17,546
edits
No edit summary |
(પ્રૂફ) |
||
Line 17: | Line 17: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્ટેશન પર આંટા મારી રહ્યો હતો અધીરો હું. ઇલા આવતી હતી એ સવારની ટ્રેનમાં. આ બીજી જ વખત હું એને મળવાનો હતો. કેવું અજબ! પ્રથમ વાર મળી ત્યારે તે કુંવારી હતી; આ બીજી વખત તે | સ્ટેશન પર આંટા મારી રહ્યો હતો અધીરો હું. ઇલા આવતી હતી એ સવારની ટ્રેનમાં. આ બીજી જ વખત હું એને મળવાનો હતો. કેવું અજબ! પ્રથમ વાર મળી ત્યારે તે કુંવારી હતી; આ બીજી વખત તે વિવાહિતા છે; અને સંભવ છે કે ત્રીજી વાર મળીશું ત્યારે તે હશે પરિણીતા! | ||
ચપલ મન ઉડ્ડયનો કરી રહ્યું હતું — કદાચ જીવનમાં પહેલી જ વાર; જ્યારે ઉત્સુક હૃદય અનુભવી રહ્યું હતું અનેરો કંપ: રોમાંચક, આહ્લાદક, પણ કંઈક અંદેશાભર્યો. | ચપલ મન ઉડ્ડયનો કરી રહ્યું હતું — કદાચ જીવનમાં પહેલી જ વાર; જ્યારે ઉત્સુક હૃદય અનુભવી રહ્યું હતું અનેરો કંપ: રોમાંચક, આહ્લાદક, પણ કંઈક અંદેશાભર્યો. |
edits