વસુધા/ટિપ્પણ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 61: Line 61:

'''પૃo ૭૩ જવાન દિલઃ તા. ૧૫-૨-૩૦. છંદઃ''' પૃથ્વી. ૯ થી ૧૨, જ્યાં આવા નવજવાન ચડે ત્યાં વિજય હાથવેંતમાં જ હોય.  
'''પૃo ૭૩ જવાન દિલઃ તા. ૧૫-૨-૩૦. છંદઃ''' પૃથ્વી. ૯ થી ૧૨, જ્યાં આવા નવજવાન ચડે ત્યાં વિજય હાથવેંતમાં જ હોય.  
<!-- proof-->
૧૨, અમોઘ-અફર. ૧૩, સમુદ્રવારિ–પૃથ્વી પર આવી અહિંસક કૂચ પ્રથમવાર થયેલી જોઈ આશ્ચર્ય પામતો સમુદ્ર. દાંડીને કિનારે થયેલા મીઠાના કાયદાભંગનો પ્રસંગ પણ અહીં લઈ શકાય.
૧૨, અમોઘ-અફર. ૧૩, સમુદ્રવારિ–પૃથ્વી પર આવી અહિંસક કૂચ પ્રથમવાર થયેલી જોઈ આશ્ચર્ય પામતો સમુદ્ર. દાંડીને કિનારે થયેલા મીઠાના કાયદાભંગનો પ્રસંગ પણ અહીં લઈ શકાય.

Line 70: Line 69:
'''પૃo ૭૬ શહીદ બનવાઃ''' તા. ૪–૧૦-૩૨. છંદ : પૃથ્વી. એક શહીદના મૃત્યુ પ્રસંગે આખું જગત ઉત્કટ લાગણી અનુભવતું આઝાદી માટે ખળભળી ઉઠે છે. પણ એક હૃદય જરાકે બહારનો ઉકળાટ બતાવતું નથી. કારણ એ છે કે એ પોતે જ શહીદ થવાની–સ્વસ્થ શાંત રહી હોમાઈ જવાની સાધના કરી રહ્યું છે. અને એ સાધનાની ક્ષણ આથી બીજી કઈ વધારે ઉચિત હોય?

'''પૃo ૭૭ અજાણ્યાં આંસુનેઃ''' તા. ૧૫-૨-૩૬. છંદ : શિખરિણી. મારે રડવાનું નથી એ તે સદ્‌ભાગ્ય છે? ૩–૪, આખું જગત વ્યથાપૂર્ણ છે ત્યારે મારે શાંતિ કેમ ખપે? ૫-૮, જગતના અશ્રુને હાસ્યમાં ફેરવી નાંખવાની જડીબુટ્ટી ક્યાં હશે? ૫, પરિણામી – પરિણામ લાવનારી. અને હાસ્ય એ જ શું છેવટનો ભાવ છે? રુદનમાં પણ કેટલીય માનવતા વ્યકત થતી હશે! ૯-૧૨ જગત માટે સમભાવનું આંસુ પણ બહાવી ન શકે તેવી જડતા હૃદયમાં છે. સો સો ટનનું વજન હૃદય પર પડેલું છે.
'''પૃo ૭૭ અજાણ્યાં આંસુનેઃ''' તા. ૧૫-૨-૩૬. છંદ : શિખરિણી. મારે રડવાનું નથી એ તે સદ્‌ભાગ્ય છે? ૩–૪, આખું જગત વ્યથાપૂર્ણ છે ત્યારે મારે શાંતિ કેમ ખપે? ૫-૮, જગતના અશ્રુને હાસ્યમાં ફેરવી નાંખવાની જડીબુટ્ટી ક્યાં હશે? ૫, પરિણામી – પરિણામ લાવનારી. અને હાસ્ય એ જ શું છેવટનો ભાવ છે? રુદનમાં પણ કેટલીય માનવતા વ્યક્ત થતી હશે! ૯-૧૨ જગત માટે સમભાવનું આંસુ પણ બહાવી ન શકે તેવી જડતા હૃદયમાં છે. સો સો ટનનું વજન હૃદય પર પડેલું છે.

'''પૃo ૭૮ જેલનાં ફૂલોઃ''' તા. ૩૦-૭–૩૨. છંદ : મિશ્ર ઉપજાતિ. ૧૧, વૃન્ત-ડાંખળી. ૧૯-૨૯, જેલમાં આ ફૂલો કેવી રીતે ઊગ્યાં? બીજે ઠેકાણે વવાતાં સુકાઈ ગયેલા વેલા જેવા માણસોને અહીં પશુના સ્થાને જોતરી ને પાણી ખેંચાવી, મનુષ્યની તાજ્પ-માર્દવને સૂકવી નાખી તેની ભીનાશમાંથી આ જમીનને લીલી કરી. ૩૦-૪૪, જે માનવ પુષ્પને ખિલાવવાની જરૂર છે તેને જ નિચોવી લઈ આ બગીચો બનાવો. આ ફૂલ છે તે માણસના લોહીથી સિંચાયેલાં છે. ૪૭-૫૦, કેદીના અંતરમાં પણ માનવતાની કળી હજી થોડીક જીવે છે. ૫૧-૬૦, આખી દણ્ડપદ્ધતિ અવળી છે હૃદયહીન છે. ૬૧-૮૩, આટલી નિષ્ઠુર દણ્ડપદ્ધતિ છતાં કેદીના હૃદયમાં હજી થોડીકે ય માનવતા જીવતી છે, એટલે જ આ જમીનમાં પણ ફૂલ ફૂટી શકે છે.
'''પૃo ૭૮ જેલનાં ફૂલોઃ''' તા. ૩૦-૭–૩૨. છંદ : મિશ્ર ઉપજાતિ. ૧૧, વૃન્ત-ડાંખળી. ૧૯-૨૯, જેલમાં આ ફૂલો કેવી રીતે ઊગ્યાં? બીજે ઠેકાણે વવાતાં સુકાઈ ગયેલા વેલા જેવા માણસોને અહીં પશુના સ્થાને જોતરી ને પાણી ખેંચાવી, મનુષ્યની તાજ્પ-માર્દવને સૂકવી નાખી તેની ભીનાશમાંથી આ જમીનને લીલી કરી. ૩૦-૪૪, જે માનવ પુષ્પને ખિલાવવાની જરૂર છે તેને જ નિચોવી લઈ આ બગીચો બનાવવો. આ ફૂલ છે તે માણસના લોહીથી સિંચાયેલાં છે. ૪૭-૫૦, કેદીના અંતરમાં પણ માનવતાની કળી હજી થોડીક જીવે છે. ૫૧-૬૦, આખી દણ્ડપદ્ધતિ અવળી છે હૃદયહીન છે. ૬૧-૮૩, આટલી નિષ્ઠુર દણ્ડપદ્ધતિ છતાં કેદીના હૃદયમાં હજી થોડીકે ય માનવતા જીવતી છે, એટલે જ આ જમીનમાં પણ ફૂલ ફૂટી શકે છે.

