17,046
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 34: | Line 34: | ||
બુધીરામના ઘરે બે દિ’ લગી માત્ર તાપણાનો જ દેવતા જોયો. ધુમાડો ન ખમાયો તો ત્રીજા દિ’એ એના ઠરેલ મગજે એક વડવાળા ખેતરે પહોંચાડ્યો. પાછો આવ્યો ત્યારે કાચા – પાકા ટેકા સાથે ગણેશિયાનો કસબય સંભારી આવ્યો. | બુધીરામના ઘરે બે દિ’ લગી માત્ર તાપણાનો જ દેવતા જોયો. ધુમાડો ન ખમાયો તો ત્રીજા દિ’એ એના ઠરેલ મગજે એક વડવાળા ખેતરે પહોંચાડ્યો. પાછો આવ્યો ત્યારે કાચા – પાકા ટેકા સાથે ગણેશિયાનો કસબય સંભારી આવ્યો. | ||
ફૂટ્યા પેટનો પત્નીની ‘ના’ સાંભળી બેઠોઃ ‘રાત માથે રાત ક્યારેય પડી છે? | ફૂટ્યા પેટનો પત્નીની ‘ના’ સાંભળી બેઠોઃ ‘રાત માથે રાત ક્યારેય પડી છે? ભૂંડાશના ભારા નો બાંધશો. ઘરના રાચે હજી મોટું નથી ફેરવ્યું. વળી એ દિ’ સરપંચ કે’તા’તા –’ | ||
હમણાં કવ ઈ કે’તો’તો –’ હે છે, પી – બી આવ્યા છો? લવારે ચડી છો તે.’ તે | હમણાં કવ ઈ કે’તો’તો –’ હે છે, પી – બી આવ્યા છો? લવારે ચડી છો તે.’ તે | ||
Line 40: | Line 40: | ||
એને, પત્નીની આંખોમાં દેખાતી પાણીની તેજકટારે વાર્યો કે વધેલ પેટના દરહણે, એનો પાયો ક્યાં ગોતવો? ઓસરીનો ખૂણે ખોટકાઈ પડેલી સાળ બુધીરામની સામી આંખે ઊભી. સૂતર ક્યાં સસ્તું છે? સુથારનુંય એવું જ ડાચું. | એને, પત્નીની આંખોમાં દેખાતી પાણીની તેજકટારે વાર્યો કે વધેલ પેટના દરહણે, એનો પાયો ક્યાં ગોતવો? ઓસરીનો ખૂણે ખોટકાઈ પડેલી સાળ બુધીરામની સામી આંખે ઊભી. સૂતર ક્યાં સસ્તું છે? સુથારનુંય એવું જ ડાચું. | ||
નૂર મામદનું દિમાગ ઘાણીએથી છૂટ્યું. આ વખતે ત્રિકમ – પાવડો નહીં છોડે. કેટલી વેવસ્થામાં ધોડવું? ઢાંઢાને કોઢારમાં રાખવાથી બંને આરામના અધિકારી જરૂર બને, | નૂર મામદનું દિમાગ ઘાણીએથી છૂટ્યું. આ વખતે ત્રિકમ – પાવડો નહીં છોડે. કેટલી વેવસ્થામાં ધોડવું? ઢાંઢાને કોઢારમાં રાખવાથી બંને આરામના અધિકારી જરૂર બને, નીરણપાણીના નહીં. હાડકાંની ગણતરીમાં ઈન્શા અલ્લા વધારો થાય! | ||
આથમતે અજવાળે લખમીચંદ માજન એના માથે બેસે છેઃ ‘પંદર પંચા પંચાણું જૂનું ઘરાક જાણી પાંચ આઘાપાછા, નેવું કે દિ’?’ | આથમતે અજવાળે લખમીચંદ માજન એના માથે બેસે છેઃ ‘પંદર પંચા પંચાણું જૂનું ઘરાક જાણી પાંચ આઘાપાછા, નેવું કે દિ’?’ | ||
Line 110: | Line 110: | ||
હાડપિંજર થવાના સમાને ઠેલતાં રેડતાં ઢોર – જાનવરનાં દર્શન કાજ, કોઈ વાડામાં સંઘરાયેલાં રાડાં એમ કાંઈ વંટોળના ઉછાળે છલકાઈ ઊઠે? | હાડપિંજર થવાના સમાને ઠેલતાં રેડતાં ઢોર – જાનવરનાં દર્શન કાજ, કોઈ વાડામાં સંઘરાયેલાં રાડાં એમ કાંઈ વંટોળના ઉછાળે છલકાઈ ઊઠે? | ||
* | <center>*</center> | ||
ઓચિંતાની રાડ ઊઠી, તે કેવી! | ઓચિંતાની રાડ ઊઠી, તે કેવી! | ||
Line 156: | Line 156: | ||
એલા એ, આ મશીન ભાળીને જ દલિયે રાડ નાખેલી.’ | એલા એ, આ મશીન ભાળીને જ દલિયે રાડ નાખેલી.’ | ||
‘ગાંડીનો | ‘ગાંડીનો એને રાક્ષસ માની બેઠેલો?’ | ||
હસતાં હસતાં નૂરુએ બુધીરામ પાસે તમાકુ માગી. | હસતાં હસતાં નૂરુએ બુધીરામ પાસે તમાકુ માગી. |