વસુધા/ટિપ્પણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 48: Line 48:
'''પૃo ૫૯ સાંઝને સમે:''' તા. ૧૫-૧૧-૩૪. ૯, કોટી–આલિંગન.
'''પૃo ૫૯ સાંઝને સમે:''' તા. ૧૫-૧૧-૩૪. ૯, કોટી–આલિંગન.


'''પૃo ૬૦ મંગલાષ્ટકઃ''' તા. ૨૫–૫-૩૭. છંદઃ વસંતતિલકા. દરેક શ્લોકમાં સૃષ્ટિના વિકાસમાં ક્રમશઃ આવતાં યુગલોનું વર્ણન છે. ૧, આદ્યે-પ્રારંભમાં. ૨, મહત–પુરુષ અને પ્રકૃતિથી પણ પહેલું અવ્યક્ત તત્ત્વ, અક્ષરબ્રહ્મ. જુઓ મુણ્ડકોપનિષદ ૩-૧, ૫, અરુણરંજિત-અરુણથી રંગાએલા. ૭, અનિરુદ્ધ–જેની ગતિને કોઈ રોધી શકતું નથી તેવો સૂર્ય, અને ઉષા. ૯-૧૨, ચંદ્ર અને રાત્રિનું યુગલ, ૧૩-૧૬, નદી અને સાગરનું યુગલ. ૧૪, સુનીરા-સારાં પાણીવાળી. સમુદ્ર તેવો કે જેમાં સૌ રસો વસેલા છે. ૧૭–૨૦, વસિષ્ઠ અને અરુન્ધતી.  
'''પૃo ૬૦ મંગલાષ્ટકઃ''' તા. ૨૫–૫-૩૭. છંદઃ વસંતતિલકા. દરેક શ્લોકમાં સૃષ્ટિના વિકાસમાં ક્રમશઃ આવતાં યુગલોનું વર્ણન છે. ૧, આદ્યે-પ્રારંભમાં. ૨, મહત–પુરુષ અને પ્રકૃતિથી પણ પહેલું અવ્યક્ત તત્ત્વ, અક્ષરબ્રહ્મ. જુઓ મુણ્ડકોપનિષદ ૩-૧, ૫, અરુણરંજિત-અરુણથી રંગાએલા. ૭, અનિરુદ્ધ–જેની ગતિને કોઈ રોધી શકતું નથી તેવો સૂર્ય, અને ઉષા. ૯-૧૨, ચંદ્ર અને રાત્રિનું યુગલ, ૧૩-૧૬, નદી અને સાગરનું યુગલ. ૧૪, સુનીરા-સારાં પાણીવાળી. સમુદ્ર તેવો કે જેમાં સૌ રસો વસેલા છે. ૧૭–૨૦, વસિષ્ઠ અને અરુન્ધતી. વસિષ્ટ તે જ્ઞાન, તપ; અરુન્ધતી તે હૃદય અને તપની સુધા. એ જીવનવેદી પર રચાતા યજ્ઞમાં હોતાનું કામ કરનાર બંને. ૨૭, જેણે–જે સારસ જોડે જગતને દાંપત્યના ઐક્યનું પ્રતીક આપ્યું છે.
<!--ભૂલ શુદ્ધિ 24-07-2023-->
 
