ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ભરત નાયક/વગડો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} દે’રાની ટોચે જગડો ઘડચો બેઠો છે, દે’રામાં ઘુંમટ વચ્ચે વાગરું ઊ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''વગડો'''}}----
{{Poem2Open}}
{{Poem2Open}}
દે’રાની ટોચે જગડો ઘડચો બેઠો છે, દે’રામાં ઘુંમટ વચ્ચે વાગરું ઊંધે માથે ઝોલાં ખાય છે. તગડા ઘડચાની આંખો ક્યાંક ખોવાયેલી છે. આ આંખોમાં સામેના ઝાડની ડાળે લટકતું સફેદ હાજપિંજર, એની પાછળ અનેક ઝાડવાંથી લચેલો લીલો વગડો અને એ વગડા પર ઝળૂંબેલા ભૂરા આકાશો રંગ ચૂપચાપ પડ્યો છે.

18,450

edits

Navigation menu