વસુધા/ટિપ્પણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 37: Line 37:
'''પૃo ૪૭ જાવા પૂવે:''' તા. ૧-૬-૩૮. છંદ: શિખરિણી. ૬-૧૨, તું આવીને મારા અંતરમાં પેઠી અને ત્યાં જ હવે રહી ગઈ એમ મેં માન્યું. તું થોડોક વખત જ રહેવાની છે તે તો ભૂલી ગયો. અને કાયમની જ રહેવાની છે એમ સમજી તને કુલ મુખત્યાર કરી દીધી. તેં જે ઉલ્લાસથી આ નભાવ્યું તે ઘડી બે ઘડીમાં જવાનું છે એ સતત ભાનથી. જે મને મૂરખને તો રહ્યું જ નહોતું.
'''પૃo ૪૭ જાવા પૂવે:''' તા. ૧-૬-૩૮. છંદ: શિખરિણી. ૬-૧૨, તું આવીને મારા અંતરમાં પેઠી અને ત્યાં જ હવે રહી ગઈ એમ મેં માન્યું. તું થોડોક વખત જ રહેવાની છે તે તો ભૂલી ગયો. અને કાયમની જ રહેવાની છે એમ સમજી તને કુલ મુખત્યાર કરી દીધી. તેં જે ઉલ્લાસથી આ નભાવ્યું તે ઘડી બે ઘડીમાં જવાનું છે એ સતત ભાનથી. જે મને મૂરખને તો રહ્યું જ નહોતું.
'''પૃo ૪૮ સળંગ સળિયા પરેઃ''' તા. ૪-૮-૩૮. છંદ, પૃથ્વી. ૩-૪, પૂરનું વર્ણન. ૧૨–૧૪ તારી સાથે વિવાદ કરવા કરતાં  
'''પૃo ૪૮ સળંગ સળિયા પરેઃ''' તા. ૪-૮-૩૮. છંદ, પૃથ્વી. ૩-૪, પૂરનું વર્ણન. ૧૨–૧૪ તારી સાથે વિવાદ કરવા કરતાં  
<!--qq-->
 
તને, પૂરને, તારી આંખને, તારા ઉછળતા હૃદયને જેવું વધારે આનંદદાયક હતું. ઉપરાંત એ વિવાદમાં મારું મંતવ્ય જણાવત તો તે ઘડીનો રસ પણ ગુમાવત. ૧૭, આવર્તા–ઘૂમરી ૨૨, ‘ગ્રસંત ને કર્તા પ્રશ્ન. ર૭–૩૧, જલ-અંધ, જળથી આંધળાં. પ્રેમની સભર તાની મહા હિમાયત તું મુખથી કરતી હતી પણ મારા હૃદયની સભરતા જેવા કે તેને ટકાવવા કે ટકાવી શકવાની શક્યતાનો તું વિચાર કરતી ન હતી. ૩૦, રિક્તતા–ખાલીપણું. ૩૫, અનુત્તરિત –તે વેળા જેનો જવાબ નહતો દીધો. ૩૭, પ્રેત-ભૂતકાળના, એને આ લવલાટ રૂપી બલિ અર્પણ કર્યું. ૪૭, તારી કચકચાટ હવે તો કોકના મ જલ પ્રેમમાં શાંત થઈ ગયા હશે. પણ મારા હૃદયનું રણ થઈ ગયું છે, જ્યાં હવે પાણી તો શું પણ પાણી વરસાવ નાર વાદળનાં સ્વમ પણ અલભ્ય થઈ પડયાં છે. પર-૨૪, પોતાના હૃદયની ખરી તમન્ના પાણીનું પૂર તો શું? દૂધને દરિયો બની તને લક્ષ્મી જેવીને તેમાં ઝુલાવવાની. ૫૯-૬૨, તત્ત્વનું ટૂંપણું રજુ કરે છે, કે ભાઈ, ક્ષીરસાગર થવાની વાત પરીલેક જેવી છે. આ પૃથ્વી પર જે રીતે