વસુધા/ટિપ્પણ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 40: Line 40:
તને, પૂરને, તારી આંખને, તારા ઉછળતા હૃદયને જોવું વધારે આનંદદાયક હતું. ઉપરાંત એ વિવાદમાં મારું મંતવ્ય જણાવત તો તે ઘડીનો રસ પણ ગુમાવત. ૧૭, આવર્ત–ઘૂમરી ૨૨, ‘ગ્રસંતો’ નો કર્તા પ્રશ્ન. ર૭–૩૧, જલ-અંધ, જળથી આંધળાં. પ્રેમની સભર તાની મહા હિમાયત તું મુખથી કરતી હતી પણ મારા હૃદયની સભરતા જોવા કે તેને ટકાવવા કે ટકાવી શકવાની શક્યતાનો તું વિચાર કરતી ન હતી. ૩૦, રિક્તતા–ખાલીપણું. ૩૫, અનુત્તરિત –તે વેળા જેનો જવાબ નહતો દીધો. ૩૭, પ્રેત-ભૂતકાળના, એને આ લવલવાટ રૂપી બલિ અર્પણ કરું. ૪૭, તારો કચકચાટ હવે તો કોકના મંજુલ પ્રેમમાં શાંત થઈ ગયો હશે. પણ મારા હૃદયનું રણ થઈ ગયું છે, જ્યાં હવે પાણી તો શું પણ પાણી વરસાવનાર વાદળનાં સ્વપ્ન પણ અલભ્ય થઈ પડ્યાં છે. પર-૫૪, પોતાના હૃદયની ખરી તમન્ના: પાણીનું પૂર તો શું? દૂધનો દરિયો બની તને લક્ષ્મી જેવીને તેમાં ઝુલાવવાની. ૫૯-૬૨, તત્ત્વનું ટૂંપણું રજૂ કરે છે, કે ભાઈ, ક્ષીરસાગર થવાની વાત પરીલોક જેવી છે. આ પૃથ્વી પર જે રીતે માનવજીવન પ્રવર્તે છે તે રીતે સ્થિતપ્રજ્ઞના મૂર્ત રૂપ જેવા, નદી પરના પૂલ થવામાં જ સાર્થક્ય છે. પૂલની સ્થિતપ્રજ્ઞ દશાનું વર્ણન. ૬૧, નિસ્બતે-નિસ્બત પણ. ૬૮, ઊંચે હૃદય-પાણી ન અડે એટલું ઊંચું હૃદય રાખીને, જગતના આ લાગણી પ્રવાહોથી પલળ્યા વગર. ૭૫, આવા મારા વેદિયાપણાથી તું ગુસ્સે થતી તે મને યાદ આવે છે. ૭૭-૮૫, આ બંનેનાં જીવન કેમ સાથે વહી ન શક્યાં તેનાં કારણો. પુરુષના બહારથી શિલા જેવા હૃદયને જીતવાની કળા આ સ્ત્રીમાં ન હતી. તે ચપળ તરલ મનોવૃત્તિની હતી. તેણે તો કોઇના સુંવાળા હૃદયને શોધી લીધું. ૮૬, કદી ભૂતકાળ યાદ આવે તો હું દુ:ખી છું એમ માની તું દુઃખી ન થતી. તારા હૃદયમાં અગ્નિ પ્રગટતાં ત્યાં જે નવા સ્નેહનું કમળ હશે તે પણ મરી જશે. ૮૮, ઊષર-ખારા પાટ જેવો. ૯ર-૧૦૨, મારી જે પ્રેમીની આતુર દશા હતી તેમાંથી હવે હું નીકળી ગયો છું. ૧૦૩, અર્હ્ય–ગમવા-પૂજવા જેવી. ૧૦૩–૧૦૪, આ પૂલ બનવામાં કંઈ નહિ તો એક તો કારણ છે જ કે તે પૂલ પરનો પ્રસંગ તો હું હંમેશાં હૃદયમાં રાખી જ શકીશ. એ છેલ્લું મિલન-પૂરની સાક્ષીએ આપણે ભરેલાં સાત દસ ડગલાં. અને તે ‘લગ્ન’માંથી જન્મેલું વિરહરૂપી બાળક જ એટલું તોફાની–પ્રમત્ત છે કે મારા જેવું વજ્રનું ઉર જ તેની લાતોને વેઠી શકે. તને વફાદાર રહી એ વિરહ-શિશુને તો હું પાળીશ, મોટું જ કર્યા કરીશ. ૧૧૫–૧૨૦, સ્થિતપ્રજ્ઞા ટકતી નથી. ૧૧૬, કથીર–સીસું, પૂલના થાંભલામાં પણ એ જ હોય છે. ૧૨૧–૧૩૨, કલ્પનાની ચલ્લીના કુદકારા: ફરીથી તું કેવી રીતે મળીશ. છેલ્લો કૂદકો - કે જેમ આપણે બે પૂર જોવા આવ્યાં હતાં તેવી જ રીતે તું પણ તે મેળવવા સુભાગી થયેલ પુરુષને લઈ મારા શિર પર આવશે. અને એ રીતે આપણું સળંગ સળિયા પરના મિલનનું પુનરાવર્તન. ૧૩૩-૧૪૧, જીવનમાં કદી તે તું અને હું મળ્યાં તો હવે તો જે સ્થિતિમાં આપણે છીએ તેને સ્વીકાર્યે જ છૂટકો. હવે તારો ઝઘડો નહિ ચાલે. ક્ષીર સાગર થઈ તને હૈયે ઝૂલાવી ન શક્યો તો વાંધો નહિ. આ રીતે કંઈક દૂધના સાગરથી વિપરીત જ એવી લોઢાના પૂલની સ્થિતિમાં પણ તને હૃદય પર ધારણ કરવી એ ય ઓછું સદ્‌ભાગ્ય નહિ ગણું. ૧૪૨-૧૪૯, હવે રસાનુભવની આશા છોડી, કોઈ કર્તવ્યપથ શોધી જગતમાં કોક મહાન અનિવાર્ય તત્ત્વ બની જઈ જિન્દગી પૂરી કરીશ. પણ એ તારે પ્રતાપે જ.

'''પૃo ૫૫ નિશિગંધાની સુરભિને:''' તા.૧૫-૮-૩૮ છંદઃ મિશ્ર ઊપજાતિ. ૧૮ જે-નિશિગન્ધા, રાતની રાણી. ૨૬, ઘડી પા-પાએક ઘડી.
'''પૃo ૫૫ નિશિગંધાની સુરભિને:''' તા.૧૫-૮-૩૮ છંદઃ મિશ્ર ઊપજાતિ. ૧૮ જે-નિશિગન્ધા, રાતની રાણી. ૨૬, ઘડી પા-પાએક ઘડી.
<!--ભૂલશુદ્ધિ-->
 
'''પૃo ૫૭ મિત્રપત્નીનેઃ''' તા. ૧૯-૯-૩૭. છંદઃ શિખરિણી. ૨, અશી–એવી. ૩, કુટુંબી કાસાર-કુટુંબ રૂપી સરોવર. ૪, દૂર્વા–દ્યો. તું કમલિની હરિણું બંને જેવી છે. ૫-૮ હરિણી તરીકેની ઉપમાને આલંબી યુવતીનું વિકસતું યૌવન અને પ્રણય આલેખ્યો છે. ૭, સુગોપાઈ–સુરક્ષાઈને. ૮, હરિણ પ્રીતમ. બંકિમશગી – વાંકી શીંગડીવાળા, ખુબસુરત.
'''પૃo ૫૭ મિત્રપત્નીને:''' તા. ૧૯-૯-૩૭. છંદઃ શિખરિણી. ૨, અશી–એવી. ૩, કુટુંબી કાસાર-કુટુંબ રૂપી સરોવર. ૪, દૂર્વા–ધરો. તું કમલિની હરિણી બંને જેવી છે. ૫-૮ હરિણી તરીકેની ઉપમાને આલંબી યુવતીનું વિકસતું યૌવન અને પ્રણય આલેખ્યો છે. ૭, સુગોપાઈ–સુરક્ષાઈને. ૮, હરિણ-પ્રીતમ. બંકિમશૃંગી – વાંકી શીંગડીવાળો, ખુબસુરત.
