કિરણપગથી – સૂર્યની આસપાસના પરિક્રમણની કક્ષા. ૬, પ્રકૃતિ અટવી–પ્રકૃતિનું અરણ્ય. ૭, ગુહ્યતમને–અત્યંત ગુહ્યને. ૮, સુપને-સ્વપ્નમાં, જેમાં આ શબ્દ ખાસ વપરાય છે.
 
'''પૃo ૩ ઉષાના આગારેઃ''' તા. ૨૯-૯-૩૭. છંદઃ શિખરિણી. ૧ આગાર–આવાસ. સુતેલા, વિનવતા, પતવતાનો કર્તા રવિરાજા. ૫. અત-જગતના શાશ્વત સત્યપ્રતિષ્ઠ નિયમો. ૫-૮ સૂર્યોદયની અસર. ૧૨, મસ-અત્યંત, ઘણું. ૧૪, ભૉ-ડર.
'''પૃo ૧ અહો પૃથ્વીમૈયાઃ''' તા. ૨૩-૧૦-૩૫. છંદ: ૧થી ૧૪ શિખરિણી, ૧૫–૧૬ સ્ત્રગ્ધરા. ૧, સુવરણી કિરણપગથી – સૂર્યની આસપાસના પરિક્રમણની કક્ષા. ૬, પ્રકૃતિ અટવી–પ્રકૃતિનું અરણ્ય. ૭, ગુહ્યતમને–અત્યંત ગુહ્યને. ૮, સુપને-સ્વપ્નમાં, જૈનોમાં આ શબ્દ ખાસ વપરાય છે.
'''પ્રo ૬ તુજ પગલીઃ''' તા૧૮-૧-૨૮, ૧૦, કરત-ફૂટતી. ૧૩, વલ્લરી-વેલ.
'''પૃo ૩ ઉષાના આગારેઃ''' તા. ૨૯-૯-૩૭. છંદઃ શિખરિણી. ૧ આગાર–આવાસ. સુતેલા, વિનવતા, પતવતાનો કર્તા રવિરાજા. ૫. ઋત-જગતના શાશ્વત સત્યપ્રતિષ્ઠ નિયમો. ૫-૮ સૂર્યોદયની અસર. ૧૨, મસ-અત્યંત, ઘણું. ૧૪, ભૉ-ડર.
'''પ્રo ૬ તુજ પગલીઃ''' તા૧૮-૧-૩૮, ૧૦, કોરત-ફૂટતી. ૧૩, વલ્લરી-વેલ.
'''પૃo ૮ જ્યોત જગાવોઃ''' તા. ૨૫-૧૦-૩૪. ૧૬, સ્નેહ, શક્તિ અને બલિદાન રૂપી પાણીથી.
'''પૃo ૮ જ્યોત જગાવોઃ''' તા. ૨૫-૧૦-૩૪. ૧૬, સ્નેહ, શક્તિ અને બલિદાન રૂપી પાણીથી.
'''પૃo ૯ હંકારી જાઃ''' તા. ૧૮-૧૦-૩૭. ૩, ઝંઝા-તોફાન.
'''પૃo ૯ હંકારી જાઃ''' તા. ૧૮-૧૦-૩૭. ૩, ઝંઝા-તોફાન.
'''પૃo ૧૧ વિરાટની પગલીઃ''' તા. પ-૬-૩૨. ૨૦, મેઘ જાણે ધણ–ટોળું બનીને ઉમટ્યા.
'''પૃo ૧૧ વિરાટની પગલીઃ''' તા. પ-૬-૩૨. ૨૦, મેઘ જાણે ધણ–ટોળું બનીને ઉમટ્યા.
પૃo ૧૪ ગઠરિયાં તા. ૧-૬-૩૧. ગઠરિયાં-પોટલી. ૩, ઝાંઝ પખાજન-કાંસી જડ અને મૃદંગ. ૯, જવાહર-ઝવેરાત. ૧૧, તનિક-ક્ષણિક.
પૃo ૧૪ ગઠરિયાં તા. ૧-૬-૩૧. ગઠરિયાં-પોટલી. ૩, ઝાંઝ પખાજન-કાંસી જોડ અને મૃદંગ. ૯, જવાહર-ઝવેરાત. ૧૧, તનિક-ક્ષણિક.
'''પૃo ૧૬ કોક આવે છેઃ''' તા. ૨૪-૭-૩૫. શકલ-ચહેરો. ૧૦, ગુડિયા-ઢીંગલી.