'''પૃo ૮૨ ફુટપાથનાં સુનાર:''' તા. ૬-૮-૩૪. છંદ : લાંબી પંક્તિઓ અનષ્ટુપ, બાકીની મિશ્રઉપજાતિ ૨૯, કૂટ–ને સમજાય તેવી. ૩૯, જાગૃતિ–શારીરિક અને માનસિક. ૫૦, અકાલે-અણધારી. પર, હર્મ્ય-મહેલ. ૭૩, પિષ્ટ-પિસાયેલા.
'''પૃo ૮૨ ફુટપાથનાં સુનાર:''' તા. ૬-૮-૩૪. છંદ : લાંબી પંક્તિઓ અનષ્ટુપ, બાકીની મિશ્રઉપજાતિ ૨૯, કૂટ–ને સમજાય તેવી. ૩૯, જાગૃતિ–શારીરિક અને માનસિક. ૫૦, અકાલે-અણધારી. પર, હર્મ્ય-મહેલ. ૭૩, પિષ્ટ-પિસાયેલા.

'''પૃo ૮૬ ઈંટાળા :''' તા. ૮-૪-૩૭. છંદ : ઉપરના કાવ્ય પ્રમાણે. અભિરામ–સુંદર. ૨૧, મંડિલ-કસબી ફેંટો. ૩૫, સુકર્ષિત - સારી રીતે ખેડાયેલી. ૪૦, નિર્ગૃહી–ઘર વિનાના. ૪૯, ‘સેવાનાતુર’ ને બદલે ‘સેવનાતુર’ જોઈએ. સેવા માટે ઉત્સુક. ૫૨. ‘અચત પંન્નનાં-ને બદલે ‘પચંત અન્નનાં.’
'''પૃo ૮૬ ઈંટાળા :''' તા. ૮-૪-૩૭. છંદ : ઉપરના કાવ્ય પ્રમાણે. ૨૦ અભિરામ–સુંદર. ૨૧, મંડિલ-કસબી ફેંટો. ૩૫, સુકર્ષિત સારી રીતે ખેડાયેલી. ૪૦, નિર્ગૃહી–ઘર વિનાના. ૪૯, ‘સેવાનાતુર’ ને બદલે ‘સેવનાતુર’ જોઈએ. સેવા માટે ઉત્સુક. ૫૨. ‘અચત પંન્નનાં-ને બદલે ‘પચંત અન્નનાં.’

'''પૃo ૯૪ મોટરનો હાંકનારઃ''' તા. ૨૨-૪-૩૭. છંદ : ઉપરના કાવ્ય પ્રમાણે. ૧૧, યુગ આવૃત્તિ–આ જમાનાની આવૃત્તિ. ૧૩, ઘંટા-કલાક. ૨૦, નિરાનંદ-આનંદ વિનાના. ૨૩, ડામરી-ડામરના. ૧૭, ચાટૂક્તિ-મીઠા શબ્દ, ખુશામત. ૨૯, પદાતિ–પગપાળા. ૩૦, ખેવના-દરકાર. ૫૬, પરી-દૂર.

'''પૃo ૯૯. ૧૩–૭ની લોકલઃ''' તા. ૨૫-૯-૩૭. છંદ : અનુષ્ટુપ. ૨, મોહન સ્પર્શ—મોહક સ્પર્શવાળો. ૧૨, ક્ષિતિ–પૃથિવી. ૧૩, શર–બાણ, ગાણ્ડીવધારી–અર્જુન. ૧૫, સાઈડિંગ-સ્ટેશન પરના ફાલતુ પાટા. ૪૭-૪૮, જ્યારે સ્ટેશનમાં ગાડી દાખલ થાય ત્યારે જ તેમને પોતે કયા પ્લૅટફોર્મ પર જવું તે સમજાય છે. ૬૩, ખુદાબક્ષ–મફતિયો. ૮૯, એટલે કે થઈ શકે છે. ૯ર, ગ્રામલોપજીવી–ગામડાના લોકો પર નભનારા. ૧૧૧, શ્યામ કર્બુરા-કાળી અને કાબરચીતરી. ૧૧૩, વાઢી એ ભંગડીની જ પ્રતિમા છે જાણે. ૧૬પ કોશાન્તે-ગાઉને અંતે. ૧૬૬ દૂર પડેલો સૂર્ય નજીક આવી પૃથ્વીના પદાર્થોને પિગળાવી એક કરી નાખે છે જાણે! ૧૬૮, એ-એકતા. ૧૭૦, પૃથક્તા-ભિન્નતા, ભેદ.
'''પૃo ૯૯. ૧૩–૭ની લોકલઃ''' તા. ૨૫-૯-૩૭. છંદ : અનુષ્ટુપ. ૨, મોહન સ્પર્શ—મોહક સ્પર્શવાળો. ૧૨, ક્ષિતિ–પૃથિવી. ૧૩, શર–બાણ, ગાણ્ડીવધારી–અર્જુન. ૧૫, સાઇડિંગ-સ્ટેશન પરના ફાલતુ પાટા. ૪૭-૪૮, જ્યારે સ્ટેશનમાં ગાડી દાખલ થાય ત્યારે જ તેમને પોતે કયા પ્લૅટફોર્મ પર જવું તે સમજાય છે. ૬૩, ખુદાબક્ષ–મફતિયો. ૮૯, એટલે કે થઈ શકે છે. ૯ર, ગ્રામલોકોપજીવી–ગામડાના લોકો પર નભનારા. ૧૧૧, શ્યામ કર્બુરા-કાળી અને કાબરચીતરી. ૧૧૩, વાઢી એ ભંગડીની જ પ્રતિમા છે જાણે. ૧૬પ કોશાન્તે-ગાઉને અંતે. ૧૬૬ દૂર પડેલો સૂર્ય નજીક આવી પૃથ્વીના પદાર્થોને પિગળાવી એક કરી નાખે છે જાણે! ૧૬૮, એ-એકતા. ૧૭૦, પૃથક્તા-ભિન્નતા, ભેદ.

'''પૃo ૧૦૭ પુણ્યાત્માઃ''' તા. ૧-૮-૩૬. છંદ : શાર્દૂલવિક્રીડિત. ૧-૭, વીજળીના દીવાની જ્યોતમાં ઝંપલાવવા મથતા પતંગિયાનું વર્ણન. ૨, ઉગ્રૌત્સુક્ય–અત્યંત ઉત્સુકતાથી. ૮-૧૧, ગરોળીનું વર્ણન. ૧૧, સ્વાર્થસવ-આસવ-કસ.