'''પૃo ૫૮ કોકિલ અને ડાળીઃ''' તા. ૨૫-૫-૩૮. ઈદઃ મિશ્ર ઉપજાતિ. ૧-૪, જગત વસંતની ઝંખના માત્ર સ્થૂલ ઉપભેગ અર્થે કરે છે જ્યારે કોકિલ તે ગાન ગાવાને જ વસંતને ઝંખે છે. કોકિલ નરજાતિમાં છેઅહીં. ૭ થી ૧૪, ડાળી જવાબ આપે છે. ૯-૧૨, જગત તો તારા ગીતને જ ચાહે છે. તે ગીત બંધ થતાં તને તે ભૂલી જશે. તે વખતે ય આ મારું હૃદય તને મૂંગાને પણ સત્કારશે.
 
'''પૃo ૫૯ સાંઝને સમેઃ''' તા. ૧૫-૧૧-૩૪. ૯, કોટી–આલિંગન.
'''પૃo ૫૮ કોકિલ અને ડાળીઃ''' તા. ૨૫-૫-૩૮. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૧-૪, જગત વસંતની ઝંખના માત્ર સ્થૂલ ઉપભોગ અર્થે કરે છે જ્યારે કોકિલ તો ગાન ગાવાને જ વસંતને ઝંખે છે. કોકિલ નરજાતિમાં છેઅહીં. ૭ થી ૧૪, ડાળી જવાબ આપે છે. ૯-૧૨, જગત તો તારા ગીતને જ ચાહે છે. તે ગીત બંધ થતાં તને તે ભૂલી જશે. તેવે વખતે ય આ મારું હૃદય તને મૂંગાને પણ સત્કારશે.
'''પૃo ૬૦ મંગલાષ્ટકઃ''' તા. ૨૫–૫-૩૭. છંદઃ વસંતતિલકા. દરેક લોકમાં સૃષ્ટિના વિકાસમાં ક્રમશઃ આવતાં યુગલનું વર્ણન છે. ૧, આદ્ય-પ્રારંભમાં. ૨, મહત–પુરુષ અને પ્રકૃતિથી પણ પહેલું અવ્યક્ત તત્ત્વ, અક્ષરબ્રહ્મ. જુઓ મુડકોપનિષદ કુ-૧, ૫, અરુણજિત-અરુણથી રંગાએલા. ૭, અનિરુદ્ધ જેની ગતિને કોઈ રોધી શકતું નથી તે સૂર્ય, અને ઉષા. ૯-૧૨, ચંદ્ર અને રાત્રિનું યુગલ, ૧૩-૧૬, નદી અને સાગરનું યુગલ. ૧૪, સુનીરા-સારાં પાણીવાળી. સમુદ્ર તે છે જેમાં સૌ રસો વસેલા છે. ૧૭–૨૦, વસિષ્ઠ અને અરુન્ધતી. વસિષ્ટ તે જ્ઞાન, તપ, અરુન્ધતી તે હૃદય અને તપની સુધા. એ જીવનદી પર રચાતા યજ્ઞમાં હોતાનું કામ કરનાર બંને. ૨૭, જેણે-જે સારસ જોડે જગતને દાંપત્યના અક્યનું પ્રતીક આપ્યું છે.
'''પૃo ૫૯ સાંઝને સમે:''' તા. ૧૫-૧૧-૩૪. ૯, કોટી–આલિંગન.
'''પૃo ૬૨ પ્રતીક્ષાઃ''' તા. ૨૫-૩-૩૭. છંદઃ અનુષ્ણુપ. ૫, સ્ફુરણો–ગર્ભમાં સ્ફુરતા બાળકનાં. ૬, ગૃહને ઘોરી–ધુરા વહન કરનાર, પતિ. ૭, વિશ્રબ્ધ – વિશ્વાસુ થઈને. ૮, પૂર્વનો અના દર–આ પહેલાં એક બાળક આ દંપતીને થયેલું જે ભરી ગયેલું. આ વેળા તે જ આત્મા ફરીથી બાળક બની આવ્યો છે એવી કલ્પના આખા કાવ્યમાં છે. આ આખો સત્કાર તે પહેલા બાળકના આત્માનો જ છે. ૧૫, મોડી–ફેરવી. ૨૧, ઘરુણી– ગૃહિણ, તારી સાધના કરે છે.
