સુરેશ જોશી/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "<center><poem> <u>પાર્શ્વ ગ્રંથકાર શ્રેણી : ગ્રંથ : ૫</u> <big><big><big>'''સુરેશ જોષી'''</big></big></big> '''ચંદ્રકાન્ત ટોપીવાળા''' <big>પાર્શ્વ પબ્લિકેશન : અમદાવાદ</big></poem> {{dhr}}{{page break|label=}}{{dhr}} <poem> Suresh Joshi A monograph by Chandrakant Topiwala <nowiki>*</nowiki> © ચન...")
 
No edit summary
Line 57: Line 57:
૧૨, શાયોના એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૪.
૧૨, શાયોના એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૪.
</poem></center>
</poem></center>
{{dhr}}{{page break|label=}}{{dhr}}
<big><center>'''નિવેદન'''</center></big>
{{Poem2Open}}
યુગવર્તી સુરેશ જોષીના સમગ્ર સાહિત્યને આટલા લઘુફલક પર મૂલવવું એ કસોટીરૂપ કાર્ય છે. આમ છતાં, ગુજરાતી સાહિત્યમાં એમની સર્જક ચેતના અને વિવેચન સંપાદનનાં આંદોલનો દ્વારા સાહિત્યને અપાયેલા મહત્ત્વના વળાંકનો અર્થ એમાંથી ઉપસાવવાનો અને એ અર્થને તપાસવાનો અહીં ઉપક્રમ છે. આધુનિકતાવાદના ક્રાંતિકારક સ્ત્રોતનો વેગ ગુજરાતી સાહિત્યસ્વરૂપોની કાયાપલટ કરી નવાં શિલ્પ અને કલેવર રચી ગયો છે, એના પગેરુ અહીંના વિશ્લેષણમાં મળવા શક્ય છે.
મૂળે, રમણલાલ જોષીના સંપાદન હેઠળ ‘ગુજરાતી ગ્રંથકાર-૪૩' રૂપે ગૂર્જર ગ્રંથ કાર્યાલય મારફતે પ્રગટ થયેલું આ પુસ્તક સંપાદનનાં અન્ય અંગોને ગાળી નાખીને સ્વતંત્ર લેખન રૂપે અહીં પ્રકાશિત કર્યું છે. પાર્શ્વ પબ્લિકેશનનો આ માટે હું આભારી છું.
{{Poem2Close}}
{{right|'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}}
ડી/૬ પૂર્ણેશ્વર ફ્લેટ્સ
ગુલબાઈ ટેકરા
અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન : ૨૬૩૦૧૭૨૧
17,546

edits

Navigation menu