18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 48: | Line 48: | ||
એ સોસાયટી પાર કરી ગયો. ચોરની માફક, ગુનેગારની માફક… લંપટની માફક. સોસાયટીના માનવીઓની નજરો હજુ એની બોચી ઉપર ભોંકાતી હતી. જૂન મહિનાનો ધોમ હતો. પરસેવેથી એ રેબઝેબ થઈ ગયો હતો. પેલું કવર એના બુશકોટના છાતી ઉપરના ખિસ્સામાં હતું. એની એક બાજુ એના પરસેવાથી પૂરી ભીંજાઈ ગઈ હતી. ગરોળીના મળનો ડાઘ ભીંજાઈને થોડો પ્રસરવા લાગ્યો હતો અને એની છાપ એના બુશકોટના ખિસ્સાની અંદરની બાજુએ સહેજ પડી ચૂકી હતી. | એ સોસાયટી પાર કરી ગયો. ચોરની માફક, ગુનેગારની માફક… લંપટની માફક. સોસાયટીના માનવીઓની નજરો હજુ એની બોચી ઉપર ભોંકાતી હતી. જૂન મહિનાનો ધોમ હતો. પરસેવેથી એ રેબઝેબ થઈ ગયો હતો. પેલું કવર એના બુશકોટના છાતી ઉપરના ખિસ્સામાં હતું. એની એક બાજુ એના પરસેવાથી પૂરી ભીંજાઈ ગઈ હતી. ગરોળીના મળનો ડાઘ ભીંજાઈને થોડો પ્રસરવા લાગ્યો હતો અને એની છાપ એના બુશકોટના ખિસ્સાની અંદરની બાજુએ સહેજ પડી ચૂકી હતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ભગવતીકુમાર શર્મા/અપ્રતીક્ષા|અપ્રતીક્ષા]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિશોર જાદવ/કાગ-કન્યા|કાગ-કન્યા]] | |||
}} |
edits