'''પૃo ૧૬ કોક આવે છેઃ''' તા. ૨૪-૭-૩૫. શકલ-ચહેરો. ૧૦, ગુડિયા-ઢીંગલી.
'''પૃo ૧૭ પ્રતિપદાઃ''' ૧૯-૫-૩૮. છંદઃ શિખરિણી. પ્રતિપદા પડવો. ૧, દગબંકી-વાંકી નજરવાળી.
'''પૃo ૧૭ પ્રતિપદાઃ''' ૧૯-૫-૩૮. છંદઃ શિખરિણી. પ્રતિપદા-પડવો. ૧, દૃગબંકી-વાંકી નજરવાળી.
'''પૃ૦ ૧૮ સ્મિતનો જયઃ''' તા. ૨-૧૧-૩૭. છંદઃ શિખરિણી. ૧, વેંત–વારમાં જ. ૨, પરુષ-કઠોર.
'''પૃ૦ ૧૮ સ્મિતનો જયઃ''' તા. ૨-૧૧-૩૭. છંદઃ શિખરિણી. ૧, વેંત–વારમાં જ. ૨, પરુષ-કઠોર.
'''પૃo ૧૯ શશી ભૂલ્યોઃ''' તા. ૬-૮–૩૩. છંદ ૧ થી ૧૦ અનુષ્ટુપ, બાકીની શિખરિણી. પં. ૧૦. સુધીમાં બે પ્રેમીને વાર્તાલાપ છે. પહેલી સ્ત્રી બેસે છે, પછી પુરુષ.
'''પૃo ૧૯ શશી ભૂલ્યોઃ''' તા. ૬-૮–૩૩. છંદ ૧ થી ૧૦ અનુષ્ટુપ, બાકીની શિખરિણી. પં. ૧૦. સુધીમાં બે પ્રેમીનો વાર્તાલાપ છે. પહેલી સ્ત્રી બોલે છે, પછી પુરુષ.
'''પૃo ૨૧ સાન્નિધ્ય તારેઃ''' તા. ૯-૫-૩૮. છંદ: મિશ્ર ઉપજાતિ. પં. ૧૯ સ્ત્રગ્ધરા પૂર્વાર્ધ, પં. ૨૦ અનુષ્કુપનું બીજુ ચરણ. સાન્નિધ્ય–સામીપ્ય-નિકટતા. ૯, પ્રસ્પન્દતીર્થે, પ્રસ્પન્દ–ધબકાર, તારા ધબકતા અંતરરૂપી તીર્થમાં. ૧૨, કંકાલ–હાડપિંજર.
'''પૃo ૨૧ સાન્નિધ્ય તારેઃ''' તા. ૯-૫-૩૮. છંદ: મિશ્ર ઉપજાતિ. પં. ૧૯ સ્ત્રગ્ધરા પૂર્વાર્ધ, પં. ૨૦ અનુષ્ટુપનું બીજું ચરણ. સાન્નિધ્ય–સામીપ્ય-નિકટતા. ૯, પ્રસ્પન્દતીર્થે, પ્રસ્પન્દ–ધબકાર, તારા ધબકતા અંતરરૂપી તીર્થમાં. ૧૨, કંકાલ–હાડપિંજર.
'''પૃo ૨૨ લઈ લેઃ''' તા. ૧૪–૫-૩૦. છંદઃ વૈતાલીય. ૨, અંજન- આંજણ, કાજળ. ૪, ભૂ-ભમર. ૧૪, સ્પન્દન-ધબકાર. ૧૬, પરિકમ્મા–પરિક્રમણ.
'''પૃo ૨૨ લઈ લેઃ''' તા. ૧૪–૫-૩૦. છંદઃ વૈતાલીય. ૨, અંજન- આંજણ, કાજળ. ૪, ભ્રૂ-ભમર. ૧૪, સ્પન્દન-ધબકાર. ૧૬, પરિકમ્મા–પરિક્રમણ.
