17,546
edits
(Created page with "<center><poem> <u>પાર્શ્વ ગ્રંથકાર શ્રેણી : ગ્રંથ : ૫</u> <big><big><big>'''સુરેશ જોષી'''</big></big></big> '''ચંદ્રકાન્ત ટોપીવાળા''' <big>પાર્શ્વ પબ્લિકેશન : અમદાવાદ</big></poem> {{dhr}}{{page break|label=}}{{dhr}} <poem> Suresh Joshi A monograph by Chandrakant Topiwala <nowiki>*</nowiki> © ચન...") |
No edit summary |
||
Line 57: | Line 57: | ||
૧૨, શાયોના એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૪. | ૧૨, શાયોના એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૪. | ||
</poem></center> | </poem></center> | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<big><center>'''નિવેદન'''</center></big> | |||
{{Poem2Open}} | |||
યુગવર્તી સુરેશ જોષીના સમગ્ર સાહિત્યને આટલા લઘુફલક પર મૂલવવું એ કસોટીરૂપ કાર્ય છે. આમ છતાં, ગુજરાતી સાહિત્યમાં એમની સર્જક ચેતના અને વિવેચન સંપાદનનાં આંદોલનો દ્વારા સાહિત્યને અપાયેલા મહત્ત્વના વળાંકનો અર્થ એમાંથી ઉપસાવવાનો અને એ અર્થને તપાસવાનો અહીં ઉપક્રમ છે. આધુનિકતાવાદના ક્રાંતિકારક સ્ત્રોતનો વેગ ગુજરાતી સાહિત્યસ્વરૂપોની કાયાપલટ કરી નવાં શિલ્પ અને કલેવર રચી ગયો છે, એના પગેરુ અહીંના વિશ્લેષણમાં મળવા શક્ય છે. | |||
મૂળે, રમણલાલ જોષીના સંપાદન હેઠળ ‘ગુજરાતી ગ્રંથકાર-૪૩' રૂપે ગૂર્જર ગ્રંથ કાર્યાલય મારફતે પ્રગટ થયેલું આ પુસ્તક સંપાદનનાં અન્ય અંગોને ગાળી નાખીને સ્વતંત્ર લેખન રૂપે અહીં પ્રકાશિત કર્યું છે. પાર્શ્વ પબ્લિકેશનનો આ માટે હું આભારી છું. | |||
{{Poem2Close}} | |||
{{right|'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}} | |||
ડી/૬ પૂર્ણેશ્વર ફ્લેટ્સ | |||
ગુલબાઈ ટેકરા | |||
અમદાવાદ-૩૮૦૦૧૫ | |||
ફોન : ૨૬૩૦૧૭૨૧ |
edits