માનવજીવન પ્રવૉ છે તે રીતે સ્થિત પનના મૂર્ત રૂપ જેવા, નદી પરના પૂલ થવામાં જ સાર્થક્ય છે. પૂલની સ્થિતપ્રજ્ઞ દશાનું વર્ણન. ૬૧, નિસ્બતે-નિબત પણ. ૬૮, ઊંચે હૃદય-પાણી ન અડે એટલું ઊંચું હૃદય રાખીને, જગતના આ લાગણી પ્રવાહોથી પલળ્યા વગર. ૭૫, આવા મારા વેદિયાપણાથી તું ગુસ્સે થતી તે મને યાદ આવે છે. ૭૭-૮૫, આ બંનેનાં જીવન કેમ સાથે વહી ન શકયાં તેનાં કારણે. પુરુષના બહારથી શિલા જેવા હૃદયને જીતવાની કળા આ સ્ત્રીમાં ન હતી. તે ચપળ તરલ મનો વનિની હતી. તેણે તો કોઇના સુંવાળા હૃદયને શેધી લીધું. ૮૬. કદી ભૂતકાળ યાદ આવે તે હું દુ:ખી છું એમ માની તું દાખી ને થતી. તારા હૃદયમાં અગ્નિ પ્રગટતાં ત્યાં જે નવા સ્નેહનું કમળ હશે તે પણ મરી જશે. ૮૮, ઊષર-ખારા પાટ જેવો. ૯ર-૧૦૨, મારી જે પ્રેમીનો આતુર દશા હતી તેમાંથી હવે હું નીકળી ગયેલ છું. ૧૦૩, અર્ધા–ગમવા-પૂજવા જેવી. ૧૦૩–૧૪, આ પૂલ બન વામાં કંઈ નહિ તો એક તો કારણ છે જ કે તે પૂલ પરનો પ્રસંગ તે હું હંમેશાં હૃદયમાં રાખી જ શકીશ. એ છેલ્લું મિલન પૂરની સાક્ષીએ આપણે ભરેલાં સાત દસ ડગલાં. અને તે ‘લગ્ન માંથી જન્મેલું વિરહરૂપી બાળક જ એટલું તોફાની–પ્રમત્ત છે કે મારા જેવું વજનું ઉર જ તેની લાતોને વેઠી શકે. તને વફાદાર રહી એ વિરહ-શિશુને તો હું પાળીશ, મોટું જ કર્યા કરીશ. ૧૧૫–૧૨૦, સ્થિતપ્રજ્ઞા ટકતી નથી. ૧૧૬, કથીર–સીસું, પૂલના થાંભલામાં પણ એ જ હોય છે. ૧૨૧–૧૩૨, કલ્પનાની ચલ્લીના કુદકારાઃ ફરીથી તું કેવી રીતે મળીશ. છેલ્લો કૂદકો કે જેમ આપણે બે પૂર જોવા આવ્યાં હતાં તેવી જ રીતે તું પણ તે મેળવવા સુભાગી થયેલ પુરુષને લઈ મારા શિર પર આવશે. અને એ રીતે આપણું સળંગ સળિયા પરના મિલનનું પુનરાવર્તન. ૧૭૩-૧૪૧, જીવનમાં કદી તે તું અને હું મળ્યાં તો હવે તો જે સ્થિતિમાં આપણે છીએ તેને સ્વીકાર્યો છૂટકે. હવે તારો ઝઘડે નહિ ચાલે. ક્ષીર સાગર થઈ તને હૈયે ઝૂલાવી ન શકે તો વાંધો નહિ. આ રીતે કંઈક દૂધના સાગરથી વિપરીત જ એવી લોઢાના પૂલની સ્થિતિમાં પણ તને હૃદય પર ધારણ કરવી એ ય ઓછું સદ્ભાગ્ય નહિ ગણું. ૧૪૨-૧૪૯, હવે રસાનુભવની આશા છોડી, કોઈ કર્તવ્યપથ લીધા જગતમાં કોક મહાન અનિવાર્ય તત્વ બની જઈ જિન્દગી પૂરી કરીશ. પણ એ તારે પ્રતાપે જ.