'''પૃo ૨૪ ભરતીનેઃ''' તા. ૧૩-૫-૩૮. છંદઃ વૈતાલીય. ૨, ઓટ આવશે એવી કલ્પના ભરતી હતી ત્યારે હતી જ નહિ. ૪, કઠાર-કિનારે. ૭, છાતીપુર–છાતી જેવડું ઊંચું, તથા છાતી–હૃદયમાંનું પૂર, બેય અર્થમાં લેવાય. ૧૦, બે ય બાજુ દેખાતો કિનારે પ્રિયજનના બાહુ જે. ૧૨, લંબિત-લાંબો, વિપ્રલંભ વિયોગ. ૧૫, ખુશ્કી–સુકાપણું, ૧૯-૨૦, જેમને જોઈએ છે કાં તો પૂર્ણ સભરતા કે કેવળ પૂર્ણ શુષ્કતા, તેવા પૂરા પ્રેમીઓથી જુદા, અધકચરા પ્રેમથી પણ સંતોષાનારા-પંકની દશાને સહન કરનારા હોય તેવા પાસે તું ભલે જા.
'''પૃo ૨૪ ભરતીનેઃ''' તા. ૧૩-૫-૩૮. છંદઃ વૈતાલીય. ૨, ઓટ આવશે એવી કલ્પના ભરતી હતી ત્યારે હતી જ નહિ. ૪, કંઠાર-કિનારો. ૭, છાતીપુર–છાતી જેવડું ઊંચું, તથા છાતી–હૃદયમાંનું પૂર, બેય અર્થમાં લેવાય. ૧૦, બે ય બાજુ દેખાતો કિનારો પ્રિયજનના બાહુ જેવો. ૧૨, લંબિત-લાંબો, વિપ્રલંભ વિયોગ. ૧૫, ખુશ્કી–સુકાપણું, ૧૯-૨૦, જેમને જોઈએ છે કાં તો પૂર્ણ સભરતા કે કેવળ પૂર્ણ શુષ્કતા, તેવા પૂરા પ્રેમીઓથી જુદા, અધકચરા પ્રેમથી પણ સંતોષાનારા-પંકની દશાને સહન કરનારા હોય તેવા પાસે તું ભલે જા.
'''પૃo ૨૫ જગતનું આશ્ચર્યઃ''' તા. ૨૧-૧-૩૬. છંદઃ છુટ્ટો હરિગીત. ૧૭, સ્નેહસિંધુ-સ્નેહની નદી. ૨૩, કેવળ મુગ્ધાવસ્થા જ હતી. ૩૦, નિર્વ્યાજ-અકૃત્રિમ, નૈસર્ગિકી લૌકિકતા–સાધારણતા. ૩૩, કેડિયું – સોના જેવો વિચાર. ૪૯, તારી સાથે સ્નેહની વાતો ન હોય!
'''પૃo ૨૫ જગતનું આશ્ચર્યઃ''' તા. ૨૧-૧-૩૬. છંદઃ છુટ્ટો હરિગીત. ૧૭, સ્નેહસિંધુ-સ્નેહની નદી. ૨૩, કેવળ મુગ્ધાવસ્થા જ હતી. ૩૦, નિર્વ્યાજ-અકૃત્રિમ, નૈસર્ગિકી લૌકિકતા–સાધારણતા. ૩૩, કોડિયું – સોના જેવો વિચાર. ૪૯, તારી સાથે સ્નેહની વાતો ન હોય!
પૃo ૨૮ જવા દેઃ તા. ૬-૮–૩૩. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૭. એ ગુલાબ તે જાણે એ વ્યક્તિનું હૃદય જ છે.
પૃo ૨૮ જવા દેઃ તા. ૬-૮–૩૩. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૭. એ ગુલાબ તે જાણે એ વ્યક્તિનું હૃદય જ છે.
'''પૃo ૩૦ પ્રશ્નનની દશાઃ''' તા. ૧૩-૧૧-૩૭. ઈદઃ અનુષ્યપ. પહેલી બે પંક્તિમાંને પ્રશ્ન એ પ્રશ્નાર્થનું ચિહ્ન બને છે અને એના જવાબ માટે જામતી ખેંચતાણમાં સ્ત્રી પ્રશ્નાર્થ ચિહ્નની આખી લીટી પોતાની કરી લે છે. પુરુષને પ્રશ્નના જવાબમાં શૂન્યરૂપી નકાર જ મળે છે.
'''પૃo ૩૦ પ્રશ્નની દશાઃ''' તા. ૧૩-૧૧-૩૭. છંદઃ અનુષ્ટુપ. પહેલી બે પંક્તિમાંને પ્રશ્ન એ પ્રશ્નાર્થનું ચિહ્ન બને છે અને એના જવાબ માટે જામતી ખેંચતાણમાં સ્ત્રી પ્રશ્નાર્થ ચિહ્નની આખી લીટી પોતાની કરી લે છે. પુરુષને પ્રશ્નના જવાબમાં શૂન્યરૂપી નકાર જ મળે છે.
