17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 10: | Line 10: | ||
‘પણ કોણે જોયું? કહું છું, ભૂલ તો નથી થતી ને? બરોબર પાકું છે? આપણા પતુભાઈ? પતુભાઈ જીલુભાઈ, નારંગા ગામના?’ | ‘પણ કોણે જોયું? કહું છું, ભૂલ તો નથી થતી ને? બરોબર પાકું છે? આપણા પતુભાઈ? પતુભાઈ જીલુભાઈ, નારંગા ગામના?’ | ||
સમાચાર આપનારે છાતી ઠબકારીને કહ્યું — ‘હા, હા, પતુભાઈ જીલુભાઈ દસ્તક પોતે! આ કાંઈ ધાપ નથી, નજરોનજરના ખેલ છે. રોઝીએ બહુ ભૂંડાઈના નાખ્યા — બરોબર ગામને ધણ કેડે, | સમાચાર આપનારે છાતી ઠબકારીને કહ્યું — ‘હા, હા, પતુભાઈ જીલુભાઈ દસ્તક પોતે! આ કાંઈ ધાપ નથી, નજરોનજરના ખેલ છે. રોઝીએ બહુ ભૂંડાઈના નાખ્યા — બરોબર ગામને ધણ કેડે, શામજી સવાના પાળા પાસે. બચુની વહુએ નજરોનજર જોયું. ઈ ભાત દેવા જાતી’તી. પતુભાઈના મોંમાં સુંડલોક ધૂળ ગરી ગયેલી. ને અરધી કલાકે કળ વળી ત્યારે પાછલા વાડામાં થઈને ઘરભેળા!’ | ||
‘ને ઘોડી? કોરે વાંસે?’ | ‘ને ઘોડી? કોરે વાંસે?’ | ||
Line 34: | Line 34: | ||
‘એબ’માં નથુ કાંઈ સમજ્યો નહિ એટલે પતુભાઈએ સાદી ભાષામાં ફરી પૂછ્યુંઃ ‘શી ખોડ છે આમાં, સાચું કહેજે.’ | ‘એબ’માં નથુ કાંઈ સમજ્યો નહિ એટલે પતુભાઈએ સાદી ભાષામાં ફરી પૂછ્યુંઃ ‘શી ખોડ છે આમાં, સાચું કહેજે.’ | ||
‘ખોડમાં કાંઈ નંઈ, બાપુ ફક્ત આને હાકલો મારો કે ઝીંકલી નાખે. અમે રહ્યા ખેડુ માણહ. ખેતર-પાદર | ‘ખોડમાં કાંઈ નંઈ, બાપુ ફક્ત આને હાકલો મારો કે ઝીંકલી નાખે. અમે રહ્યા ખેડુ માણહ. ખેતર-પાદર જાઈ. કોક સામું મળે કે ‘ઘોડી’ એવું બોલી જવાય, અને બોલ્યા કે ઝીંકલ્યા જ છે, આખા ઘરને પછાડી પછાડીને ખોખરું કરી નાખ્યું છે. લ્યો, આ પેટછૂટી વાત!’ અને પતુભાઈએ રોઝી સાંભળે એ રીતે કહ્યુંઃ ‘એની તે જાતનું ટટ્ટુ!’ | ||
રોઝીને પછી તબેલામાં બાંધી પાવરો દીધો, ખરેરો કર્યો, એક વાર કાટલું ખવડાવ્યું. રોઝી શાંત થઈ ગઈ, ડાહી થઈ ગઈ. | રોઝીને પછી તબેલામાં બાંધી પાવરો દીધો, ખરેરો કર્યો, એક વાર કાટલું ખવડાવ્યું. રોઝી શાંત થઈ ગઈ, ડાહી થઈ ગઈ. |
edits