જનાન્તિકે/દસ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|દસ|સુરેશ જોષી}} {{Poem2Open}} ઊડતાં પંખીની પાંખમાંથી ખરતું પીંછું...")
 
No edit summary
 
Line 6: Line 6:
ઊડતાં પંખીની પાંખમાંથી ખરતું પીંછું જોયું ને એણે હવામાં, ખરતાં ખરતાં, જે અદૃશ્ય રેખાઓ આંકી તે વડે જાણે નિરાકાર ઇશ્વરનું જ ચિત્ર અંકાઈ ગયું, બોલતાં બોલતાં, બોલવાના આવેગમાં જ બોલવાનું ભૂલી જઈને આંખોને વિસ્મયથી વિસ્ફારિત કરીને જોઈ રહેલા શિશુને જોઈને ઇશ્વરના રૂપની ઝાંખી થઈ; ગુલાબની પાંખડીઓની ગોઠવણીમાં ઇશ્વરના અંગુલિસ્પર્શનો અનુભવ થયો. ના, આ સૃષ્ટિ મને નાસ્તિક થવા દે તેમ નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = નવ
|next = અગિયાર
}}
17,546

edits