વસિષ્ટ તે જ્ઞાન, તપ, અરુન્ધતી તે હૃદય અને તપની સુધા. એ જીવનવેદી પર રચાતા યજ્ઞમાં હોતાનું કામ કરનાર બંને. ૨૭, જેણે-જે સારસ જોડે જગતને દાંપત્યના ઐક્યનું પ્રતીક આપ્યું છે.
'''પૃo ૬૨ પ્રતીક્ષાઃ''' તા. ૨૫-૩-૩૭. છંદ: અનુષ્ટુપ. ૫, સ્ફુરણો–ગર્ભમાં સ્ફુરતા બાળકનાં. ૬, ગૃહનો ધોરી–ધુરા વહન કરનાર, પતિ. ૭, વિશ્રબ્ધ – વિશ્વાસુ થઈને. ૮, પૂર્વનો અનાદર–આ પહેલાં એક બાળક આ દંપતીને થયેલું જે મરી ગયેલું. આ વેળા તે જ આત્મા ફરીથી બાળક બની આવ્યો છે એવી કલ્પના આખા કાવ્યમાં છે. આ આખો સત્કાર તે પહેલા બાળકના આત્માનો જ છે. ૧૫, મોડી–ફેરવી. ૨૧, ઘરુણી– ગૃહિણ, તારી સાધના કરે છે.
'''પૃo ૬૨ પ્રતીક્ષાઃ''' તા. ૨૫-૩-૩૭. છંદ: અનુષ્ટુપ. ૫, સ્ફુરણો–ગર્ભમાં સ્ફુરતા બાળકનાં. ૬, ગૃહનો ઘોરી–ધુરા વહન કરનાર, પતિ. ૭, વિશ્રબ્ધ – વિશ્વાસુ થઈને. ૮, પૂર્વનો અનાદર–આ પહેલાં એક બાળક આ દંપતીને થયેલું જે મરી ગયેલું. આ વેળા તે જ આત્મા ફરીથી બાળક બની આવ્યો છે એવી કલ્પના આખા કાવ્યમાં છે. આ આખો સત્કાર તે પહેલા બાળકના આત્માનો જ છે. ૧૫, મોડી–ફેરવી. ૨૧, ઘરુણી– ગૃહિણ, તારી સાધના કરે છે.
 
'''પૃo ૬૪ લઘુ સ્વાગત:''' તા. ૧૫-૪-૩૭. છંદ: મિશ્ર ઉપજાતિ. આ પહેલાંના કાવ્યમાં નિમંત્રેલું બાળક જન્મ પામતાં તેનું સ્વાગત કરતાં કરતાં, જગતમાં બીજાં કેટલાંક સ્વાગત ન પામી શક્તાં બાળકોનું થોડું સ્વાગત અહીં કરે છે. ૮, વરતાય–વહેંચાય. ૧૩, નંબર લાગવો-જન્મની સંખ્યામાં ગણતરી થવી. ૧૯-૫૭ જે બાળકોને જગત અ–નોંધપાત્ર ગણે છે તેની નોંધ અહીં કરી છે: ૧-અણમાનિતી રાણીનાં બાળક, ૨-માનિતીની છોકરીઓ, ૩–અમીર કુલીનને ઘેર જન્મતી ને દૂધ પીતી કરાતી, ૪-જીવતી રહેવા દેવાતી તો ય મુવા જેવી છોકરીઓ, ૫-મધ્યમ વર્ગના પહેલાં બે કે ત્રણ પછીનાં બાળકો, ૬–જેમના જન્મ છુપાવાય છે તેવાં-કુંવારીનાં, વિધવાનાં કે પરણેલીને બીજા પુરુષથી થયેલાં બાળકો, અને ૭–ગર્ભાવસ્થામાં જ જેમનો નાશ કરવામાં આવે છે તે. ૩૨, ચિર્ભટિકા–ચીભડાં પેઠે જન્મતાં અનેક બાળક. ૪૨, ગર્ત-ખાડો. ૪૫, સુગુપ્તિ-અત્યંત ચુપકીદીથી. ૫૧, અન્યત્ર બીજે. ૬૨, શસ્ત્રધાર–ગર્ભપાત માટે ઑપરેશન. ૬૫, કેથ્થે ય – ક્યાંય પણ, સૂરતી લોકબોલીનો શબ્દ.
'''પૃo ૬૪ લઘુ સ્વાગત:''' તા. ૧૫-૪-૩૭. છંદ: મિશ્ર ઉપજાતિ. આ પહેલાંના કાવ્યમાં નિમંત્રેલું બાળક જન્મ પામતાં તેનું સ્વાગત કરતાં કરતાં, જગતમાં બીજાં કેટલાંક સ્વાગત ન પામી શકતાં બાળકોનું થોડું સ્વાગત અહીં કરે છે. ૮, વરતાય–વહેંચાય. ૧૩, નંબર લાગવો–જન્મની સંખ્યામાં ગણતરી થવી. ૧૯-૫૭ જે બાળકોને જગત્ અ–નોંધપાત્ર ગણે છે તેની નોંધ અહીં કરી છે: ૧-અણમાનિતી રાણીનાં બાળક, ૨-માનિતીની છોકરીઓ, ૩–અમીર કુલીનને ઘેર જન્મતી ને દૂધ પીતી કરાતી, ૪-જીવતી રહેવા દેવાતી તો ય મુવા જેવી છોકરીઓ, ૫-મધ્યમ વર્ગના પહેલાં બે કે ત્રણ પછીનાં બાળકો, ૬–જેમના જન્મ છુપાવાય છે તેવાં-કુંવારીનાં, વિધવાનાં કે પરણેલીને બીજા પુરુષથી થયેલાં બાળકો, અને ૭–ગર્ભાવસ્થામાં જ જેમનો નાશ કરવામાં આવે છે તે. ૩૨, ચિર્ભટિકા–ચીભડાં પેઠે જન્મતાં અનેક બાળક. ૪૨, ગર્ત-ખાડો. ૪૫, સુગુપ્તિ-અત્યંત ચુપકીદીથી. ૫૧, અન્યત્ર–બીજે. ૬૨, શસ્ત્રધાર–ગર્ભપાત માટે ઑપરેશન. ૬૫, કેથ્થે ય – ક્યાંય પણ, સૂરતી લોકબોલીનો શબ્દ.
'''પૃo ૬૮ શિશુવિષ્ણુલાંછનઃ''' તા. ૨૦-૩-૩૭. છંદ મિશ્ર ઉપજાતિ. શિશુરૂપી વિષ્ણુ તરફથી મળેલું લાંછન, ડાઘ. ૭, સોડમ–અહીં કટાક્ષમાં દુર્ગધ. શ્યામા-કાળી સ્ત્રી. ૧૪, ભાગ્ય-દુર્ભાગ્ય, આવી ગંદી સ્ત્રીની પાસે બેસવું પડ્યું છે તે. ર૯-૩૪ ગામડિયણ ભોંઠી પડે છે, પોતાના બાળકે આ માણસનાં કપડાં બગાડ્યાં તેથી ઓશિયાળી બને છે ને ક્ષમા માગે છે. ૪૨, મારે હૈયેથી. ૪૫, હજી ભદ્રતાનું વળગણ એટલું તો રહ્યું જ કે તે પોતાના ઉરભાવને વ્યકત ન કરી શક્યો. કોક ગામડાનો જ હોત તો ‘હશે, બેન!’ કહી નાખત. ૫૧–૧૪, આ સંસ્કારી શહેરમાં અમારા જેવા ઉજળિયાતને બધું મળે, પણ આમ કપડાં મેલાં કરનાર બાળપ્રભુના પદનો સ્પર્શ તો ક્યાંયે મળતો નથી.
 
