2,674
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
રસ્તામાં દાદાદાદીનું અવસાન થાય છે, રણની કપરી મુસાફરી પછી પરિવાર સ્થળાંતર થયેલ ખેતમજૂરોના કેમ્પમાં આવે છે. કૉન્ટ્રેક્ટર એમનું શોષણ કરે છે એની સામે થતા કેસી પકડાય છે અને ટૉમ ઘવાય છે. શેરોનનો વર છોડીને ચાલ્યો જાય છે. પરિવાર તૂટવા લાગે છે, અને તૂટતો અટકાવવા મા પ્રયત્ન કરે છે. | રસ્તામાં દાદાદાદીનું અવસાન થાય છે, રણની કપરી મુસાફરી પછી પરિવાર સ્થળાંતર થયેલ ખેતમજૂરોના કેમ્પમાં આવે છે. કૉન્ટ્રેક્ટર એમનું શોષણ કરે છે એની સામે થતા કેસી પકડાય છે અને ટૉમ ઘવાય છે. શેરોનનો વર છોડીને ચાલ્યો જાય છે. પરિવાર તૂટવા લાગે છે, અને તૂટતો અટકાવવા મા પ્રયત્ન કરે છે. | ||
આ પછી પરિવાર ખેતમજૂરોના કેમ્પમાંથી સ્થળાંતરિત ખેતમજૂરોના સરકારી કેમ્પમાં આવે છે. પહેલીવાર પરિવારને લાગે છે કે એમની સાથે માણસ તરીકે વ્યવહાર કરવામાં આવ્યો છે પણ કેમ્પમાં મજૂરીના અભાવે ઝાઝુ રહી શકાતું નથી પરિવાર મોટા ખેતરમાં પહોંચે છે, જ્યાં આંદોલનકારો ઓછી મજૂરી માટે લડી રહ્યા હોય છે. ઓછી મજૂરીએ પણ કામ પર ચઢી પરિવાર એક દિવસનો રોટલો રળી લે છે. પણ આંદોલનકારોના નેતા તરીકે ટૉમ જિમને ઓળખી કાઢે છે. પોલીસ સાથેની ઝપાઝપીમાં જિમની હત્યા થતાં ટૉમ અધૂરું કામ પૂરું કરવાનો નિર્ધાર કરે છે. માને ખબર પડી જાય છે કે ટૉમની જિંદગી જોખમમાં છે, તેથી એને દૂર મોકલી આપે છે. | આ પછી પરિવાર ખેતમજૂરોના કેમ્પમાંથી સ્થળાંતરિત ખેતમજૂરોના સરકારી કેમ્પમાં આવે છે. પહેલીવાર પરિવારને લાગે છે કે એમની સાથે માણસ તરીકે વ્યવહાર કરવામાં આવ્યો છે પણ કેમ્પમાં મજૂરીના અભાવે ઝાઝુ રહી શકાતું નથી પરિવાર મોટા ખેતરમાં પહોંચે છે, જ્યાં આંદોલનકારો ઓછી મજૂરી માટે લડી રહ્યા હોય છે. ઓછી મજૂરીએ પણ કામ પર ચઢી પરિવાર એક દિવસનો રોટલો રળી લે છે. પણ આંદોલનકારોના નેતા તરીકે ટૉમ જિમને ઓળખી કાઢે છે. પોલીસ સાથેની ઝપાઝપીમાં જિમની હત્યા થતાં ટૉમ અધૂરું કામ પૂરું કરવાનો નિર્ધાર કરે છે. માને ખબર પડી જાય છે કે ટૉમની જિંદગી જોખમમાં છે, તેથી એને દૂર મોકલી આપે છે. | ||
વરસાદ શરૂ થતાં નદીને કાંઠે ખેતમજૂરોના કૅમ્પમાં પાણી ઘૂસી જાય છે. આવી | વરસાદ શરૂ થતાં નદીને કાંઠે ખેતમજૂરોના કૅમ્પમાં પાણી ઘૂસી જાય છે. આવી અસામાન્ય પરિસ્થિતિમાં જીવવું મુશ્કેલ છે એ વખતે શેરોન મરેલા બાળકને જન્મ આપે છે. પાણી વધતું જાય છે છેવટે એ લોકો કોઈ એક કોઠારની નાની જગામાં સમાવા પ્રયત્ન કરે છે. ત્યાં એક છોકરો અને એનો ભૂખે મરતો બાપ પણ છે. છોકરો બાપને માટે ક્યાંકથી પાઉં ચોરી લાવે છે પણ એનો બાપ પ્રવાહીના અભાવે મરણતોલ છે. છોકરો સૂપ કે દૂધની માંગણી કરે છે અને છેવટે શેરોન મરતા માણસને જીવાડવા પોતાની દૂઝતી છાતીએ લગાડે છે. | ||