'''પૃo ૩૧ આજે વસંતેઃ''' તા. ૮-૪-૩૮. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૧-૭ મારુતો બેટમેગરા ઇo ની સુગંધ લાવે છે એ સુગંધ પદ્મના પરાગકોશમાં ભૂગર્ભમરાઓને ભારતી– ભારી દે છે, ઢાંકી દે છે. ૧૧, તન્વી–કમળ તનવાળી. ૧ર. મરતાની લહરી લહરીને શિખરે તારી મૂર્તિ વિરાજે છે. ૧૬, માન્તરના ગ્રહમાં-કેક અપ્રાપ્ય એવી સ્થિતિમાં તું રહેલી છે છતાં તારા કોમળ તેજની – સ્નેહની મારા પર અસર છે. ૨૩, અચુખ્ય મોજ – ને ચૂમી શકાય તેવું મોજું.
'''પૃo ૩૧ આજે વસંતેઃ''' તા. ૮-૪-૩૮. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૧-૭ મારુતો બટમોગરા ઇo ની સુગંધ લાવે છે - એ સુગંધ પદ્મના પરાગકોશમાં ભૃંગ-ભમરાઓને ભારતી–ભારી દે છે, ઢાંકી દે છે. ૧૧, તન્વી–કમળ તનવાળી. ૧ર. મરુતોની લહરી લહરીને શિખરે તારી મૂર્તિ વિરાજે છે. ૧૬, વ્યોમાન્તરના ગ્રહમાં-કોક અપ્રાપ્ય એવી સ્થિતિમાં તું રહેલી છે છતાં તારા કોમળ તેજની – સ્નેહની મારા પર અસર છે. ૨૩, અચુમ્બ્ય મોજ – ને ચૂમી શકાય તેવું મોજું.
<!--પ્રૂફ રીડિંગ-->
'''પૃo ૩૩ સાંજે જ્યારે તા. ૫–૧૦–૩૫. છંદઃ''' હરિણી. ૩, અનઘા–ઉત્તમ. ૪, સઘના-અતિ ઘન. ૪-૮. પ્રકૃતિમાં પરિવર્તન અને આ સુન્દરીના સૌન્દર્યની વેધક અસર. ૬, અલ–આળસુ હોડી. ૭, પૃથલ-આછું પૃથુ-વિશાળ. શશી ડગ્યો તે આના સૌન્દર્યના પ્રતાપથી. ૮, એ સૌન્દર્યથી હરેક માનવીનું હૃદય વિંધાયું. એ વીંધાયેલામાંના એક હૃદયની હવે કથા આવે છે. આ બાણ ક્યાંથી આવ્યું તેની તે હૃદયને ખબર ન પડી. એ હૃદય ઉપર એટલી બધી અસર થઈ કે તે મરણતોલ થઈ ગયું. ૧૨, સંશ્રય-આશ્રય. ૧૪, એ મૃત હૃદયને માટે સુન્દરીએ અભિસાર કરવાની જરૂર નથી.

'''પૃo ૩૪ નથી નિરખવો શશીઃ''' તા. ૪–૧૨–૩૩. છંદઃ પૃથ્વી. ૯, રસિત–રસાયેલું. ૧૦, હિ–જ. ૧૧, યદિ–જે. આ અને આ પછીનું કાવ્ય જેલમાં અને જેલની ભૂમિકા ઉપર રચાયેલાં છે. પૃ. ૩૫ અમારો ભેદઃ તા. ૨-૨-૩૪. છંદ અનુષ્ટ્રપ. ૧, જેલની બેરેકમાંથી ચંદ્ર તો દેખી શકાતો નથી, માત્ર ચાંદની જ દેખાય છે. એ પ્રકાશના આઘાપાછા થવા ઉપરથી ચંદ્રની આકાશમાં થતી ગતિ કપેલી છે. ૪, પા-પાસે. ૧૪, દુગ્ધા પીડા, ૧૫, એણે–ચંદાએ. ર૩, એના–પ્રિયાના. ૨૬, ‘પેલી’–થી ‘હસતી' સુધીનું વાક્ય ચાંદનીનું વિશેષણ. ૨૭, ચાંદની ઝીલીને.

17,546

edits