Line 88: Line 87:
'''પૃ૦ ૧૦૯ ‘છબીલી’''' તા. ૧૨-૧૧-૩૫. છંદ : વસંતતિલકા. ૧૯, સુચિરં-લાંબો કાળ.
'''પૃ૦ ૧૦૯ ‘છબીલી’''' તા. ૧૨-૧૧-૩૫. છંદ : વસંતતિલકા. ૧૯, સુચિરં-લાંબો કાળ.

'''પૃo ૧૧૦ પ્રાણવંતા પૂર્વજને''' તા. ર૦-૭–૩૩. છંદ : સ્રગ્ધરા. પૂર્વજ–વીર નર્મદ. ૯, ગગન બથવતા-ગગનચુમ્બી. ૧૫, આજના યુગની મહેલ જેવી સાહિત્ય પ્રવૃત્તિઓના પાયામાં વીર નર્મદ છે. ૨૦. તે સહેલાં સંકટ સુફલ છે. ૨૫, અટવી-જંગલ. ૩૯, પ્રાણ ને શક્તિ રૂપી ચંદન ઘસી લેપ તૈયાર કર્યો. ૪૦, સુરભિત-સુગંધભર્યો લેપ. ૪૧, તુંગગામી–ઊર્ધ્વમુખી, ઊંચે જનારી. ૪૫, કોશ–ખજાનો, શબ્દકોશ રચ્યો. ૪૬, શહૂર-શૌર્ય. ૫૪, પ્રત્નાભ્યાસી–પુરાતત્ત્વનો અભ્યાસી. ૬૭, નિબિડ-ધન-ગીચ.
'''પૃo ૧૧૦ પ્રાણવંતા પૂર્વજને''' તા. ર૦-૭–૩૩. છંદ : સ્રગ્ધરા. પૂર્વજ–વીર નર્મદ. ૯, ગગન બથવતા-ગગનચુમ્બી. ૧૫, આજના યુગની મહેલ જેવી સાહિત્ય પ્રવૃત્તિઓના પાયામાં વીર નર્મદ છે. ૨૦. તેં સહેલાં સંકટ સુફલ છે. ૨૫, અટવી-જંગલ. ૩૯, પ્રાણ ને શક્તિ રૂપી ચંદન ઘસી લેપ તૈયાર કર્યો. ૪૦, સુરભિત-સુગંધભર્યો લેપ. ૪૧, તુંગગામી–ઊર્ધ્વમુખી, ઊંચે જનારી. ૪૫, કોશ–ખજાનો, શબ્દકોશ રચ્યો. ૪૬, શહૂર-શૌર્ય. ૫૪, પ્રત્નાભ્યાસી–પુરાતત્ત્વનો અભ્યાસી. ૬૭, નિબિડ-ધન-ગીચ.

'''પૃo ૧૧૪ સ્વ. મોહનલાલ પંડ્યાઃ''' તા. ૭–૬–૩૫. છંદ : ટૂંકી પંક્તિઓ અનુષ્ટુપ, પથી ૮ સ્રગ્ધરા, બાકીની મિશ્ર ઉપજાતિ. ૬. આંધી-અંધશ્રદ્ધાની. ૮, અંતિમ સમે-વૃદ્ધાવસ્થામાં. ૧૧-૧૨. ત્યાગની ઉગ્રતા રાખવા છતાં સ્વસ્થતા સાચવવા કહેતા.
'''પૃo ૧૧૪ સ્વ. મોહનલાલ પંડ્યાઃ''' તા. ૭–૬–૩૫. છંદ : ટૂંકી પંક્તિઓ અનુષ્ટુપ, પ થી ૮ સ્રગ્ધરા, બાકીની મિશ્ર ઉપજાતિ. ૬. આંધી-અંધશ્રદ્ધાની. ૮, અંતિમ સમે-વૃદ્ધાવસ્થામાં. ૧૧-૧૨. ત્યાગની ઉગ્રતા રાખવા છતાં સ્વસ્થતા સાચવવા કહેતા.

'''પૃo ૧૧૬ ભક્તિ-ધન નારદ''' તા. ૧૮-૩-૩૮. છંદ : લાંબી પંક્તિઓ અનુષ્ટુપ, ટૂંકી-મિશ્ર ઉપજાતિ, ૧૧મી પંક્તિ ભજનની છે. પં. ૨૦મી તથા ૯૪મી શાલિનીની. ૮, મૃત્યુંજય- મૃત્યુને જીતવાની. ૧૫, ભક્તિસંભર–ભક્તિથી ભરપુર. ૩૬-૪0, સત્યાગ્રહ આશ્રમની સાબરમતી કાંઠેની પ્રાર્થનાભૂમિની પ્રાર્થનાઓ. ૪૦, વલ્લરી-વેલ. ૪૧-૪૩, સ્મિતની પાંદડીએ, ચિંતનની ડાંખળીએ ખીલેલાં પુષ્પો જ્યાં પથરાયેલાં રહેતાં. ૪૫-૫૦, પ્રાર્થનામાં ગવાતાં ગીતો. ૫૨, ભવાદિ-ઉપનિષદ કાળના. ૫૪-૬૪, દાંડીકૂચના પ્રસંગો. ૬૫–૭૩, શહીદને અંજલિઓ. ૬૬, નિવાપ-પાણી. ૭૪-૭૮ અને લગ્નવિધિ પણ કરાવતા! ૭૫ ઉજ્જ્વાલ—ઊંચી જ્વાળાવાળા. હવિપુષ્ટ-હવિથી પસાયેલા, સળગતા. ૮૨, તિતિક્ષા સહન શક્તિ. ૯૬-ક્ષીરનિધૌ-ક્ષીરનિધિમાં, શાંતિના. ‘નિધૌ’– નિધિનું સંસ્કૃત પ્રમાણે સપ્તમી એકવચન.

Line 96: Line 95:
'''પૃo ૧૨૧ બહુરૂપિણીઃ''' તા. ૨૭-૮-૩ર. બહુરૂપિણી–અનેક રૂપોવાળી. કાવ્યનોને વાચ્યાર્થ વાદળનો છે. વ્યંજનાથી ઈશ્વરની લીલા લઈ શકાય. બંને પ્રકારના અર્થ અભિપ્રેત. ૪, મયંક–ચંદ્ર. ૧૬, અનંગ–અંગવિનાની. ૩૦, પ્રતીક-મૉડેલ. ૩૩-૩૭, દોરાયેલાં ચિત્રોનું વર્ણન ૪૬-‘કલ્યાણ’ને બદલે ‘અનંત’ વાંચો. અનંત ઈશ્વરની જાયા-પત્ની, પ્રકૃતિરૂપિણી.

