ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/નવનીત જાની/સામા કાંઠાની વસ્તી: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
Line 34: Line 34:
બુધીરામના ઘરે બે દિ’ લગી માત્ર તાપણાનો જ દેવતા જોયો. ધુમાડો ન ખમાયો તો ત્રીજા દિ’એ એના ઠરેલ મગજે એક વડવાળા ખેતરે પહોંચાડ્યો. પાછો આવ્યો ત્યારે કાચા – પાકા ટેકા સાથે ગણેશિયાનો કસબય સંભારી આવ્યો.
બુધીરામના ઘરે બે દિ’ લગી માત્ર તાપણાનો જ દેવતા જોયો. ધુમાડો ન ખમાયો તો ત્રીજા દિ’એ એના ઠરેલ મગજે એક વડવાળા ખેતરે પહોંચાડ્યો. પાછો આવ્યો ત્યારે કાચા – પાકા ટેકા સાથે ગણેશિયાનો કસબય સંભારી આવ્યો.

ફૂટ્યા પેટનો પત્નીની ‘ના’ સાંભળી બેઠોઃ ‘રાત માથે રાત ક્યારેય પડી છે? ભંડાશના ભારા નો બાંધશો. ઘરના રાચે હજી મોટું નથી ફેરવ્યું. વળી એ દી’ સરપંચ કે’તા’તા –’
ફૂટ્યા પેટનો પત્નીની ‘ના’ સાંભળી બેઠોઃ ‘રાત માથે રાત ક્યારેય પડી છે? ભૂંડાશના ભારા નો બાંધશો. ઘરના રાચે હજી મોટું નથી ફેરવ્યું. વળી એ દિ’ સરપંચ કે’તા’તા –’

હમણાં કવ ઈ કે’તો’તો –’ હે છે, પી – બી આવ્યા છો? લવારે ચડી છો તે.’ તે
હમણાં કવ ઈ કે’તો’તો –’ હે છે, પી – બી આવ્યા છો? લવારે ચડી છો તે.’ તે
Line 40: Line 40:
એને, પત્નીની આંખોમાં દેખાતી પાણીની તેજકટારે વાર્યો કે વધેલ પેટના દરહણે, એનો પાયો ક્યાં ગોતવો? ઓસરીનો ખૂણે ખોટકાઈ પડેલી સાળ બુધીરામની સામી આંખે ઊભી. સૂતર ક્યાં સસ્તું છે? સુથારનુંય એવું જ ડાચું.
એને, પત્નીની આંખોમાં દેખાતી પાણીની તેજકટારે વાર્યો કે વધેલ પેટના દરહણે, એનો પાયો ક્યાં ગોતવો? ઓસરીનો ખૂણે ખોટકાઈ પડેલી સાળ બુધીરામની સામી આંખે ઊભી. સૂતર ક્યાં સસ્તું છે? સુથારનુંય એવું જ ડાચું.

નૂર મામદનું દિમાગ ઘાણીએથી છૂટ્યું. આ વખતે ત્રિકમ – પાવડો નહીં છોડે. કેટલી વેવસ્થામાં ધોડવું? ઢાંઢાને કોઢારમાં રાખવાથી બંને આરામના અધિકારી જરૂર બને, નીરુણપાણીના નહીં. હાડકાંની ગણતરીમાં ઈન્શા અલ્લા વધારો થાય!
નૂર મામદનું દિમાગ ઘાણીએથી છૂટ્યું. આ વખતે ત્રિકમ – પાવડો નહીં છોડે. કેટલી વેવસ્થામાં ધોડવું? ઢાંઢાને કોઢારમાં રાખવાથી બંને આરામના અધિકારી જરૂર બને, નીરણપાણીના નહીં. હાડકાંની ગણતરીમાં ઈન્શા અલ્લા વધારો થાય!

આથમતે અજવાળે લખમીચંદ માજન એના માથે બેસે છેઃ ‘પંદર પંચા પંચાણું જૂનું ઘરાક જાણી પાંચ આઘાપાછા, નેવું કે દિ’?’
આથમતે અજવાળે લખમીચંદ માજન એના માથે બેસે છેઃ ‘પંદર પંચા પંચાણું જૂનું ઘરાક જાણી પાંચ આઘાપાછા, નેવું કે દિ’?’
Line 110: Line 110:
હાડપિંજર થવાના સમાને ઠેલતાં રેડતાં ઢોર – જાનવરનાં દર્શન કાજ, કોઈ વાડામાં સંઘરાયેલાં રાડાં એમ કાંઈ વંટોળના ઉછાળે છલકાઈ ઊઠે?
હાડપિંજર થવાના સમાને ઠેલતાં રેડતાં ઢોર – જાનવરનાં દર્શન કાજ, કોઈ વાડામાં સંઘરાયેલાં રાડાં એમ કાંઈ વંટોળના ઉછાળે છલકાઈ ઊઠે?

*
<center>*</center>

ઓચિંતાની રાડ ઊઠી, તે કેવી!
ઓચિંતાની રાડ ઊઠી, તે કેવી!
Line 156: Line 156:
એલા એ, આ મશીન ભાળીને જ દલિયે રાડ નાખેલી.’
એલા એ, આ મશીન ભાળીને જ દલિયે રાડ નાખેલી.’

‘ગાંડીનો અને રાક્ષસ માની બેઠેલો?’
‘ગાંડીનો એને રાક્ષસ માની બેઠેલો?’

હસતાં હસતાં નૂરુએ બુધીરામ પાસે તમાકુ માગી.
હસતાં હસતાં નૂરુએ બુધીરામ પાસે તમાકુ માગી.
17,546

edits

Navigation menu