આ નવલકથા વિશે કહેવાય છે કે સ્ટેનબૅકે વ્હિટમનની જેમ અહીં દરેક માણસ માટેના પ્રેમનો અને શારીરિક શ્રમનો મહિમા કર્યો છે. જેફરસનની જેમ ભૂમિની સાથેનો જીવંત નાતો ધરાવતા કૃષિ સમાજનો ઘણો મહિમા કર્યો છે. ઇમરસનની જેમ સામાન્ય માણસ અને સ્વાવલંબનનો મહિમા કર્યો છે. પરંતુ આ બધું છતાં નવલકથાની શક્તિ એના સામાજિક પૃથક્કરણમાં નથી પણ એની અદ્ભુત રજુઆતમાં છે. સ્થળાંતર દરમ્યાન આવતાં વર્ણનો, કથા વચ્ચે કથાનો આવતો વણાટ, જીવંત પાત્રો, ક્યારેક દસ્તાવેજી તો કયારેક કાવ્યમય ગદ્ય, ચલચિત્રના કેમેરાની જેમ રજૂ થતી નાની નાની વિગતો વગેરેથી આ નવલકથા આકર્ષક બની છે. | આ નવલકથા વિશે કહેવાય છે કે સ્ટેનબૅકે વ્હિટમનની જેમ અહીં દરેક માણસ માટેના પ્રેમનો અને શારીરિક શ્રમનો મહિમા કર્યો છે. જેફરસનની જેમ ભૂમિની સાથેનો જીવંત નાતો ધરાવતા કૃષિ સમાજનો ઘણો મહિમા કર્યો છે. ઇમરસનની જેમ સામાન્ય માણસ અને સ્વાવલંબનનો મહિમા કર્યો છે. પરંતુ આ બધું છતાં નવલકથાની શક્તિ એના સામાજિક પૃથક્કરણમાં નથી પણ એની અદ્ભુત રજુઆતમાં છે. સ્થળાંતર દરમ્યાન આવતાં વર્ણનો, કથા વચ્ચે કથાનો આવતો વણાટ, જીવંત પાત્રો, ક્યારેક દસ્તાવેજી તો કયારેક કાવ્યમય ગદ્ય, ચલચિત્રના કેમેરાની જેમ રજૂ થતી નાની નાની વિગતો વગેરેથી આ નવલકથા આકર્ષક બની છે. | ||
સૌથી મોટી વાત તો એ છે કે આ નવલકથામાં આવતા પ્રસંગોને જુદી જુદી રીતે ઘટાવવામાં આવ્યા છે. બાઈબલમાં યહુદીઓએ ઇજિપ્તમાંથી પોતાની ઇઝરાયેલની ભૂમિમાં સ્થળાંતર કરેલું એનો મેળ પણ અહીં બેસાડવામાં આવ્યો છે. ૧થી ૧૦ પ્રકરણો ઇજિપ્તમાં યહુદીઓની ગુલામીની યાદ આપે છે, પછીના ૧૧થી ૧૯ પ્રકરણો સ્થળાંતર વર્ણવે છે અને છેવટે ૧૯થી ૩૮ પ્રકરણો ઇઝરાયેલ પહોંચતા યહુદીઓની જેમ કાફલો પોતાની સ્વપ્નભૂમિ કેલિફોર્નિયામાં પહોંચે છે. | સૌથી મોટી વાત તો એ છે કે આ નવલકથામાં આવતા પ્રસંગોને જુદી જુદી રીતે ઘટાવવામાં આવ્યા છે. બાઈબલમાં યહુદીઓએ ઇજિપ્તમાંથી પોતાની ઇઝરાયેલની ભૂમિમાં સ્થળાંતર કરેલું એનો મેળ પણ અહીં બેસાડવામાં આવ્યો છે. ૧થી ૧૦ પ્રકરણો ઇજિપ્તમાં યહુદીઓની ગુલામીની યાદ આપે છે, પછીના ૧૧થી ૧૯ પ્રકરણો સ્થળાંતર વર્ણવે છે અને છેવટે ૧૯થી ૩૮ પ્રકરણો ઇઝરાયેલ પહોંચતા યહુદીઓની જેમ કાફલો પોતાની સ્વપ્નભૂમિ કેલિફોર્નિયામાં પહોંચે છે. |