ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાધેશ્યામ શર્મા/સાડાત્રણ ફૂટની ઘટના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સાડાત્રણ ફૂટની ઘટના | રાધેશ્યામ શર્મા}}

<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/c/cc/Sadatran_footni_ghatana-RSharma-Kauresh.mp3
}}
<br>
સાડાત્રણ ફૂટની ઘટના • રાધેશ્યામ શર્મા • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની
<br>
<center>&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
ઊંઘમાંથી એ ઊઠે છે ત્યારે એને એનું નામ યાદ નથી રહેતું. ગંધાતી ગોદડીના લીરાચીરામાંથી છૂટતી વાસ એને અજબ જાતની હૂંફ આપે છે અને પછી તો એને કશી વસ્તુની જરૂર નથી પડતી – નામનીય નહિ. પોતે હસ્તી ધરાવે છે એની પ્રતીતિ એને પોપચાં ખોલે છે, પટપટાવે છે કે તુરત થઈ જતાં વાર નથી લાગતી. એક જો આંખ ખોલીને પછીથી બીજું કશું કરવાનું મન નહોતું. એમને એમ અમસ્થા પડ્યા રહેવાનું વધુ ગમતું પણ કાંઈ કર્યા વગર છૂટકો નહોતો. ઘર બહાર નીકળવું એમને છાંયડેથી તડકે કાઢ્યા જેવું લાગતું. તડકો તેને ડામરની સડકની અને ડામરની સડક વતનની ભેંસની ખરબચડી ચામડી જેવી લાગતી તેથી કે. રામ હેર કટિંગ સલૂનની શોપે’ જાણે ભેંસ પર સ્વાર થઈ પહોંચી જતા!