'''પૃo ૬૮ શિશુવિષ્ણુલાંછનઃ''' તા. ૨૦-૩-૩૭. છંદ મિશ્ર ઉપજાતિ. શિશુરૂપી વિષ્ણુ તરફથી મળેલું લાંછન, ડાઘ. ૭, સોડમ–અહીં કટાક્ષમાં દુર્ગંધ. શ્યામા-કાળી સ્ત્રી. ૧૪, ભાગ્ય–દુર્ભાગ્ય, આવી ગંદી સ્ત્રીની પાસે બેસવું પડ્યું છે તે. ર૯-૩૪ ગામડિયણ ભોંઠી પડે છે, પોતાના બાળકે આ માણસનાં કપડાં બગાડ્યાં તેથી ઓશિયાળી બને છે ને ક્ષમા માગે છે. ૪૨, મારે હૈયેથી. ૪૫, હજી ભદ્રતાનું વળગણ એટલું તો રહ્યું જ કે તે પોતાના ઉરભાવને વ્યકત ન કરી શક્યો. કોક ગામડાનો જ હોત તો ‘હશે, બેન!’ કહી નાખત. ૫૧–૧૪, આ સંસ્કારી શહેરમાં અમારા જેવા ઉજળિયાતને બધું મળે, પણ આમ કપડાં મેલાં કરનાર બાળપ્રભુના પદનો સ્પર્શ તો ક્યાંયે મળતો નથી.
 
