17,386
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 21: | Line 21: | ||
હું હસ્યો. સાળુ ખેંચ્યો. કહ્યું : ‘બેનને બોલાવી દે ને? કહ્યું નહિ… નથી ગમતું?’ | હું હસ્યો. સાળુ ખેંચ્યો. કહ્યું : ‘બેનને બોલાવી દે ને? કહ્યું નહિ… નથી ગમતું?’ | ||
બાએ ઊંચકી લીધો. બચ્ચી ભરી. બા રોતી’તી નક્કી. એનેય નથી ગમતું. ભલે ને બેનને વઢે. મારા વગર એને ગમે? | બાએ ઊંચકી લીધો. બચ્ચી ભરી. બા રોતી’તી નક્કી. એનેય નથી ગમતું. ભલે ને બેનને વઢે. મારા વગર એને ગમે? | ||
Line 66: | Line 62: | ||
મેં બાને ઢંઢોળી. વાત કરી તો કહે : | મેં બાને ઢંઢોળી. વાત કરી તો કહે : | ||
‘કોઈ નથી. અમથા ભણકારા | ‘કોઈ નથી. અમથા ભણકારા વાગે છે. સૂઈ જા.’ | ||
મને પડખામાં સુવાડી દાબ્યો. મેં જીદ કરી : ‘તને ખબર નથી, ઊંઘણશી! બેન આવી ગઈ. અમે સંતાકૂકડી રમતાં’તાં. લપાઈ ગઈ છે. નથી જડતી. ગોતી દે ને?’ | મને પડખામાં સુવાડી દાબ્યો. મેં જીદ કરી : ‘તને ખબર નથી, ઊંઘણશી! બેન આવી ગઈ. અમે સંતાકૂકડી રમતાં’તાં. લપાઈ ગઈ છે. નથી જડતી. ગોતી દે ને?’ | ||
Line 130: | Line 126: | ||
એ રડતાં રડતાં હસી પડી. બોલી : ‘રોજ આવીશ, બસ! લે વચન.’ | એ રડતાં રડતાં હસી પડી. બોલી : ‘રોજ આવીશ, બસ! લે વચન.’ | ||
તાળી જેવો અવાજ થયો. એ બી ગઈ. બીવાનું નો’તું. એ તો બિલ્લી, ઉંદર પર ચડી’તી. નાનકીક | તાળી જેવો અવાજ થયો. એ બી ગઈ. બીવાનું નો’તું. એ તો બિલ્લી, ઉંદર પર ચડી’તી. નાનકીક કુલડી પાડી દીધી. થયું, કહું, ‘કાંઈ નથી, બીકણ સસલી!’ | ||
પણ, એ ઊડી ગઈ. | પણ, એ ઊડી ગઈ. |
edits