825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|વગડો | ભરત નાયક}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દે’રાની ટોચે જગડો ઘડચો બેઠો છે, દે’રામાં ઘુંમટ વચ્ચે વાગરું ઊંધે માથે ઝોલાં ખાય છે. તગડા ઘડચાની આંખો ક્યાંક ખોવાયેલી છે. આ આંખોમાં સામેના ઝાડની ડાળે લટકતું સફેદ હાજપિંજર, એની પાછળ અનેક ઝાડવાંથી લચેલો લીલો વગડો અને એ વગડા પર ઝળૂંબેલા ભૂરા આકાશો રંગ ચૂપચાપ પડ્યો છે. | દે’રાની ટોચે જગડો ઘડચો બેઠો છે, દે’રામાં ઘુંમટ વચ્ચે વાગરું ઊંધે માથે ઝોલાં ખાય છે. તગડા ઘડચાની આંખો ક્યાંક ખોવાયેલી છે. આ આંખોમાં સામેના ઝાડની ડાળે લટકતું સફેદ હાજપિંજર, એની પાછળ અનેક ઝાડવાંથી લચેલો લીલો વગડો અને એ વગડા પર ઝળૂંબેલા ભૂરા આકાશો રંગ ચૂપચાપ પડ્યો છે. |