'''પૃo ૧૨૪ ક્રિકેટ મૅચઃ''' તા. ૩૦-૯-૩૭. છંદ : પૃથ્વી. પટુ-કૂટ કુશળ અને કપરા. દડાની જુદી જુદી કરામતો. ૧૩, ઉન્મેષમાં જોતજોતાંમાં. ૧૪, વિજયમૂલ્ય—રન. ૧૫–૧૮. ફટકારાયેલો દડો, ૧૮, નિરુદ્ધગતિ-જેની ગતિ રોકાઈ ગઈ છે તેવો. ૨૩–૨૬, દડાના આસપાસ લોકોનાં નયન અને હૃદય ગૂંથાય છે, નાચે છે. ૨૯, વિષાદ-ઉન્માદ-રમત રમનારાઓની હાર જીતના. ૩૨-૩૭ સમગ્ર પ્રેક્ષકોનું એક સામુદાયિક હૃદય રમત જોતાં જે ભાવોવ અનુભવે છે તેનું વર્ણન. ૩૮, પાટવે–ચતુરાઈથી. ૩૯-૪૦, ખેલાડી અને પ્રેક્ષક બંને મળીને એક જુદું જ જગત સર્જે છે.
'''પૃo ૧૨૪ ક્રિકેટ મૅચઃ''' તા. ૩૦-૯-૩૭. છંદ : પૃથ્વી. પટુ-કૂટ કુશળ અને કપરા. દડાની જુદી જુદી કરામતો. ૧૩, ઉન્મેષમાં જોતજોતાંમાં. ૧૪, વિજયમૂલ્ય—રન. ૧૫–૧૮. ફટકારાયેલો દડો, ૧૮, નિરુદ્ધગતિ-જેની ગતિ રોકાઈ ગઈ છે તેવો. ૨૩–૨૬, દડાની આસપાસ લોકોનાં નયન અને હૃદય ગૂંથાય છે, નાચે છે. ૨૯, વિષાદ-ઉન્માદ-રમત રમનારાઓની હાર જીતના. ૩૨-૩૭ સમગ્ર પ્રેક્ષકોનું એક સામુદાયિક હૃદય રમત જોતાં જે ભાવો અનુભવે છે તેનું વર્ણન. ૩૮, પાટવે–ચતુરાઈથી. ૩૯-૪૦, ખેલાડી અને પ્રેક્ષક બંને મળીને એક જુદું જ જગત સર્જે છે.

'''પૃo ૧૨૬ સિનેમાના પર્દાનેઃ''' તા. ૧૫-૧-૩૭. છંદ : શિખરણી. ૧૧, મુદ-આનંદ, ૧૨, રસસિદ્ધયર્થ–રસની સિદ્ધિ મેળવવાને ૨૪, ઘુમરાઇ–ઘુમરી ખાઈ ગઈ. ૩૪, શયિત-સૂતેલું, ૪૧-૪૪ કરુણ પ્રધાન કથાઓનાં ચિત્રો. ૫૧, ઝુલન-હીંડોળા. ૬૩, સંવૃત કરી-ઢાંકી. ૫૪, સંવેદનસૃતિ-સંવેદનની ધારા. ૫૫, અવરત્રે–બીજે. પ૯, પલ્લવ–નાનું તળાવ, ૬૦, અયુત-દશહજાર, અસંખ્ય. ૬૧, વ્યાપૃત-પ્રવૃત્ત. ૬૬, નરવી–તંદુરસ્ત, ચિત્રપટની બીજી વાસ્તવિક બાજુ. ૯૦, વૈફલ્ય-વિફલતા. ૯૨, સુભગ–અભગ–સદ્ભાગ્ય અને દુર્ભાગ્ય. એ બંનેએ મંગલતામાં પરિણમવાનું છે. સદ્ભાગ્ય પણ હમેશાં મંગલ ન યે હોય. ૯૩–૯૫, આખું માનવજીવન કળા જેવું સંવાદી અને આનંદમય થવું જોઈએ. પણ ક્યારે? વળી તેને દિગ્દર્શક-ડાયરેક્ટર કોણ હશે? ૯૬-૧૦૮, સપ્તવરણા-સપ્તરંગના, પૃથ્વીના અનેકરંગી પટ ઉપર રચનાના કૌશલવાળી કોની પીંછી કલમ સ્વર કે પગલી-ચિત્ર સાહિત્ય સંગીત કે નૃત્ય પરમ આનંદની લહરી આંદોલાવશે? ક્યારે?
'''પૃo ૧૨૬ સિનેમાના પર્દાનેઃ''' તા. ૧૫-૧-૩૭. છંદ : શિખરણી. ૧૧, મુદ-આનંદ, ૧૨, રસસિદ્ધયર્થ–રસની સિદ્ધિ મેળવવાને ૨૪, ઘુમરાઇ–ઘુમરી ખાઈ ગઈ. ૩૪, શયિત-સૂતેલું, ૪૧-૪૪ કરુણ પ્રધાન કથાઓનાં ચિત્રો. ૫૧, ઝુલન-હીંડોળો. ૬૩, સંવૃત કરી-ઢાંકી. ૫૪, સંવેદનસૃતિ-સંવેદનની ધારા. ૫૫, અવરત્રે–બીજે. પ૯, પલ્લવ–નાનું તળાવ, ૬૦, અયુત-દશહજાર, અસંખ્ય. ૬૧, વ્યાપૃત-પ્રવૃત્ત. ૬૬, નરવી–તંદુરસ્ત, ચિત્રપટની બીજી વાસ્તવિક બાજુ. ૯૦, વૈફલ્ય-વિફલતા. ૯૨, સુભગ–અભગ–સદ્ભાગ્ય અને દુર્ભાગ્ય. એ બંનેએ મંગલતામાં પરિણમવાનું છે. સદ્ભાગ્ય પણ હમેશાં મંગલ ન યે હોય. ૯૩–૯૫, આખું માનવજીવન કળા જેવું સંવાદી અને આનંદમય થવું જોઈએ. પણ ક્યારે? વળી તેનો દિગ્દર્શક-ડાયરેક્ટર કોણ હશે? ૯૬-૧૦૮, સપ્તવરણા-સપ્તરંગના, પૃથ્વીના અનેકરંગી પટ ઉપર રચનાના કૌશલવાળી કોની પીંછી કલમ સ્વર કે પગલી-ચિત્ર સાહિત્ય સંગીત કે નૃત્ય પરમ આનંદની લહરી આંદોલાવશે? ક્યારે?