'''પૃo ૬૦ મંગલાષ્ટકઃ''' તા. ૨૫–૫-૩૭. છંદઃ વસંતતિલકા. દરેક લોકમાં સૃષ્ટિના વિકાસમાં ક્રમશઃ આવતાં યુગલનું વર્ણન છે. ૧, આદ્યે-પ્રારંભમાં. ૨, મહત–પુરુષ અને પ્રકૃતિથી પણ પહેલું અવ્યક્ત તત્ત્વ, અક્ષરબ્રહ્મ. જુઓ મુણ્ડકોપનિષદ ૩-૧, ૫, અરુણરંજિત-અરુણથી રંગાએલા. ૭, અનિરુદ્ધ જેની ગતિને કોઈ રોધી શકતું નથી તેવો સૂર્ય, અને ઉષા. ૯-૧૨, ચંદ્ર અને રાત્રિનું યુગલ, ૧૩-૧૬, નદી અને સાગરનું યુગલ. ૧૪, સુનીરા-સારાં પાણીવાળી. સમુદ્ર તેવો કે જેમાં સૌ રસો વસેલા છે. ૧૭–૨૦, વસિષ્ઠ અને અરુન્ધતી. વસિષ્ટ તે જ્ઞાન, તપ, અરુન્ધતી તે હૃદય અને તપની સુધા. એ જીવનવેદી પર રચાતા યજ્ઞમાં હોતાનું કામ કરનાર બંને. ૨૭, જેણે-જે સારસ જોડે જગતને દાંપત્યના ઐક્યનું પ્રતીક આપ્યું છે.
'''પૃo ૬૪ લઘુ સ્વાગતઃ''' તા. ૧૫-૪-૩૭. છંદ: મિશ્ર ઉપજાતિ. આ પહેલાંના કાવ્યમાં નિમંત્રેલું બાળક જન્મ પામતાં તેનું સ્વાગત કરતાં કરતાં, જગતમાં બીજાં કેટલાંક સ્વાગત ન પામી શક્તાં બાળકોનું થોડું સ્વાગત અહીં કરે છે. ૮, વરતાય–વહેંચાય. ૧૩, નંબર લાગવો-જન્મની સંખ્યામાં ગણતરી થવી. ૧૯-૫૭ જે બાળકોને જગત અ–નોંધપાત્ર ગણે છે તેની નોંધ અહીં કરી છેઃ ૧-અણુમાનિતી રાણીનાં બાળક, ૨-માનિતીની છોકરીઓ, ૩–અમીર કુલીનને ઘેર જન્મતી ને દૂધ પીતી કરાતી, ૪-જીવતી રહેવા દેવાતી તો ય મુવા જેવી છોકરીઓ, ૫-મધ્યમ વર્ગના પહેલાં બે કે ત્રણ પછીનાં બાળકો, ૬–જેમના જન્મ છુપાવાય છે તેવાં-કુંવારીનાં, વિધવાનાં કે પરણેલીને બીજા પુરુષથી થયેલાં બાળકે, અને ૭–ગર્ભાવસ્થામાં જ જેમને નાશ કરવામાં આવે છે તે. ૩૨, ચિર્ભટિકા–ચીભડાં પેઠે જન્મતાં અનેક બાળક. ૪૨, -ખાડો. ૪૫, સુગુપ્તિ-અત્યંત ચુપકીદીથી. ૫૧, અન્યત્ર બીજે. ૬૨, શસ્ત્રધાર–ગર્ભપાત માટે આપરેશન. ૬૫, કેળે – ક્યાંય પણુ, સૂરતી લોકબોલીનો શબ્દ.
'''પૃo ૬૨ પ્રતીક્ષાઃ''' તા. ૨૫-૩-૩૭. છંદ: અનુષ્ટુપ. ૫, સ્ફુરણો–ગર્ભમાં સ્ફુરતા બાળકનાં. ૬, ગૃહનો ઘોરી–ધુરા વહન કરનાર, પતિ. ૭, વિશ્રબ્ધ – વિશ્વાસુ થઈને. ૮, પૂર્વનો અનાદર–આ પહેલાં એક બાળક આ દંપતીને થયેલું જે મરી ગયેલું. આ વેળા તે જ આત્મા ફરીથી બાળક બની આવ્યો છે એવી કલ્પના આખા કાવ્યમાં છે. આ આખો સત્કાર તે પહેલા બાળકના આત્માનો જ છે. ૧૫, મોડી–ફેરવી. ૨૧, ઘરુણી– ગૃહિણ, તારી સાધના કરે છે.