'''પૃ.o ૭૧ મને અધિક છે પસંદ:''' તા. ૧૫-૧-૩૭. છંદઃ પૃથ્વી. ૨. ઉડુ-તારો. ૧૪–૧૫ રડતાં રડતાં વચ્ચે હસી પડતા બાળકને મુખેથી નીકળતું તા...તા. ૧૬-૧૭, સુયોજિત–ગોઠવાયેલા આનંદ પ્રસંગો કરતાં કુદરતી રીતે અકસ્માત મળતો આનંદનો પ્રસંગ વધારે રસભર નીવડે છે.
'''પૃ.o ૭૧ મને અધિક છે પસંદ:''' તા. ૧૫-૧-૩૭. છંદઃ પૃથ્વી. ૨. ઉડુ-તારો. ૧૪–૧૫ રડતાં રડતાં વચ્ચે હસી પડતા બાળકને મુખેથી નીકળતું તા...તા. ૧૬-૧૭, સુયોજિત–ગોઠવાયેલા આનંદ પ્રસંગો કરતાં કુદરતી રીતે અકસ્માત મળતો આનંદનો પ્રસંગ વધારે રસભર નીવડે છે.
'''પૃo ૭૨ ઘણ ઉઠાવઃ તા. ૬-૬-૩૪. છંદઃ''' પૃથ્વી. છેલ્લી ચાર લીટી ખંડ-સ્ત્રગ્ધરાની. ૩-૪, યુગોથી જીણું બનેલી એવી જડતાના થર માનવના હૃદય ચિત્ત અને કર્મશકિત પર ચડ્યા છે. ૧૧-૧૨, પાતાળો ફોડીને ત્યાં જે મૂર્છાવસ્થામાં જ્વાલાવલી-જ્વાલાઓની હારની હાર, સુષુપ્ત કાર્યશકિત પડેલી છે તેને રૌદ્ર રૂપે બહાર કાઢો. ૧૬, ઘા પણ રચનાત્મક થઈ શકે છે.
 
'''પૃo ૭૨ ઘણ ઉઠાવઃ તા. ૬-૬-૩૪. છંદઃ''' પૃથ્વી. છેલ્લી ચાર લીટી ખંડ-સ્ત્રગ્ધરાની. ૩-૪, યુગોથી જીર્ણ બનેલી એવી જડતાના થર માનવના હૃદય ચિત્ત અને કર્મશકિત પર ચડ્યા છે. ૧૧-૧૨, પાતાળો ફોડીને ત્યાં જે મૂર્છાવસ્થામાં જ્વાલાવલી-જ્વાલાઓની હારની હાર, સુષુપ્ત કાર્યશકિત પડેલી છે તેને રૌદ્ર રૂપે બહાર કાઢો. ૧૬, ઘા પણ રચનાત્મક થઈ શકે છે.
 
'''પૃo ૭૩ જવાન દિલઃ તા. ૧૫-૨-૩૦. છંદઃ''' પૃથ્વી. ૯ થી ૧૨, જ્યાં આવા નવજવાન ચડે ત્યાં વિજય હાથવેંતમાં જ હોય.  
'''પૃo ૭૩ જવાન દિલઃ તા. ૧૫-૨-૩૦. છંદઃ''' પૃથ્વી. ૯ થી ૧૨, જ્યાં આવા નવજવાન ચડે ત્યાં વિજય હાથવેંતમાં જ હોય.  
<!-- proof-->
૧૨, અમોઘ-અફર. ૧૩, સમુદ્રવારિ–પૃથ્વી પર આવી અહિંસક કૂચ પ્રથમવાર થયેલી જોઈ આશ્ચર્ય પામતો સમુદ્ર. દાંડીને કિનારે થયેલા મીઠાના કાયદાભંગનો પ્રસંગ પણ અહીં લઈ શકાય.
૧૨, અમોઘ-અફર. ૧૩, સમુદ્રવારિ–પૃથ્વી પર આવી અહિંસક કૂચ પ્રથમવાર થયેલી જોઈ આશ્ચર્ય પામતો સમુદ્ર. દાંડીને કિનારે થયેલા મીઠાના કાયદાભંગનો પ્રસંગ પણ અહીં લઈ શકાય.


17,543

edits

Navigation menu