તને, પૂરને, તારી આંખને, તારા ઉછળતા હૃદયને જોવું વધારે આનંદદાયક હતું. ઉપરાંત એ વિવાદમાં મારું મંતવ્ય જણાવત તો તે ઘડીનો રસ પણ ગુમાવત. ૧૭, આવર્ત–ઘૂમરી ૨૨, ‘ગ્રસંતો’ નો કર્તા પ્રશ્ન. ર૭–૩૧, જલ-અંધ, જળથી આંધળાં. પ્રેમની સભર તાની મહા હિમાયત તું મુખથી કરતી હતી પણ મારા હૃદયની સભરતા જોવા કે તેને ટકાવવા કે ટકાવી શકવાની શક્યતાનો તું વિચાર કરતી ન હતી. ૩૦, રિક્તતા–ખાલીપણું. ૩૫, અનુત્તરિત –તે વેળા જેનો જવાબ નહતો દીધો. ૩૭, પ્રેત-ભૂતકાળના, એને આ લવલવાટ રૂપી બલિ અર્પણ કરું. ૪૭, તારો કચકચાટ હવે તો કોકના મંજુલ પ્રેમમાં શાંત થઈ ગયો હશે. પણ મારા હૃદયનું રણ થઈ ગયું છે, જ્યાં હવે પાણી તો શું પણ પાણી વરસાવનાર વાદળનાં સ્વપ્ન પણ અલભ્ય થઈ પડ્યાં છે. પર-૫૪, પોતાના હૃદયની ખરી તમન્ના: પાણીનું પૂર તો શું? દૂધનો દરિયો બની તને લક્ષ્મી જેવીને તેમાં ઝુલાવવાની. ૫૯-૬૨, તત્ત્વનું ટૂંપણું રજૂ કરે છે, કે ભાઈ, ક્ષીરસાગર થવાની વાત પરીલોક જેવી છે. આ પૃથ્વી પર જે રીતે માનવજીવન પ્રવર્તે છે તે રીતે સ્થિતપ્રજ્ઞના મૂર્ત રૂપ જેવા, નદી પરના પૂલ થવામાં જ સાર્થક્ય છે. પૂલની સ્થિતપ્રજ્ઞ દશાનું વર્ણન. ૬૧, નિસ્બતે-નિસ્બત પણ. ૬૮, ઊંચે હૃદય-પાણી ન અડે એટલું ઊંચું હૃદય રાખીને, જગતના આ લાગણી પ્રવાહોથી પલળ્યા વગર. ૭૫, આવા મારા વેદિયાપણાથી તું ગુસ્સે થતી તે મને યાદ આવે છે. ૭૭-૮૫, આ બંનેનાં જીવન કેમ સાથે વહી ન શક્યાં તેનાં કારણો. પુરુષના બહારથી શિલા જેવા હૃદયને જીતવાની કળા આ સ્ત્રીમાં ન હતી. તે ચપળ તરલ મનોવૃત્તિની હતી. તેણે તો કોઇના સુંવાળા હૃદયને શોધી લીધું. ૮૬, કદી ભૂતકાળ યાદ આવે તો હું દુ:ખી છું એમ માની તું દુઃખી ન થતી. તારા હૃદયમાં અગ્નિ પ્રગટતાં ત્યાં જે નવા સ્નેહનું કમળ હશે તે પણ મરી જશે. ૮૮, ઊષર-ખારા પાટ જેવો. ૯ર-૧૦૨, મારી જે પ્રેમીની આતુર દશા હતી તેમાંથી હવે હું નીકળી ગયો છું. ૧૦૩, અર્હ્ય–ગમવા-પૂજવા જેવી. ૧૦૩–૧૦૪, આ પૂલ બનવામાં કંઈ નહિ તો એક તો કારણ છે જ કે તે પૂલ પરનો પ્રસંગ તો હું હંમેશાં હૃદયમાં રાખી જ શકીશ. એ છેલ્લું મિલન-પૂરની સાક્ષીએ આપણે ભરેલાં સાત દસ ડગલાં. અને તે ‘લગ્ન’માંથી જન્મેલું વિરહરૂપી બાળક જ એટલું તોફાની–પ્રમત્ત છે કે મારા જેવું વજ્રનું ઉર જ તેની લાતોને વેઠી શકે. તને વફાદાર રહી એ વિરહ-શિશુને તો હું પાળીશ, મોટું જ કર્યા કરીશ. ૧૧૫–૧૨૦, સ્થિતપ્રજ્ઞા ટકતી નથી. ૧૧૬, કથીર–સીસું, પૂલના થાંભલામાં પણ એ જ હોય છે. ૧૨૧–૧૩૨, કલ્પનાની ચલ્લીના કુદકારા: ફરીથી તું કેવી રીતે મળીશ. છેલ્લો કૂદકો - કે જેમ આપણે બે પૂર જોવા આવ્યાં હતાં તેવી જ રીતે તું પણ તે મેળવવા સુભાગી થયેલ પુરુષને લઈ મારા શિર પર આવશે. અને એ રીતે આપણું સળંગ સળિયા પરના મિલનનું પુનરાવર્તન. ૧૩૩-૧૪૧, જીવનમાં કદી તે તું અને હું મળ્યાં તો હવે તો જે સ્થિતિમાં આપણે છીએ તેને સ્વીકાર્યે છૂટકો. હવે તારો ઝઘડો નહિ ચાલે. ક્ષીર સાગર થઈ તને હૈયે ઝૂલાવી ન શક્યો તો વાંધો નહિ. આ રીતે કંઈક દૂધના સાગરથી વિપરીત જ એવી લોઢાના પૂલની સ્થિતિમાં પણ તને હૃદય પર ધારણ કરવી એ ય ઓછું સદ્‌ભાગ્ય નહિ ગણું. ૧૪૨-૧૪૯, હવે રસાનુભવની આશા છોડી, કોઈ કર્તવ્યપથ શોધી જગતમાં કોક મહાન અનિવાર્ય તત્ત્વ બની જઈ જિન્દગી પૂરી કરીશ. પણ એ તારે પ્રતાપે જ.
