જનાન્તિકે/ત્રેવીસ: Difference between revisions

+નેવિગેશન ટૅબ
No edit summary
(+નેવિગેશન ટૅબ)
 
Line 28: Line 28:
અર્થનો ધાગો શબ્દમાંથી ખેંચી કાઢીએ તો શબ્દતંતુઓ વચ્ચે જે અવકાશ ઊભો થાય છે તે કવિતાનું લીલાક્ષેત્ર છે. હું તો કાન માંડીને બેઠો છું : કોઈ નિરર્થક પ્રલાપ કરવાની હામ ભીડે છે ખરું? ચન્દ્રના નાળચામાં કોઈ સૂર્યનો પોટાશ ફોડે, શિરાઓના મધપૂડાને લૂંટાવી દેવા સોનેરી ડંખવાળી મધુમક્ષિકાઓને કોઈ ઉડાડી મૂકે, કઠપૂતળીનાં રાજારાણીનો ઢંઢેરો કોઈ વાંચી સંભળાવે –

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = બાવીસ
|next = ચોવીસ
}}
17,546

edits