એકત્ર સામયિક-સૂચિ શ્રેણી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 15: Line 15:

આ ઉપરાંત ક્ષિતિજ (સંપાદક: રાઘવ ભરવાડ), પ્રત્યક્ષ (સંપાદક : પ્રવીણ કુકડિયા), અને સંચયનની સૂચિ પણ આવી જ રીતે ઉપલબ્ધ કરીએ છીએ. હવે જ્ઞાનસુધા, સંસ્કૃતિ, ગ્રંથ, બુદ્ધિપ્રકાશ, દસમો દાયકો અને પરબ સામયિકની સૂચિઓને આવી રીતે ઢાળવાનું કામ ચાલી  રહ્યું છે. આ 'સૂચિઓની સૂચિ'ના પ્રકલ્પમાં હસિત મહેતા, હેમન્ત દવે, તોરલ પટેલ, અજયસિંહ ચૌહાણનો સક્રિય સહયોગ સાંપડી રહ્યો છે. અહીં આ ગુજરાતી સામયિક લેખ સૂચિ અને અન્ય સામયિકોની સૂચિઓની દરેકની અલગ મોબાઈલ ઉપર પણ જોઈ શકાય તેવી એપ્લિકેશન બનાવી છે. અહીં એમાં સદ્ય-નિર્દેશ—Navigationની વ્યવસ્થા હોવાથી, સૂચિની અસંખ્ય વિગતોમાંથી પોતાને ઇચ્છિત ને જરૂરી વિગત સુધી તરત પહોંચી શકાશે.

આ પ્રકારની સૂચિઓથી સાહિત્ય અને જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રે કામ કરનાર અનેક અભ્યાસીઓ–સંશોધકો–વિદ્યાર્થીઓને ઘણો લાભ થશે તેવી આશા છે. આ પ્રકારનાં સંદર્ભગ્રંથો અને સૂચિઓને તેની સર્વગ્રાહી માહિતી સહેલાઈથી મળવાની જે ખોટ હતી તે હવે આવી સૂચિઓથી પુરાશે. સંશોધન-વિવેચન જેવાં વિદ્યાકાર્યો કરતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વગેરે માટે સંદર્ભ-સાહિત્ય ઘણું જ ઉપયોગી હોય છે. એથી, સાહિત્યના એ સૌ અભ્યાસીઓને સહાયક નીવડે એવી સૂચિઓ પ્રગટ કરવાનો એકત્રનો ઉપક્રમ છે.

Line 21: Line 20:
– અતુલ રાવલ
– અતુલ રાવલ
{{Poem2Close}}
{{Poem2Close}}

{{ContentBox
{{ContentBox
|heading = '''એકત્ર સામયિક-સૂચિ શ્રેણી'''
|heading = '''એકત્ર સામયિક-સૂચિ શ્રેણી'''
Line 29: Line 30:

{{BookItem
[[File:95-20-lekhsuchi-title.jpg|frameless|center]]

| title = [https://95-20lekhsuchi.glide.page ગુજરાતી સામયિક લેખ સૂચિ : ૧૯૯૫ - ૨૦૨૦]
'''[https://95-20lekhsuchi.glide.page ગુજરાતી સામયિક લેખ સૂચિ : ૧૯૯૫ - ૨૦૨૦]'''

| cover_image = File:95-20-lekhsuchi-title.jpg
'''સૂચિકર્તા - ૧૯૯૫ થી ૨૦૦૦ - રમણ સોની, ૨૦૦૧ થી ૨૦૨૦ - કિશોર વ્યાસ'''
| author = સૂચિકર્તા - ૧૯૯૫ થી ૨૦૦૦ - રમણ સોની, ૨૦૦૧ થી ૨૦૨૦ - કિશોર વ્યાસ

{{BookItem
| title = [https://kshitijsuchi.glide.page ક્ષિતિજ-સૂચિ]
| cover_image = File:Kshitij-Suchi title.jpg
| author = સૂચિકર્તા - રાઘવ ભરવાડ

{{BookItem
[[File:Kshitij-Suchi title.jpg|frameless|center]]

| title = [https://pratyakshsuchi.glide.page પ્રત્યક્ષ-સૂચિ]
'''[https://kshitijsuchi.glide.page ક્ષિતિજ-સૂચિ]'''

| cover_image = File:પ્રત્યક્ષ_સૂચિ_કવર.jpg
'''સૂચિકર્તા - રાઘવ ભરવાડ'''
| author = સૂચિકર્તા - પ્રવીણ કુકડિયા

[[File:File:પ્રત્યક્ષ_સૂચિ_કવર.jpg|frameless|center]]

{{BookItem
'''[https://pratyakshsuchi.glide.page પ્રત્યક્ષ-સૂચિ]'''

| title = [https://sanchayan-suchi.glide.page સંચયન-સૂચિ]
'''સૂચિકર્તા - પ્રવીણ કુકડિયા'''
| cover_image = File:Sanchayan-58 title.jpg

| author = સૂચિકર્તા - અતુલ રાવલ

[[File:File:Sanchayan-58 title.jpg|frameless|center]]

'''[https://sanchayan-suchi.glide.page સંચયન-સૂચિ]'''

'''સૂચિકર્તા - અતુલ રાવલ'''