'''પૃo ૫૫ નિશિગંધાની સુરભિનેઃ''' તા.૧૫-૮-૩૮ છંદઃ મિશ્ર ઊપજાતિ. ૧૮ જે-નિશિગન્ધા, રાતની રાણી. ૨૬, ઘડી પા-પાએક ઘડી.
'''પૃo ૫૫ નિશિગંધાની સુરભિને:''' તા.૧૫-૮-૩૮ છંદઃ મિશ્ર ઊપજાતિ. ૧૮ જે-નિશિગન્ધા, રાતની રાણી. ૨૬, ઘડી પા-પાએક ઘડી.
<!--ભૂલશુદ્ધિ-->
'''પૃo ૫૭ મિત્રપત્નીનેઃ''' તા. ૧૯-૯-૩૭. છંદઃ શિખરિણી. ૨, અશી–એવી. ૩, કુટુંબી કાસાર-કુટુંબ રૂપી સરોવર. ૪, દૂર્વા–દ્યો. તું કમલિની હરિણું બંને જેવી છે. ૫-૮ હરિણી તરીકેની ઉપમાને આલંબી યુવતીનું વિકસતું યૌવન અને પ્રણય આલેખ્યો છે. ૭, સુગોપાઈ–સુરક્ષાઈને. ૮, હરિણ પ્રીતમ. બંકિમશગી – વાંકી શીંગડીવાળા, ખુબસુરત.
'''પૃo ૫૭ મિત્રપત્નીનેઃ''' તા. ૧૯-૯-૩૭. છંદઃ શિખરિણી. ૨, અશી–એવી. ૩, કુટુંબી કાસાર-કુટુંબ રૂપી સરોવર. ૪, દૂર્વા–દ્યો. તું કમલિની હરિણું બંને જેવી છે. ૫-૮ હરિણી તરીકેની ઉપમાને આલંબી યુવતીનું વિકસતું યૌવન અને પ્રણય આલેખ્યો છે. ૭, સુગોપાઈ–સુરક્ષાઈને. ૮, હરિણ પ્રીતમ. બંકિમશગી – વાંકી શીંગડીવાળા, ખુબસુરત.
'''પૃo ૫૮ કોકિલ અને ડાળીઃ''' તા. ૨૫-૫-૩૮. ઈદઃ મિશ્ર ઉપજાતિ. ૧-૪, જગત વસંતની ઝંખના માત્ર સ્થૂલ ઉપભેગ અર્થે કરે છે જ્યારે કોકિલ તે ગાન ગાવાને જ વસંતને ઝંખે છે. કોકિલ નરજાતિમાં છેઅહીં. ૭ થી ૧૪, ડાળી જવાબ આપે છે. ૯-૧૨, જગત તો તારા ગીતને જ ચાહે છે. તે ગીત બંધ થતાં તને તે ભૂલી જશે. તે વખતે ય આ મારું હૃદય તને મૂંગાને પણ સત્કારશે.
'''પૃo ૫૮ કોકિલ અને ડાળીઃ''' તા. ૨૫-૫-૩૮. ઈદઃ મિશ્ર ઉપજાતિ. ૧-૪, જગત વસંતની ઝંખના માત્ર સ્થૂલ ઉપભેગ અર્થે કરે છે જ્યારે કોકિલ તે ગાન ગાવાને જ વસંતને ઝંખે છે. કોકિલ નરજાતિમાં છેઅહીં. ૭ થી ૧૪, ડાળી જવાબ આપે છે. ૯-૧૨, જગત તો તારા ગીતને જ ચાહે છે. તે ગીત બંધ થતાં તને તે ભૂલી જશે. તે વખતે ય આ મારું હૃદય તને મૂંગાને પણ સત્કારશે.
17,543

edits

Navigation menu