'''પૃo ૬૪ લઘુ સ્વાગત:''' તા. ૧૫-૪-૩૭. છંદ: મિશ્ર ઉપજાતિ. આ પહેલાંના કાવ્યમાં નિમંત્રેલું બાળક જન્મ પામતાં તેનું સ્વાગત કરતાં કરતાં, જગતમાં બીજાં કેટલાંક સ્વાગત ન પામી શક્તાં બાળકોનું થોડું સ્વાગત અહીં કરે છે. ૮, વરતાય–વહેંચાય. ૧૩, નંબર લાગવો-જન્મની સંખ્યામાં ગણતરી થવી. ૧૯-૫૭ જે બાળકોને જગત અ–નોંધપાત્ર ગણે છે તેની નોંધ અહીં કરી છે: ૧-અણમાનિતી રાણીનાં બાળક, ૨-માનિતીની છોકરીઓ, ૩–અમીર કુલીનને ઘેર જન્મતી ને દૂધ પીતી કરાતી, ૪-જીવતી રહેવા દેવાતી તો ય મુવા જેવી છોકરીઓ, ૫-મધ્યમ વર્ગના પહેલાં બે કે ત્રણ પછીનાં બાળકો, ૬–જેમના જન્મ છુપાવાય છે તેવાં-કુંવારીનાં, વિધવાનાં કે પરણેલીને બીજા પુરુષથી થયેલાં બાળકો, અને ૭–ગર્ભાવસ્થામાં જ જેમનો નાશ કરવામાં આવે છે તે. ૩૨, ચિર્ભટિકા–ચીભડાં પેઠે જન્મતાં અનેક બાળક. ૪૨, ગર્ત-ખાડો. ૪૫, સુગુપ્તિ-અત્યંત ચુપકીદીથી. ૫૧, અન્યત્ર  
<!--ભૂલશુદ્ધિ બાકી-->
બીજે. ૬૨, શસ્ત્રધાર–ગર્ભપાત માટે આપરેશન. ૬૫, કેળે – ક્યાંય પણુ, સૂરતી લોકબોલીનો શબ્દ.
'''પૃo ૬૮ શિશુવિષ્ણુલાંછનઃ''' તા. ૨૦-૩-૩૭. છંદ મિશ્ર ઉપજાતિ. શિશુરૂપી વિષ્ણુ તરફથી મળેલું લાંછન, ડાઘ. ૭, સોડમ–અહીં કટાક્ષમાં દુર્ગધ. શ્યામા-કાળી સ્ત્રી. ૧૪, ભાગ્ય દુર્ભાગ્ય, આવી ગંદી સ્ત્રીની પાસે બેસવું પડ્યું છે તે. ર૯-૩૪ ગામડિયણ ભેઠી પડે છે, પિતાના બાળકો આ માણસનાં કપડાં બગાડ્યાં તેથી ઓશિયાળી બને છે ને ક્ષમા માગે છે. ૪૨, મારે હૈયેથી. ૪૫, હજી ભદ્રતાનું વળગણ એટલું તે રહ્યું જ કે તે પિતાના ઉરભાવને વ્યકત ન કરી શક્યો. કોક ગામડાનો જ હોત તે ‘હશે, બેન!' કહી નાખત. ૫૧–૧૪, આ સંસ્કારી શહેરમાં અમારા જેવા ઉજળિયાતને બધું મળે, પણ આમ કપડાં મેલાં કરનાર બાળપ્રભુના પદનો સ્પર્શ તો ક્યાંયે મળતો નથી.

'''પૃ.o ૭૧ મને અધિક છે પસંદ:''' તા. ૧૫-૧-૩૭. છેદઃ પૃથ્વી. ૨. ઉડતા. ૧૪–૧૫ રડતાં રડતાં વચ્ચે હસી પડતા બાળકને મુખેથી નીકળતું તા...તા. ૧૬-૧૭, સુયોજિત–ગોઠવાયેલા આનંદ પ્રસંગે કરતાં કુદરતી રીતે અકસ્માત મળતા આનંદન પ્રસંગ વધારે રસભર નીવડે છે.

17,546

edits