'''પૃo ૧૩૧ પૂલના થાંભલાઓઃ''' તા. ૨૭-૯-૩૭. છંદ : પૃથ્વી. ૧-૧૩, પોતે કયી કયી જાતના થાંભલા નથી તે કહે છેઃ ૧-કેળના, ૨–મકાનના, ૩–મસીદના, ૪-પુદુ મંદિરના, ૫–ગુફાઓના, તથા વિજય સ્મારકના. ૨, સુચારુ સ્પર્શ-મનોરમ સ્પર્શવાળા. ૩-૪ બે ચાર માળનો ભાર સાથે લઈને ઊભેલા. ૬ મસૃણ-પોચું, હલકું. ૭-૮ બેળૂર મદુરા વગેરે પ્રસિદ્ધ મંદિરોમાંના પુદુમંડપોમાં કોતરણીથી ખીચેખચ ભરાયેલા સ્તંભ. ૧૦ અસલરૂપ–પર્વતના અંગ રૂપે જ. સ્થંભ તો નામના જ માત્ર. ૧૧, નિર્ભાર-ભાર વિનાના. ૧૨-૧૩, આકાશ કે કીર્તિ બંનેમાંથી એકેનો સ્થૂલ ભાર તો છે જ નહિ. ૧૫–૧૭, ઉપરની લીટીઓમાંના સ્થંભોને અનુલક્ષીને. ૧૭, ધરબાઈ-દટાઈને. કીર્તિસ્થંભને કશાની સાથે ટક્કર લેવાની નથી. ૨૧, કોમળ પાણીની અકોમળ કઠોરતા ભારે છે. સંઘટ્ટના-જંગ ૨૨, ઓઘ–પ્રવાહ. ૨૩, પાણી હંમેશાં વહ્યા કરે તે છતાં તેનો આઘાત તો કાયમનો જ રહે છે. ૩૧-૩૪, પૂલના થાંભલાનું ઘડતર. ૩૪, રિવટ-જડવાના ખીલા. ૩૬, અવિયોજ્ય યુગ્મો-છૂટાં ન પાડી શકાય તેવાં જોડકાં. ૩૮, એકબીજાથી દૂર છતાં પાસે. ૪૦, દુર્ભાર–જેનો ભાર ઝીલવો કઠણ છે તેવો. ૪૧, માથા પર કેટલો ય બોજો, પગમાં તેટલા જ અશ્વના બલવાળાં વહેણની ચૂડ. ૪૬, જનપદ-લોકોના પગ. ૪૯-૫૧, પેલા બીજા સ્તંભોને અનુલક્ષીને. ૫ર-૫૮, પૂલના થાંભલાની જીવનચર્યા એની પ્રાપ્તિ–ફલ. ૫૪, મકરદંષ્ટ્ર-મગની દાઢ. ૬૫, જગદ્ભર ઉઠાવ–જગતનો ભાર ઉઠાવવાની, ઊંડાણ ઇ૦.ની અમારી સાધના છે. ૬પ, અનસ્ત—અસ્ત વગરના, અંત વગરના. ૬૭, દાર્ઢ્ય–દૃઢતા.

Line 104: Line 103:
'''પૃo ૧૩૪ દ્રૌપદી''' તા. ૧૫-૧-૩૬. છંદ : લાંબી પંક્તિઓ અનુષ્ટુ૫, બાકીની મિશ્ર ઉપજાતિ. યજ્ઞકુંડમાંથી જન્મેલી દ્રૌપદીમાં અને તેનાં કાર્યોમાં અગ્નિનું સાતત્ય સર્વત્ર કલપ્યું છે. ૮, તામસી અંધારી. ૧૨, અગ્નિનું પુષ્પ તાંબાના કુંડમાં જ રહી શકે. ૧૪, પોતાની ઉગ્રતાનો ખરો ખપ તો વિશ્વભુક-વિશ્વને ભરખી જનારા ભાવિ સંગ્રહમાં થવાનો છે એમ માની જીવનના પ્રારંભમાં તે સૌમ્ય જ રહી. ૨૧-૨૨, પાંડવોનો મયદાનવે રચેલો મહેલ જોવા દુર્યોધન આવે છે તે પ્રસંગ. ૨૩-૨૪, દ્રૌપદી આ વેળા જે હસી તેના પડઘા બધાં રાજ્યોને ભસ્મ કરતા યુદ્ધમાં જ શમ્યા. ૨૭–૩૦, વસ્ત્રહરણ. ૨૮, નિમ્ન-નીચું. ૨૯, વિમોચ-ખેંચી લેવું. ૩૨, દ્રૌપદીને નવસ્ત્રી કરતાં કૌરવોની કીર્તિનું પણ એમ જ થયું. ૩૭–૩૮, બાર વર્ષનો વનવાસ.‘કિરાતાર્જુનીયમ્’માં દ્રૌપદી-યુધિષ્ઠિરનો સંવાદ વાંચવા જેવો છે. ૩૯, કિરીટી-અર્જુન, કિરાત-ભીલ વેષે-શંકર. ૪૦, વન્યત્વ-જંગલીપણું, ઊદ્દમતા. ૪૭, અર્જુન ૫૯, પ્રજ્ઞ–વિજ્ઞ–ડાહ્યા, જ્ઞાનીઓ. ૬૩-૬૬, દ્રૌપદીને–આખા જીવનની સફળતાની ક્ષણે, ૬૮, ભીમકર્મ–મહાન્ ભયાનક કર્મો. ૭૪, મોડાયાં-મચડાઈ ગયાં. છેદાયાં. ૮૩, અગ્નિજા-અગ્નિમાંથી જન્મેલી, નિષૂદની-નિકંદન કરનારી. ૮૫-૮૬, વિજય પણ રસહીન બની ગયો છે. ૮૭, ધુરે-ધુરામાં. ૮૯, પતિના ચરણોમાં જ દૃષ્ટિ રાખીને. ૯૦, હિમવાન-હિમાલય. ૧૦૧-૧૦૨, જીવનના પર્વતની પગથીઓથી સરી. ૧૦૪, રિક્ત રંધ્ર-ખાલી પોલાણ, દ્રૌપદીના જવાથી. પાંડવોને રાણીઓ તો ઘણી હતી, પણ તેમની સાથે નીકળેલી અને તેમના હૃદયની ખરી રાણી તો આ જ એક હતી. ૧૧૧, અવશિષ્ટ-બાકી. ૧૧૩, સ્વર્ગાભિમૌખ્ય-સ્વર્ગ તરફ.

