17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 58: | Line 58: | ||
અવાજ કંઈક ધીમો, ભાવભીનો થયો: ‘અમે કમાયાં, કમાણીનો કેળવણીમાં સદુપયોગ કર્યો. તમે અમારાથી સવાયું કમાયાં. ભગવાનની મહેરબાની છે. ખેતરની વાત તો પછી, ખરી લીલી વાડી તો આ છે.’ | અવાજ કંઈક ધીમો, ભાવભીનો થયો: ‘અમે કમાયાં, કમાણીનો કેળવણીમાં સદુપયોગ કર્યો. તમે અમારાથી સવાયું કમાયાં. ભગવાનની મહેરબાની છે. ખેતરની વાત તો પછી, ખરી લીલી વાડી તો આ છે.’ | ||
* | <center>*</center> | ||
મહેશભાઈએ પહેલાં જીવાને ચા આપી. પછી આંખમાં બાળનજર ઉમેરાઈ હતી. એમણે ખેતર ભણી જોયું. પોતાના માટે થર્મોસ પરના પ્યાલામાં ચા કાઢી તોય અંદર બે કપ જેટલી ચા રહી. નક્કી એ પીધા વિના આવ્યાં હશે. ખરાખરી કરવા એમની સામે જોયું. એમનું ધ્યાન આ બાજુ ન હતું. થોડી વાર પહેલાં જે છાંયડો હતો એ ખસ્યો હતો. એથી એમનું અડધું અંગ તડકામાં આવી ગયું હતું. કારતક માસની સમી સાંજનો તડકો એમને વસમો ન લાગે, પણ એ બેઠાં તો હતાં છાંયડે. માની લીધું હતું કે આ છાંયડો ખસવાનો નથી… | મહેશભાઈએ પહેલાં જીવાને ચા આપી. પછી આંખમાં બાળનજર ઉમેરાઈ હતી. એમણે ખેતર ભણી જોયું. પોતાના માટે થર્મોસ પરના પ્યાલામાં ચા કાઢી તોય અંદર બે કપ જેટલી ચા રહી. નક્કી એ પીધા વિના આવ્યાં હશે. ખરાખરી કરવા એમની સામે જોયું. એમનું ધ્યાન આ બાજુ ન હતું. થોડી વાર પહેલાં જે છાંયડો હતો એ ખસ્યો હતો. એથી એમનું અડધું અંગ તડકામાં આવી ગયું હતું. કારતક માસની સમી સાંજનો તડકો એમને વસમો ન લાગે, પણ એ બેઠાં તો હતાં છાંયડે. માની લીધું હતું કે આ છાંયડો ખસવાનો નથી… |
edits