17,611
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 38: | Line 38: | ||
સૂઈ ગયો. થોડોક સમય પાસાં ઘસ્યાં. શ્રીમતી અ.ની આકૃતિ દેખાયા કરી અને ઊંઘી ગયો. | સૂઈ ગયો. થોડોક સમય પાસાં ઘસ્યાં. શ્રીમતી અ.ની આકૃતિ દેખાયા કરી અને ઊંઘી ગયો. | ||
ત્યાર પછી ઘણા દિવસ સુધી એણે | ત્યાર પછી ઘણા દિવસ સુધી એણે કવર કબાટ બહાર કાઢ્યું નહીં. | ||
એક દિવસ ઘણો સમય એ બગીચામાં બેસી રહ્યો. પછી કૉફી હાઉસમાં ગયો. ત્યાંથી નીકળી રસ્તા ઉપર ટહેલ્યો. થિયેટર આગળ આવ્યો. ફિલ્મ જોઈ અને ઘેર જઈને પેલું કવર કાઢીને કોટના ખિસ્સામાં મૂક્યું. આવતી કાલે એ કવર શ્રીમતી અ.ને પહોંચાડવું હતું. | એક દિવસ ઘણો સમય એ બગીચામાં બેસી રહ્યો. પછી કૉફી હાઉસમાં ગયો. ત્યાંથી નીકળી રસ્તા ઉપર ટહેલ્યો. થિયેટર આગળ આવ્યો. ફિલ્મ જોઈ અને ઘેર જઈને પેલું કવર કાઢીને કોટના ખિસ્સામાં મૂક્યું. આવતી કાલે એ કવર શ્રીમતી અ.ને પહોંચાડવું હતું. | ||
જ્યારે એ સોસાયટી તરફ નીકળ્યો ત્યારે એનો ઉત્સાહ કંઈક મંદ પડ્યો હતો. શ્રીમતી અ.ને મળવું હતું. પણ કશીક છાની અકળામણ થતી હતી. સોસાયટીમાં પ્રવેશ કર્યો ત્યારે એણે એક પછી એક દરેક મકાનમાં – પૉર્ચમાં કે રવેશમાં કે પછી મકાનના દ્વારમાં કે બારીની ગ્રીલ પાછળ એને જોઈ રહેવા માટે જ ઊભેલા માનવીઓ જોયાં. એને તો ખાતરી થઈ ગઈ હતી જ કે માનવીઓ એને શ્રીમતી અ.ને ત્યાં ઘૂસી જતો જોવા માટે જ ઊભા રહ્યા છે. એ બધાંની નજર એને શારી રહી હતી. આનંદ ઝડપથી પોતાની ડોક | જ્યારે એ સોસાયટી તરફ નીકળ્યો ત્યારે એનો ઉત્સાહ કંઈક મંદ પડ્યો હતો. શ્રીમતી અ.ને મળવું હતું. પણ કશીક છાની અકળામણ થતી હતી. સોસાયટીમાં પ્રવેશ કર્યો ત્યારે એણે એક પછી એક દરેક મકાનમાં – પૉર્ચમાં કે રવેશમાં કે પછી મકાનના દ્વારમાં કે બારીની ગ્રીલ પાછળ એને જોઈ રહેવા માટે જ ઊભેલા માનવીઓ જોયાં. એને તો ખાતરી થઈ ગઈ હતી જ કે માનવીઓ એને શ્રીમતી અ.ને ત્યાં ઘૂસી જતો જોવા માટે જ ઊભા રહ્યા છે. એ બધાંની નજર એને શારી રહી હતી. આનંદ ઝડપથી પોતાની ડોક ડાબી જમણી ફેરવ્યા કરતો હતો. હા, બધા માનવીઓ એને જ નિહાળી રહ્યા હતા. અને એકબીજાની સામે નજર કરતા હતા. આખી સોસાયટી જાણતી હતી કે પોતે શ્રીમતી અ.ને ઘેર જાય છે. | ||
શ્રીમતી અ.નું ઘર આવ્યું. અગાઉ નિખિલે આપેલી નિશાનીઓના આધારે એને ખબર હતી. એ શ્રીમતી અ.નું જ ઘર હતું. એણે નજર ઘર સામે માંડી નહીં. જમીનથી એકાદ ફૂટ ઊંચે સુધી મકાનની આગળનો ભાગ થોડો દેખાયો ન દેખાયો. માત્ર એ મકાન આગળ જ કોઈ ઊભું હોવાનો અણસર જણાયો નહીં. એ ઘરની આસપાસ ખૂબ જ શાંતિ હતી. શ્રીમતી અ. ઘરમાં એકલી હશે. એનો પતિ શેરબજારમાં હશે. બાળકો સ્કૂલમાં હશે… | શ્રીમતી અ.નું ઘર આવ્યું. અગાઉ નિખિલે આપેલી નિશાનીઓના આધારે એને ખબર હતી. એ શ્રીમતી અ.નું જ ઘર હતું. એણે નજર ઘર સામે માંડી નહીં. જમીનથી એકાદ ફૂટ ઊંચે સુધી મકાનની આગળનો ભાગ થોડો દેખાયો ન દેખાયો. માત્ર એ મકાન આગળ જ કોઈ ઊભું હોવાનો અણસર જણાયો નહીં. એ ઘરની આસપાસ ખૂબ જ શાંતિ હતી. શ્રીમતી અ. ઘરમાં એકલી હશે. એનો પતિ શેરબજારમાં હશે. બાળકો સ્કૂલમાં હશે… |
edits