'''પૃo ૧૪૦ કર્ણ:''' પૂરું થયું. તા. ૫-૭–૩૮. છંદની નોંધ દરેક ખંડવાર જૂદી મૂકી છે. ખંડ ૧, છંદ : ૧-૨, ૨૩-૨૪ અનુષ્ટુપ. ૩-૬, ૧૧-૧૪, રથોદ્ધતા. ૭-૧૦, ૧૯-૧૨, મિશ્ર ઉપજાતિ. ૧૫–૧૯, દ્રુતવિલંબિત. પેટીમાં પુરાયેલું કુન્તાનું પ્રથમ બાળક નદીમાં વહેતું વહેતું સૂતને મળે છે તે પ્રસંગ. ૧, ભર્ગ–કિરણ. ૨, મનુપદ્મ-માનવરૂપી કમળ. ૩, પદ્મનો પિતા-સૂર્ય. ૪, વૃન્તથી ચ્યુત-ડાંખળીઓથી ખરેલા. ૫, જે પદ્મ નિજ અંશુ—કિરણથી ખીલ્યું હતું. કર્ણ સૂર્યનો પુત્ર હતો. ૧૨, કાષ્ઠપુટ-પેટી. ૧૩, તમ–અંધારું, ૧૩, અસુત સૂત-પુત્ર-વગરનો સારથિ. ૧૮, શિશુ-કર્ણ, શિશૂત્સુક દગપદ્મ-શિશુ માટે ઉત્સુક એવી સારથિપત્ની રાધાની આંખો. '''ખંડ ૨,''' છંદ : ૨૫–૨૬, અનુષ્ટુપ, ૨૭-૩૦, વૈતાલીય. ૩૧-૫૪ રથોદ્ધતા. ૨૬, કૌન્તેય-કુન્તાના પુત્રો. ૨૮, ભવાહવ—ભવરૂપી આહવ–સમરાંગણ. ૩૦, અભિજાત-ખાનદાન. ૩૧-૩૪, દૈવે રચેલી અકુલીનતાના શ્યામ તારમાં પુરુષાર્થનાં ઝળકતાં કાર્યોની ભાત ગૂંથી કર્ણે અપૂર્વ જીવનકિનખાબ વણ્યો. ૩૮, ચાપ–ધનુષ. ૩૯, અધિપ-રાજા. ૪૪, ક્ષત્ર-ક્ષત્રિય. ૫૧–૫૪, દ્રૌપદીએ તો અર્જુનની કુલીનતા જોઈ આંધળિયાં કર્યા. પણ વીર્યશ્રી અર્જુન કે કર્ણ બેમાંથી એકેની પસંદગી ઉતાવળથી ન કરી શકી. છેવટે કર્ણ અર્જુનના હાથે મરાયો ત્યારે જ અર્જુનની વીર્યવત્તા વધારે સમજી તેને તેણે પસંદ કર્યો. '''ખંડ ૩,''' છંદ : અનુટુપ, દુતવિલંબિત. પપ, કાન્તાર-જંગલ. ૫૭, સૂર્યનો '''ખંડ ૪,''' છંદઃ અનુષ્ટુપ, રથોદ્ધતા.
'''પૃo ૧૪૦ કર્ણ:''' પૂરું થયું. તા. ૫-૭–૩૮. છંદની નોંધ દરેક ખંડવાર જૂદી મૂકી છે. ખંડ ૧, છંદ : ૧-૨, ૨૩-૨૪ અનુષ્ટુપ. ૩-૬, ૧૧-૧૪, રથોદ્ધતા. ૭-૧૦, ૧૯-૧૨, મિશ્ર ઉપજાતિ. ૧૫–૧૯, દ્રુતવિલંબિત. પેટીમાં પુરાયેલું કુન્તાનું પ્રથમ બાળક નદીમાં વહેતું વહેતું સૂતને મળે છે તે પ્રસંગ. ૧, ભર્ગ–કિરણ. ૨, મનુપદ્મ-માનવરૂપી કમળ. ૩, પદ્મનો પિતા-સૂર્ય. ૪, વૃન્તથી ચ્યુત-ડાંખળીઓથી ખરેલા. ૫, જે પદ્મ નિજ અંશુ—કિરણથી ખીલ્યું હતું. કર્ણ સૂર્યનો પુત્ર હતો. ૧૨, કાષ્ઠપુટ-પેટી. ૧૩, તમ–અંધારું, ૧૩, અસુત સૂત-પુત્ર-વગરનો સારથિ. ૧૮, શિશુ-કર્ણ, શિશૂત્સુક દગપદ્મ-શિશુ માટે ઉત્સુક એવી સારથિપત્ની રાધાની આંખો. '''ખંડ ૨,''' છંદ : ૨૫–૨૬, અનુષ્ટુપ, ૨૭-૩૦, વૈતાલીય. ૩૧-૫૪ રથોદ્ધતા. ૨૬, કૌન્તેય-કુન્તાના પુત્રો. ૨૮, ભવાહવ—ભવરૂપી આહવ–સમરાંગણ. ૩૦, અભિજાત-ખાનદાન. ૩૧-૩૪, દૈવે રચેલી અકુલીનતાના શ્યામ તારમાં પુરુષાર્થનાં ઝળકતાં કાર્યોની ભાત ગૂંથી કર્ણે અપૂર્વ જીવનકિનખાબ વણ્યો. ૩૮, ચાપ–ધનુષ. ૩૯, અધિપ-રાજા. ૪૪, ક્ષત્ર-ક્ષત્રિય. ૫૧–૫૪, દ્રૌપદીએ તો અર્જુનની કુલીનતા જોઈ આંધળિયાં કર્યા. પણ વીર્યશ્રી અર્જુન કે કર્ણ બેમાંથી એકેની પસંદગી ઉતાવળથી ન કરી શકી. છેવટે કર્ણ અર્જુનના હાથે મરાયો ત્યારે જ અર્જુનની વીર્યવત્તા વધારે સમજી તેને તેણે પસંદ કર્યો. '''ખંડ ૩,''' છંદ : અનુષ્ટુ, દ્રુતવિલંબિત. પપ, કાન્તાર-જંગલ. ૫૭, સૂર્યનો '''ખંડ ૪,''' છંદઃ અનુષ્ટુપ, રથોદ્ધતા. ૭૮, ધરથી–મૂળથી. ૮૭, વિમર્શ–ચિંતન. ૭૮, ટૂંક-ટોચ, શિખર. ૮૯, તાતદત્ત-સૂર્યે આપેલાં. ૯૧, અવધ્ય અવિજેય-વધ ન કરાય, જીતાય નહિ તેવો, કવચ અને કુંડળને લીધે. ૯૫, ઇન્દ્ર. '''ખંડ ૫,''' છંદઃ અનુષ્ટુપ, શાલિની. ૯૯, વસુષેણ-કર્ણ. ૧૦૧, ઇન્દ્ર યાચવા આવે છે. ૧૦૩, ઉત્તરાતો, ઇન્દ્રથી. ૧૦૪, તનુત્ર–બખતર. ૧૦૬, છન્ન-છૂપું. ૧૦૯, સ્વયં હિ–પોતે જ. ૧૧૦, ધ્રુવં હિ-જરૂર જ. ૧૧૧, શક્તિ-એક પ્રકારનું અસ્ત્ર. ૧૧૫, રક્ષણો-કવચ અને કુંડળ. '''ખંડ ૬-૭-૮,''' છંદઃ અનુષ્ટુપ અને રચોદ્ધતા. ૧૩૧-૧૩૪, પ્રલોભનોનું વર્ણન. ૧૬૨, જયા–પણછ. ૧૭૪, કૃતાન્ત-કાળ. ૧૮૭, '''ધર્મછળ-ધર્મે કરેલું છળ :''' નરો વા કુંજરો વા. ૧૯૧-૧૯૨, ઈન્દ્રે આપેલી શક્તિ તો વાપરી નખાવી જ જોઈએ. એ પોતા ઉપર વાપરવા માટે ઘટોત્કચે કર્ણને માયાવી યુદ્ધથી લાચાર કરી દીધો. ૧૯૪, સારથ્ય–સારથિપણું ૨૦૦, શલ્ય. ૨૦૪, ત્રાણ–અસ્ત્ર કવચ, ઇન્દ્રની શક્તિ. ૨૦૫, સાથી-શલ્ય ૨૨૨, દુઃખજેય-દુર્જય. ૨૨૬, દ્યૌધરા-આકાશ અને પૃથ્વી. '''ખંડ ૯,''' છંદઃ ૨૨૭-૨૮, અનુષ્યપ. ૨૨૯-૩૨, રથોદ્ધતા. ૨૩૭, મન્દાક્રાન્તા, વચ્ચે એક લઘુ વધારેલી. બાકીની મિશ્ર ઉપજાતિ. ૨૩૬, કાન લગી પણછ ખેંચી બળવાન કર્ણે શર છોડ્યું. ૨૩૯, ઉલ્કા-તારો. ૨૪૩, કૃષ્ણ સર્વજ્ઞ હતા તેથી જ તે કર્ણના શર પર બેઠેલા નાગને જાણી ગયા. બાકી તે વાતની કોઈને ખબર ન હતી. ૨૫૧, રામ-પરશુરામ. ૨૬૨, વ્યાલી–સર્પિણી. ર૭૨–૭૪, કૃષ્ણની વાણી. એકાંતિકા–સર્વદા. ૨૮૨, નિષંગ-ભાથું. ૨૮૫, ઊર્જિત-મહા બળવાન, ભવ્ય. '''ખંડ ૧૦,''' છંદઃ ૨૯૨-૩૦૧, ૩૪૩–૩૪૯, અનુષ્ટુપ, ૩૩૯-૩૪૨, વૈતાલીય, બાકીના મિશ્ર ઉપજાતિ. ૩૪૫, જય-મહાભારત અને વિજય બંને અર્થમાં, પાંડવોનો વિજય પણ તારે લીધે થયો, મહાભારત પણ તેં જ સર્જ્યું.
<!--બાકી-->
 
૭૮, ધરથી–મૂળથી. ૮૭, વિમર્શ–ચિંતન. ૭૮, ટૂંક-ટોચ, શિખર. ૮૯, તાતદત્ત-સૂર્યો આપેલાં. ૯૧, અવધ્ય અવિજેય-વધ ન કરાય, જીતાય નહિ તેવો કવચ અને કુંડળને લીધે. ૯૫, ઇન્દ્ર. ખંડ ૫, છંદઃ અનુષ્ટુપ, શાલિની. ૯૯, વસુષેણ-કર્ણ. ૧૦૧, ઇન્દ્ર યાચવા આવે છે. ૧૦૩, ઉત્તરાતો, ઇન્દ્રથી. ૧૦૪, તનુત્ર–બખતર. ૧૦૬, છન્ન-છૂપું. ૧૦૯, સ્વયં હિ–પોતે જ. ૧૧૦, ધ્રુવં હિ-જરૂર જ. ૧૧૧, શક્તિ-એક પ્રકારનું અસ્ત્ર. ૧૧૫, રક્ષણે-કવચ અને કુંડળ. ખંડ ૬-૭-૮, છંદઃ અનુષ્ટુપ અને રચોદ્ધતા. ૧૩૧-૧૩૪, પ્રલોભનોનું વર્ણન. ૧૬૨, જયા–પણછ. ૧૭૪, કૃતાન્ત-કાળ. ૧૮૭, '''ધર્મછળ-ધમેં કરેલું છળ :''' નરો વા કુંજરો વા. ૧૯૧-૧૯૨, ઈન્દ્રે આપેલી શક્તિ તો વાપરી નખાવી જ જોઈએ. એ પિતા ઉપર વાપરવા માટે ઘટોત્કચે કર્ણને માયાવી યુદ્ધથી લાચાર કરી દીધો. ૧૯૪, સારથ્ય–સારથિપણું ૨૦૦, શલ્ય. ૨૦૪, ત્રાણ–અસ્ત્ર કવચ, ઇન્દ્રની શક્તિ. ૨૦૫, સાથી-શલ્ય ૨૨૨, દુઃખજેય-દુર્જય. ૨૨૬, દ્યૌધરા-આકાશ અને પૃથ્વી. ખંડ ૯, છંદઃ ૨૨૭-૨૮, અનુષ્યપ. ૨૨૯-૩૨, રદ્ધતા. ૨૩૭, મન્દાક્રાન્તા, વચ્ચે એક લઘુ વધારેલી. બાકીની મિશ્ર ઉપજાતિ. ૨૩૬, કાન લગી પણછ ખેંચી બળવાન કર્ણે શર છોડ્યું. ૨૩૯, ઉલકા-તારો. ૨૪૩, કૃષ્ણ સર્વજ્ઞ હતા તેથી જ તે કર્ણના શર પર બેઠેલા નાગને જાણી ગયા. બાકી તે વાતની કોઈને ખબર ન હતી. ૨૫૧, રામ-પરશુરામ. ૨૬૨, વ્યાલી–સર્પિણી. ર૭૨–૭૪, કૃષ્ણની વાણી. એકાંતિકા–સર્વદા. ૨૮૨, નિષંગ-ભાથુ. ૨૮૫, ઊર્જિત-મહા બળવાન, ભવ્ય. ખંડ ૧૦, છંદઃ ૨૯૨-૩૦૧, ૩૪૩–૩૪૯, અનુષ્ટુપ, ૩૩૯-૩૪૨, વૈતાલીય, બાકીના મિશ્ર ઉપજાતિ. ૩૪૫, જય-મહાભારત અને વિજય બંને અર્થમાં, પાંડવોને વિજય પણ તારે લીધે થયો, મહાભારત પણ તે જ સર્જ્યું.
'''પૃo ૧૫૬ બુર્ખાનો ઉપકારઃ''' તા. ૧૮-૫-૩૮, છંદ મિશ્ર ઉપજાતિ. ૧, અવગુણ્ઠન-બુરખો. ૧૨, રુદ્ર-બુરખામાં ઢંકાયેલું મુખ અતિ વિરૂપ એટલે કે રુદ્રરૂપી હતું. સૌન્દર્ય પ્રાપ્ત ન થતાં જે વિષ હમેશાં જન્મતું તેને એ મુખની વિરૂપતા પી ગઈ અર્થાત્ બુરખા પાછળનાં મોઢાં જોવાની લાલસા ચાલી ગઈ. ૧૪, શેખર–શિખર.  
'''પૃo ૧૫૬ બુર્ખાનો ઉપકારઃ''' તા. ૧૮-૫-૩૮, છંદ મિશ્ર ઉપજાતિ. ૧, અવગુણ્ઠન-બુરખો. ૧૨, રુદ્ર-બુરખામાં ઢંકાયેલું મુખ અતિ વિરૂપ એટલે કે રુદ્રરૂપી હતું. સૌન્દર્ય પ્રાપ્ત ન થતાં જે વિષ હમેશાં જન્મતું તેને એ મુખની વિરૂપતા પી ગઈ અર્થાત્ બુરખા પાછળનાં મોઢાં જોવાની લાલસા ચાલી ગઈ. ૧૪, શેખર–શિખર. પૃ. ૧૫૭ વેશ્યાઃ તા. ૨૨-૧૦-૩૭. છંદઃ અનુષ્યપ. ૬, કામના દગ્ધ-કામવાસનાથી બળેલી.
 
'''પૃo ૧૫૮ દર્દ દુર્ઘટઃ તા. ૨૩-૫-૩૪. છંદઃ''' અનુષ્ટુપ. ૮, સુશ્રીક-સુન્દર સૌન્દર્યવાળા.
'''પૃ. ૧૫૭ વેશ્યાઃ''' તા. ૨૨-૧૦-૩૭. છંદઃ અનુષ્ટુપ. ૬, કામના દગ્ધ-કામવાસનાથી બળેલી.
 
'''પૃo ૧૫૮ દર્દ દુર્ઘટઃ''' તા. ૨૩-૫-૩૪. છંદઃ અનુષ્ટુપ. ૮, સુશ્રીક-સુન્દર સૌન્દર્યવાળા.
 
'''પૃ૦ ૧૫૯ બૅન્કનો શરાફઃ તા. ૨૬-૮-૩૮. છંદઃ''' મિશ્ર ઉપજાતિ. ૧૩, કંકાલ-હાડપિંજર. ૨૦, મઝધાર–મધ દરિયામાં.
'''પૃ૦ ૧૫૯ બૅન્કનો શરાફઃ તા. ૨૬-૮-૩૮. છંદઃ''' મિશ્ર ઉપજાતિ. ૧૩, કંકાલ-હાડપિંજર. ૨૦, મઝધાર–મધ દરિયામાં.
પૃo ૧૬૫ અહીં તા. ૧૬-૧–૩૪. છંદઃ ૧-૧૨, શિખરિણી. ૧૩–૧૪, પૃથ્વી. ૧, મબલખ–પુષ્કળ. ૨-૮, સ્નાની રમણાનું વર્ણન. ૮, આ આછું સૌમ્ય તેજ અંધારાને પણ વધુ રમણીય કરે છે.
 
'''પૃo ૧૬૬ પ્રદીપની અંગુલિએ :''' તા. ૨૧-૧-૩૪, છંદઃ લાંબી પંક્તિઓ અનુષ્ટુપ, બાકીની મિશ્ર ઉપજાતિ. ૧, દુર્ગ જેલની દીવાલો. જેલ બહારના જગતનો અમુક રીતે તે સ્પર્શ રહે છે. ૩૩-૩૪, રાત્રે બરાકોમાં પુરાતી વેળાએ બંધનનું સ્મરણ થાય છે, જગતનો વિયોગ અનુભવાય છે. ૫૪, અનર્ગલ–અર્ગલ-રૂકાવટ વિના.
'''પૃo ૧૬૫''' અહીં તા. ૧૬-૧–૩૪. છંદઃ ૧-૧૨, શિખરિણી. ૧૩–૧૪, પૃથ્વી. ૧, મબલખ–પુષ્કળ. ૨-૮, સ્નાની રમણાનું વર્ણન. ૮, આ આછું સૌમ્ય તેજ અંધારાને પણ વધુ રમણીય કરે છે.
 
'''પૃo ૧૬૬ પ્રદીપની અંગુલિએ :''' તા. ૨૧-૧-૩૪, છંદઃ લાંબી પંક્તિઓ અનુષ્ટુપ, બાકીની મિશ્ર ઉપજાતિ. ૧, દુર્ગ જેલની દીવાલો. જેલ બહારના જગતનો અમુક રીતે તો સ્પર્શ રહે છે. ૩૩-૩૪, રાત્રે બરાકોમાં પુરાતી વેળાએ બંધનનું સ્મરણ થાય છે, જગતનો વિયોગ અનુભવાય છે. ૫૪, અનર્ગલ–અર્ગલ-રુકાવટ વિના.
 
'''પૃo ૧૭૦ પંચાંગનાં પત્તાંઃ''' તા. ૧–૮–૩૬. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૧૩, સાન્ત-અન્તવાળું. મારી આગળ મારું બાકીનું ભાવિ જીવન મર્યાદિત જ છે.
'''પૃo ૧૭૦ પંચાંગનાં પત્તાંઃ''' તા. ૧–૮–૩૬. છંદઃ મિશ્ર ઉપજાતિ. ૧૩, સાન્ત-અન્તવાળું. મારી આગળ મારું બાકીનું ભાવિ જીવન મર્યાદિત જ છે.
'''પૃo ૧૭૨ આસ્તે કુંજગલીઃ''' તા. ૧૫-૫-૩૮, છંદઃ અંજની. પેલી સાચી કુંજગલીની શોધમાં નીકળી પડું છું.
'''પૃo ૧૭૨ આસ્તે કુંજગલીઃ''' તા. ૧૫-૫-૩૮, છંદઃ અંજની. પેલી સાચી કુંજગલીની શોધમાં નીકળી પડું છું.
{{Poem2Close}}
{{Poem2Close}}
17,546

edits